સ્ટ્રોબેરી શોટસ (Strawberry Shots Recipe In Gujarati)

Chhaya Panchal
Chhaya Panchal @Chhayab_86

સ્ટ્રોબેરી શોટસ (Strawberry Shots Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. સ્ટ્રોબેરી 6 થી 7 નંગ
  2. ખાંડ 4 ચમચી
  3. મીઠું સ્વાદાનુસાર
  4. 1 બોટલ સોડા
  5. 1/2 લીંબુ
  6. પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ થી પહેલાં સ્ટ્રોબેરી ને ધોઈ ને સાફ કરો અને મિકસર બાઉલ મા ખાંડ નાખી ને ક્રશ કરી લો. અને તેને એર ટાઈટ ડબ્બા મા કાઢી ને ફ્રીઝર મા મૂકો.

  2. 2

    હવે ફ્રિઝર મા થી કાઢી ને તેમાં મીઠું અને લીંબુ નાખી ને ગ્રાઈન્ડર ફેરવો.

  3. 3

    શોટ્સ ના ગ્લાસ ની કિનારી એ લીંબુ લગાવી મીઠા ની વાટકી મા ડીપ કરો.

  4. 4

    હવે તૈયાર મિશ્રણ 2 ચમચી જેટલું ગ્લાસ મા કાઢી તેમાં સોડા ઉમેરો અને ચમચી થી મિક્સ કરો.અને મોકટેલ ની જેમ સર્વ કરો.

  5. 5

    અથવા ત્તૈયાર મિશ્રણ મા પાણી ઉમેરી ને શોટ્સ તૈયાર કરી સર્વ કરો. બન્ને રીત થી આ શોટ્સ સર્વ કરી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Chhaya Panchal
Chhaya Panchal @Chhayab_86
પર

ટિપ્પણીઓ

Similar Recipes