રાંધવાની સૂચનાઓ
- 1
પૌંઆને ધોઈને નિતારી લેવા. એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઈ, જીરુ, સૂકા લાલ મરચા અને લીલા મરચા ઉમેરી લેવા. રાઈ ફૂટે એટલે ગાજર, વટાણા અને મકાઈના દાણા ઉમેરી લેવા. 2 થી 3 મિનીટ સાંતળ્યા પછી તેમાં હળદર, મીઠું અને પૌંઆ ઉમેરી મીક્સ કરી લેવુ.
- 2
પૌંઆ ગરમ થઇ જાય ત્યાર બાદ તેમાં લાલ મરચુ, લીંબુ અને કોથમીર ઉમેરી લેવુ.
- 3
હવે સ્ટીમર માં પાણી ગરમ કરવા મૂકો. કેક ટીનમાં અથવા કોઈ બી ઊંડા ડબ્બામાં પૌંઆનું લેયર કરો તેનાં પર ચીઝ છીણી લો ઉપર ચીલી ફ્લેક્સ ઉમેરી સ્ટીમર માં સ્ટિમ થવા મુકી દો. 5 મિનિટમાં પૌંઆ સોફ્ટ થઈ જશે અને ચીઝ મેલ્ટ થઈ જશે. હવે ગેસ પરથી ઉતારી ગરમા ગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પાલક કોર્ન ચીઝ સેન્ડવીચ (Palak Corn Cheese Sandwich Recipe In Gujarati)
#GSR#ChooseToCook#cookpadgujarati#cookpadindia#cookpad સેન્ડવીચ લગભગ બધા લોકોને પસંદ હોય છે અલગ અલગ જાતના સ્ટફિંગ બનાવી, બ્રેડની વચ્ચે ભરી, તેને ગ્રીલ કરી, ગ્રીલ સેન્ડવીચ બનાવવામાં આવે છે. મેં આજે પાલક અને અમેરિકન મકાઈનું સ્ટફિંગ બનાવ્યું છે અને તેમાં બધાનું ફેવરિટ એવું ચીઝ પણ ઉમેર્યું છે. સામાન્ય રીતે બાળકો પાલક ખાવાનું પસંદ નથી કરતા હોતા પરંતુ આ રીતે સેન્ડવીચ માં ભરી આપણે તેમને પાલક ખવડાવી શકીએ છીએ. પાલક કોર્ન ચીઝ સેન્ડવીચ અમારા ઘરમાં બધાની ફેવરિટ છે એ ઉપરાંત જ્યારે મારી ફ્રેન્ડ્સ ઘરે આવે છે ત્યારે પણ હું તેમના માટે સ્પેશ્યલી આ સેન્ડવીચ બનાવું છું. તો ચાલો હું તમને જણાવું કે હું આ પાલક કોર્ન ચીઝ સેન્ડવીચ ગ્રીલ કરીને કઈ રીતે બનાવું છું. Asmita Rupani -
-
-
-
ટેસ્ટી આલુ પોહા(tasty alu poha in Gujarati)
#cookpadindia#cookpadgujજ્યારે કાઈં કરવાનું ના સુજે ત્યારે ગ્રુહિણીઓની હાથવગી રેસીપી એટલે આલુ પોહા!! Neeru Thakkar -
ચીઝી વેજીટેબલ સેન્ડવીચ (Cheesy Vegetable Sandwich recipe in Guja
#MVF#RB13ચોમાસામાં મકાઈ ખાવાની મજા જ કંઈક ઔર હોય છે. દરેક ડીશ માં અનાયાસે જ મકાઈ નો ઉપયોગ થઈ જાય છે. તો આજે મેં બધાની ફેવરિટ સેન્ડવીચ ને પણ મિક્સ વેજીટેબલ, મકાઈ અને ચીઝ નું ફીલીન્ગ કરી વધારે સ્વાદિષ્ટ બનાવવા ની ટ્રાય કરી છે. Harita Mendha -
ચીઝ બટર કોર્ન (Cheese Butter Corn Recipe In Gujarati)
#MVF#JSR#cookpadgujaratiમોનસુનની સિઝનમાં મકાઈ ખાવી ગમે.એમાં પણ બાફેલી મકાઈ ખૂબ જ મીઠી લાગે છે.બાફેલી મકાઈમા બટર તેમજ મસાલા અને લીંબુ એડ કરી ખાવાની મજા કંઇક અલગ જ છે. બાળકો તેમજ મોટા સૌને ચીઝ પસંદ હોય છે તેથી મસાલા કોર્નમાં ચીઝ એડ કરવાથી તેનું ટેક્સચર ક્રિમી બને છે અને તેના સ્વાદમાં વધારો થાય છે તેથી બધા હોશે હોશે મોજથી ખાય છે. Ankita Tank Parmar -
-
વેજીટેબલ પોહા (Vegetable Poha Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#tasty#breakfastસવારનો હેલ્ધી નાસ્તો,લંચ બોકસ માટે,બીમાર માણસ માટે પણ ઉપયોગી નાસ્તો એટલે બટાકા પૌંઆ.ઝટપટ બની જાય, ઓછી સામગ્રીમાંથી બને. Neeru Thakkar -
