રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દાળ અને ચોખાને ધોઇ લો પછી તેને અડધો કલાક માટે પલાળી લો હવે તેને કૂકરમાં ત્રણ સીટી સુધી બાફી લો હવે એક વાસણમાં લઈને તેમાં ઘી ગરમ કરીને રાઈ જીરું હિંગ લીલા મરચાં મીઠો લીમડો અને સુધારેલા શાક મિક્સ કરીને સારી રીતે સાંતળો.
- 2
સારી રીતે સંતળાઈ જાય ત્યારબાદ તેમાં હળદર મીઠું ઉમેરીને બાફી ખીચડી ઉમેરો.છેલ્લે કોથમીર અને લીંબુનો રસ ઉમેરીને મિક્સ કરીને ગરમા ગરમ પરોસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
મસાલા વેજીટેબલ ખીચડી
#cookpadturn3આપણું માનીતું cook pad 3 વર્ષ નું થઈ રહ્યું છે. તો આપણે તેની ઉજવણી કરવી જ પડે ને? અને એ ઉજવણી જો મૌસમ ને અનુરૂપ અને સ્વાસ્થ્યપ્રદ હોય તો તેની મજા કાઈ ઔર જ હોય ને? Deepa Rupani -
વેજ રવા ઉપમા
#નાસ્તોસવારે કે બપોરે ભૂખ લાગી હોય તો ઝડપી બનતો નાસ્તો એટલે રવા ઉપમા.. Tejal Vijay Thakkar -
-
વેજીટેબલ ખીચડી(vegetable khichdi recipe in gujarati
#સુપરશેફ4મેં ખીચડી બનાવી છે તેમાં બહુ બધા શાક નાખ્યા છે તમને ભાવે તે બધા શાક નાખી શકો છો જેમ કે ગાજર ડુંગળી. ફણસી .ખીચડી ખાવા માં પણ બહુ હેલ્ધી છે તમે નાસ્તામાં પણ બનાવી શકો છો Pinky Jain -
-
દલિયા ઉપમા(Daliya Upma Recipe in Gujarati)
#GA4#WEEK5#trend3#upma#COOKPADGUJ#COOKPADINDIA સામાન્ય રીતે આપણે રવા નો ઉપમા બનાવતા હોઈએ છીએ પરંતુ મેં અહીં મિક્સ દલિયા નો ઉપયોગ કરી ને ઉપમા બનાવ્યા છે. હાઈ ફાઈબર થી ભરપૂરમાત્રામાં,ગ્લાસિમિક,કેલ્શિયમ,ફોસ્ફરસ,વિટામિન એ,બી, કાબૉહાઈડર્ડવગેરે પોષક તત્વો થી યુક્ત એવા જુવાર, જવ, બાજરી, મગ વગેરે નાં ફાડા ડાયાબિટીસ, બી.પી., મેદસ્વીતા વગેરે નાં દર્દી માટે ફાયદાકારક છે. Shweta Shah -
-
-
-
-
-
વેજ પોંગલ ચટણી
#હોળી#post5હોળીના પ્રસંગે આ pongal અને ચટણી નાસ્તા માટે આંધ્રપ્રદેશમાં બનાવવામાં આવે છે. Pinky Jain -
-
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
ગરમીમાં બપોર ના ભોજન માં મે વટાણા, બટાકા ની વઘારેલી ખીચડી બનાવી સમર લંચ રેસીપી Pinal Patel -
સ્વામિનારાયણ ખીચડી (Swaminarayan Khichdi Recipe In Gujarati)
#LCM1#MBR1#week1#cookpad_gujarati#cookpadindiaસ્વામિનારાયણ ખીચડી એ મંદિર ના સામૈયા માં પ્રસાદ તરીકે પીરસાતી સાત્વિક ખીચડી છે એટલે કે તેમાં ડુંગળી, લસણ અને હિંગ નો ઉપયોગ થતો નથી. શાકભાજી થી ભરપૂર આ ખીચડી થોડી લચકદાર અને ઢીલી હોય છે. સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યપ્રદ એવી આ સાત્વિક ખીચડી આમ તો એકલી જ ભાવે એવી હોય છે પણ દહીં ,પાપડ, કઢી સાથે સારી લાગે છે. આમાં તમે તમારી પસંદ ના શાક ઉમેરી શકો છો. ઘણાં તેમાં ચણા ની દાળ પણ ઉમેરે છે. Deepa Rupani -
-
-
-
-
-
-
હરિયાળી સાબુદાણા ખીચડી
#ઇબુક#Day10આ ડીશમાં સાબુદાણા, સીંગદાણાની ખીચડી બનાવવા માં કોથમીરની ચટણીનો ઉપયોગ કર્યો છે જેથી તેનો રંગ લીલો આવે છે અને ટેસ્ટમાં પણ સરસ લાગે છે. Harsha Israni -
ઓટ્સ અને મગ ની મોગર દાળ ની મસાલા ખીચડી
#cookpadindia#cookpadgujarati# oats#Healthy receive ઓટ્સ એ આપણા માટે ખૂબ જ હેલ્થી છે તેમાં થઈ અલગ અલગ વાનગી બને છે મેં આજે તેમાંથી ખીચડી બનાવી જે ખૂબ જ સ્વાદિષ્ટ બની છે. Alpa Pandya -
વેજ પુલાવ કઢી
પુલાવ નામ સાંભળતા જ મોમાં પાણી આવી જાય દરેક ગુજરાતી ઘરમાં પુલાવ કઢી પુલાવ ને શુપ આ રીતે બનતા જ હોયછે પણ દરેક ઘરની રીત અલગ અલગ હોયછે બસ ને અત્યારે શિયાળો ચાલે છે તો શાક પણ ખૂબ સારા પ્રમાણમાં મળેછે તો તેનો પણ લાભ લઈ લેવો જોઈએ ને ઘણાના ઘરમાં શાક નાના કે મોટા કોઈ પણ હોય તે લોકોને અમુક શાક ના પણ ભાવતા હોય તો આપણે તે લોકોને કઈ રીતે ખવડાવવું જોઈએ તે જ અગત્યનું છે તો આજે પુલાવની રીત પણ જોઈલો Usha Bhatt -
સ્વામિનારાયણ ખીચડી (Swaminarayan Khichdi Recipe In Gujarati)
#LCM1આ એક વન પોટ મિલ રેસિપી છે બધા જ પોષક તત્વો આવી જાય એવી ડીનર રેસીપી સાત્વિક તેમજ ચટાકેદાર છે Jyotika Joshi -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11705331
ટિપ્પણીઓ