રાંધવાની સૂચનાઓ
- 1
- 2
સૌ પ્રથમ બટેટાને છીણીને લેવું પછી ચીજ ને પન ખમણી નાખવું ડુંગળી કેપ્સીકમ મરચું ચીલી ફ્લેક્સ ની નિમક કોથમીર ટમેટું બધું મિક્સ કરી નાખવાનુંગોળ લુવારી લેવા બિસ્કીટ રાખી તેની પર એક લૂઓ મૂકો પછી બીજું બિસ્કીટ નાખી દેવોપછી તેમાં ચમચી ના મદદ વડે ટમેટો સોસ ચોપડી લેવો
- 3
પછી આલુ સેવ માં રગદોળી લેવુંતો ફેન્સ તૈયાર છે સ્ટાટર
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
બિસ્કીટ પીઝા (Biscuit Pizza Recipe In Gujarati)
#JWC2#cookpadgujaratiપીઝા નું નામ પડે એટલે નાના મોટા સૌના મોઢામાં પાણી આવી જાય અને મજા પડી જાય. ઘરમાં ખારા તેમજ મોળા બિસ્કીટ તો હોય જ છે. તો તેના પર પીઝા સોસ લગાવી ડુંગળી ટામેટાં કેપ્સીકમ નું ટોપીંગ કરી ઓરેગાનો ચીલી ફ્લેક્સ સ્પ્રેડ કરી જરૂર મુજબ ચીઝ ઉમેરી ઝડપથી સ્વાદિષ્ટ ઇન્સ્ટન્ટ બિસ્કીટ પીઝા બનાવી શકાય છે અને નાની ભુખ ને સંતોષી બાળકોને ખુશ કરી શકાય છે. Ankita Tank Parmar -
-
બિસ્કીટ પીઝા જૈન (Biscuit Pizza Jain Recipe In Gujarati)
#JWC2#BISCUIT#PIZZA#INSTANT#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
-
-
હેલ્થી સેન્ડવીચ બિસ્કીટ
#હેલ્થડેબાળકોનું ફેવરિટ બિસ્કીટ માંથી હેલ્ધી સ્નેક્સ તૈયાર કર્યું છે મારી દીકરી "(હેન્સી નગદીયા)" તે પાંચ વર્ષની છેઅને તેને કુકિંગ નો ખૂબ જ શોખ છે જે આ રેસિપી તેણે જાતે જ બનાવી છે અને જાતે જ સર્વ કરી છે .આ રેસિપીમા વેજીટેબલ નો ઉપયોગ કર્યો છે .ટોમેટો કેચપ પણ ઘરે બનાવેલો છે.ઘણા બાળકોને બિસ્કીટ બહુ જ ભાવતા હોય છે અને વેજીટેબલ ખાતા ન હોય તો તેને આવી રીતે ઇનોવેશન કરીને એક રેસિપી બનાવી શકાય છે તો મારી દીકરી તમારી સાથે હેલ્ધી રેસિપી શેર કરે છે Falguni Nagadiya -
-
-
મોનેકો ટોપિંગ (Monaco Topping Recipe In Gujarati)
સાંજની હળવી હળવી ભૂખ માટે આ મોનેકો બિસ્કીટ ના આ ટોપિંગ એકદમ પરફેક્ટ છે Amita Soni -
-
-
બિસ્કીટ પીઝા (Biscuit Pizza Recipe In Gujarati)
#JWC2#cookpadindia.આ ડિશ એવી છે કે તમે સાંજે નાની ભૂખ માં ખાઈ શકો છો તેમજ નાના બાળકો ની બર્થડે પાર્ટીમાં બનાવીએ તો બાળકો ને પણ મજા આવે છે. Rekha Vora -
અવધિ ગોભી સ્ટાર્ટર
#ZayakaQueens #અંતિમમિત્રો મે સિદ્ધાર્થ સર ની અવધિ મલાઈ ગોભી ની રેસીપી થી પ્રેરાઈ ને મેં બીજી રેસીપી બનાવવાનો પ્રયત્ન કર્યો છે એક સુંદર સ્ટાર્ટર તૈયાર કર્યું છે જે સૌ કોઈને પસંદ આવે તેવું જ છે Shail R Pandya -
-
-
સ્ટફ્ડ મોનેકો બિસ્કીટ સ્ટાર્ટર
#સ્ટફ્ડજ્યારે નાના બાળકોની બર્થ ડે પાર્ટી હોય કે બહેનોની કિટ્ટી પાર્ટી ત્યારે દરેક ગૃહિણીને એક પ્રશ્ન સતાવતો હોય છે કે નાસ્તો શું રાખવો? તો આજે હું એક બાઈટિંગ સાઈઝ સ્ટાર્ટરની રેસિપી લઈને આવ્યો છું. જે બાળકોને તો ભાવશે સાથે સાથે કિટ્ટી પાર્ટીમાં ગેમ રમતાં-રમતાં પણ ચટરપટરમાં ખાઈ શકાશે બધાને કંઈક અલગ લાગશે અને હોંશે હોંશે ખાશે.આજની રેસિપીમાં મેં મોનેકો બિસ્કીટનો ઉપયોગ કર્યો છે. મોનેકો બિસ્કીટ પર અલગ-અલગ પ્રકારનાં સલાડ, ચીઝ, જામનાં ટોપિંગ્સતો હવે ઘણા જૂના થઈ ગયા. આજે મેં મોનેકો બિસ્કીટમાં બાફેલા બટાકા, કેપ્સિકમ, ગાજર, ટામેટાં, ગ્રીન ચટણી, મીઠી ચટણી, ચાટ મસાલાનું સ્ટફિંગ બનાવીને પછી તેને સેવમાં કોટ કરીને સર્વ કર્યા છે. જે સ્વાદમાં અને દેખાવમાં લાજબાવ બને છે તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11605880
ટિપ્પણીઓ