-
-
ચીઝી કોર્ન બાઉલ(cheese corn bowul recipe in Gujarati)
#મોન્સૂન#પોસ્ટ2તમે હાઇવે પર લોન્ગ ડ્રાઈવ પર જાવ કે કોઈ મુવી જોવા ગયા હોય તો એક વસ્તુ જરૂર યાદ આવે.. કોર્ન બાઉલ. એમાં બટરકોર્ન બાઉલ અને ચીઝી કોર્ન બાઉલ બંને મળતાં હોય છે. ચોમાસા માં અમેરિકન મકાઈ ખુબ સરસ મળતાં હોય છે.. તેનોજ ઉપયોગ કરી ને બહાર મળે તેવા જ ચીઝી બાઉલ ઘર કેવી રીતે બને તેની રેસિપી આપી છે.. જરૂર થી try કરજો.. Daxita Shah -
-
-
-
-
ચીઝી બ્રેડ રીંગ (Cheesy bread ring in Gujarati)
#મોમહું મમ્મી છું અને મારે બે બાળકો છે તો આ કોન્ટેસ્ટ માટે મેં મારા બાળકો માટે બ્રેડ ને કટ કરીને તેની રીંગ બનાવી છે જે મારા બાળકોની ટોપ ફેવરિટ છે. Pinky Jain -
ઇટાલિયન ચીઝી બ્રેડ વિલ્સ
#તવાહેલો ફ્રેન્ડ્સ આજે હું તમારા સાથે શેર કરીશ ઇટાલિયન ચીઝી બ્રેડ વિલ્સ જે બાળકોને ફેવરિટ છે સ્ટાર્ટર તરીકે પણ ખાઈ શકો છો ખૂબ જલ્દી બની જાય છે ખૂબ જ ટેંગી છે અને ખૂબ જ ટેસ્ટી છે ટ્રાય કરો તમે પણ. Falguni Nagadiya -
-
બેક્ડ વેજિટેબલ્સ ઇન ચીઝી ગાર્લિક સોસ (Baked Veg in Cheesy Garlic sauce Recipe In Gujarati)
#AsahiKaseiIndia બેક્ડ વેજિટેબલ્સ ઇન ચીઝી ગાર્લિક સોસ એક કોન્ટિનેન્ટલ ડીશ છે. આ વાનગી બનાવવા માં મિક્સ વેજિટેબલ્સ અને ચીઝી વ્હાઈટ ગાર્લિક સોસ નો ઉપયોગ કરવામાં આવે છે. આ વાનગી ને ઓવનમાં બેક કરીને બનાવવામાં આવે છે. બેક થયા પછી મેલ્ટેડ ચીઝનું ટેક્સચર અને સ્વાદ ખુબ જ સરસ આવે છે. Asmita Rupani -
પાલક પનીર પીઝા (Palak Paneer Pizza recipe in Gujarati)
#RC4#week4#cookpadgujarati#cookpadindia પીઝા નું નામ પડતા બાળકોના મોઢામાં તો પાણી આવી જ જાય છે. મેં આજે પાલકમાંથી થોડા હેલ્ધી પીઝા બનાવવાની ટ્રાય કરી છે. પાલક, પનીર અને બિજા વેજિટેબલ્સ માંથી બનાવેલા આ પાલક પનીર પીઝા ખૂબ જ ટેસ્ટી બને છે. સાંજના નાસ્તામાં, પાર્ટી ફંકશનમાં અને બાળકોના લંચબોક્સમાં પણ આ હેલ્ધી પીઝા આપી શકાય છે. Asmita Rupani -
વેજીટેબલ પોહા (Vegetable Poha Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#breakfast#tasty Neeru Thakkar -
-
-
ટ્રાય કલર ખાખરા પીઝા (Tri Color Khakhra Pizza Recipe In Gujarati)
#URVI#RDSPizza મને બહુ ભાવે અને હેલ્થી ખાવાનું પસંદ કરું છું. માટે મેંદો નો વપરાશ ઓછો કરું છું. પીઝા ખાવાના અલગ અલગ ઓપ્શન ટ્રાય કરું છું. Priyansi Shah -
-
કોર્ન કાંદા પોહા (Corn Kanda Poha Recipe In Gujarati)
#MBR1#Week1Post1#cookpad#cookpadindia#cookpadgujarati#tasty#homemade#homechefબટાકા પૌવા, કાંદા પૌવા આ બધું તો આપણે બનાવતા જ હોઈએ છીએ પણ તેમાં બાફેલ મકાઈના દાણા નાખવાથી કંઈક અલગ જ બનાવવાનો તથા નવો જ ટેસ્ટ માણવાનો આનંદ થાય છે. Neeru Thakkar -
પનીર ચીઝી ડીઝી(Paneer Dizi cheesy recipe in gujarati)
#GA4#Week10#paneer Dizi cheesee#Weekend Shivangi Devani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12098099
ટિપ્પણીઓ