સેન્ડવીચ ચટણી

Avani Dave
Avani Dave @cook_20846673
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1કોથમીર ની પણી
  2. તેની ભારોભાર તુલસીના પાન
  3. અડધુ લીંબુ
  4. ૩ ૪ લીલા મરચા
  5. લસણની ચાર-પાંચ કડી
  6. 1 ચમચીજીરુ પાવડર
  7. 1 ચમચીખાંડ
  8. પા કપ સીંગદાણા
  9. 1કટકો આદું
  10. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક જારમા કોથમીર, તુલસી, આદુ નો કટકો, લસણની કળી ફોલેલી, સીંગદાણા, લીંબુ અને મસાલા તેમાં નાખી થોડું પાણી ઉમેરો પછીથી તેને મિક્સરમાં પીસો

  2. 2

    ચટણીને જરૂરિયાત મુજબ જાડી અથવા પાતળી રાખી શકો છો અને તેને સેન્ડવીચ માં લગાવીને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Avani Dave
Avani Dave @cook_20846673
પર

ટિપ્પણીઓ

Similar Recipes