ફૂદીનો ના પંચ (કાવો) (Phudino Punch recipe in gujarati)

Smita Suba @cook_20739683
ફૂદીનો ના પંચ (કાવો) (Phudino Punch recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
આ બધી વસ્તુઓ તૈયાર કરો ફૂદીનો ધોઇને મીક્સર મા આદુ સાથે ક્રસ કરવો
- 2
તપેલીમાં બે ગ્લાસ પાણી ઉકાળી તેમા ફૂદીનો તથા આદુ ની પેસ્ટ નાખવી તેમા મીઠું મરી લીંબુ નો રસ નાખી ઉકલવા દેવૂ
- 3
એક ચમચી કોફી તથા સીંધાલુણ નાખી સર્વ કરવુ. બુંદદાણા હોયતો તેનો પાઉડર કરી નાખવો. જેટલો કડક બનાવવો હોય તે પ્રમાણે કોફી નાખી શકાય. તો તૈયાર છે ગરમાગરમ મોનસુન ટોનીક કાવો. જે શરદી કફ માટે ઉતમ છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ઈમ્યુનીટી બુસ્ટર કાવો(immunity Booster kavo Recipe in Gujarati)
#Immunity#midweek#goldenapron3#week23#pudina Kruti's kitchen -
-
-
-
કાવો (Kava Recipe In Gujarati)
#WK4Week 4પોરબંદર ગાંધીજીની જન્મભૂમિ માં ખાજલી તો પ્રખ્યાત છે જ પરંતુ ત્યાંની ચોપાટી નો કાવો પણ ખુબ જ પ્રખ્યાત છે. આ કાઓ શરદી અને કફ દૂર કરનાર છે. જેનો ઉપયોગ અત્યાર ના સમય માટે ખૂબ જ જરૂરી છે. Hetal Siddhpura -
-
-
-
-
-
ફુદીના મસાલા છાશ(phudino masala chaas in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ૨૦#goldenaprone3#week23 Tasty Food With Bhavisha -
મિક્સ ફ્રૂટ પંચ (Mix Fruit Punch Recipe In Gujarati)
#SMશરબત & મિલ્ક શેક ચેલેન્જઉનાળાના ધોમધખતા તાપમાં કઈ ને કઈ ઠન્ડુ પીવાનું મન થયા કરે છે ,આમ પણ શાકભાજી સારા નથી આવતા પણ હવે તો દરેક ફ્રૂટ બારેમાસ મળી રહે છે એટલે શાક કરતા ફ્રૂટનો ઉપયોગ વધુ રહે છે ,,ઘરમાં ઘણા બધા ફ્રૂટ ભેગા થઇ ગયા તો થયું વપરાશે કેમ ,,પણ પછી ઉપાય પણ મળી ગયો અને તૈય્યાર થયું એક પૌષ્ટિક ,સ્વાદિષ્ટ ,સ્વાસ્થ્યપ્રદ ઠન્ડુ પેય ,,,,આમ તમે તમને મનપસન્દ ફળો વાપરી શકો ,,માપમાં પણ વધઘટ કરી શકો ,,મસાલા પણ ઉમેરી શકો ,, લીલી દ્રાક્ષના રસમાં પણ બહુ સરસ લાગે છે ,મેં દ્રાક્ષ નથી ઉમેરી કેમ કે મને દ્રાક્ષ એમ જ હરતાંફરતાં ખાવી ગમે ,, Juliben Dave -
-
ઇમ્યુનીટી કુલ પંચ (Immunity Cool Punch Recipe In Gujarati)
આ શરબત માં મેં આદુ, પુદીનો, લીંબુ નો રસ અને મરી પાઉડર નો ઉપયોગ કર્યો છે. આદુ બ્લડ પ્રેશર અને હાર્ટ ની બીમારી માટે બહુ જ સારું છે. તો જયારે પુદીનો પેટ ની તકલીફ માટે બહુ જ સારો છે અને લીંબુ માં વિટામિન સી ભરપૂર પ્રમાણમાં હોય છે. જે કિડની સ્ટોન માટે બહુ જ સારું છે સાથે તે પાચનક્રિયા માટે પણ બહુ જ ઉપયોગી છે.મેં અહીં સાથે મરી પાઉડર, જીરાળુ અને ગ્લુકોઝ પાઉડર નો પણ ઉપયોગ કર્યો છે જે સ્વાસ્થ્ય માટે બહુ જ ફાયદાકારક છે.અત્યારે જે કોવીડ-૧૯ બીમારી છે એમાં આ શરબત બધી જ રીતે ગુણકારી છે, જે આપણા ને આ બીમારી સામે રક્ષણ આપે છે અને આપણી રોગપ્રતિકારક શક્તિ વધારે છે. કોરોના માં ડોક્ટર પણ આપણા ને આ બધી સામગ્રી નો આપણા રોજિંદા જીવન માં ઉપયોગ કરવાનું કહે છે. તો શરબત ના રૂપમાં આપણે ઉપયોગ કરીશું તો નાના બાળકો પણ ખુશી થી લેશે.નોંધ: અહીં મેં ૨-૩ ટુકડા બરફ નો ઉપયોગ ફક્ત ફોટોગ્રાફી માટે જ કર્યો છે.#Immunity#cookpadindia#cookpadgujarati#cookpad_gu#cookwithunnati Unnati Bhavsar -
-
ઓરેન્જ પંચ (Orange Punch Recipe In Gujarati)
ગરમી ની શરૂઆત થઈ ગઈ છે અને ઠંડાપીણા પીવાની ઈચ્છા તો થાય જ. નેચરલ ઓરેન્જ જ્યૂસ પીવાથી વિટામિન સી ભરપૂર માત્રામાં મળે છે અને ઠંડક પણ આપે છે.#GA4#Week26#orange Rinkal Tanna -
-
-
-
કાવો (Kava Recipe In Gujarati)
#WK4 ( વિન્ટર કિચન ચેલેન્જ)શિયાળામાં ખાસ આ કાવો પીવામાં આવે છે જેથી કરીને શરદી ઉધરસ કફ તેમાં રાહત મળે છે અને આ કાવો પીવાથી શરીરમાં ગરમાવો આવે છે જેથી તે આપણી તંદુરસ્તીમાં વધારો કરે છે અને ઇમ્યુનિટી માં પણ વધારો કરે છે Ankita Solanki -
-
કાવો (Kavo Recipe In Gujarati)
#JWC2#cookpadindia#cookpadgujaratiશિયાળા ની કડકડતી ઠંડીમાં શરીર ને ગરમાવો આપતું પીણું એટલે કાવો .શરદી ,ખાંસી માં કાવો ખૂબ રાહત આપે .આ કાવો ઘરે આસાની થી બનાવી શકાય છે .અલગ પ્રદેશ માં અલગ રીત થી બનતો કાવો , કાઠિયાવાડ માં આ રીતે બને છે . Keshma Raichura -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12963190
ટિપ્પણીઓ (3)