રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક મોટા વાસણ માં હવાલો લઇ ને મેંદો, દળેલી ખાંડ, દૂધ નો પાવડર, કોકો પાવડર, બેકિંગ પાવડર, બેકિંગ સોડા બધું કોરી વસ્તુ લઇ ને ચાળી લેવું.ત્યાં સુધી માં વચ્ચે ધીમા તાપે કૂકર અથવા ઢોકળીયુ ગરમ કરવા મૂકી દેવું.
- 2
ત્યાર પછી તેમાં ધીમે ધીમે દૂધ, તેલ, એસેન્સ બધું લઇ ને ધીમે થી એક જ ડીસા માં ફેરવતા મિક્સ કરવું.જરૂર પડે તો થોડું દૂધ લઇ શકાય.
- 3
ત્યારબાદ એક ટીન ના વાસણ માં ઘી લગાડી ને એમાં મેંદો નાખી સરખું ગ્રીસ કરી લેવું. નીચે તળિયે જે સાઈઝ નું વાસણ હોય આ માપ ના આકાર નો બટ્ટર પેપર કાપી રાખી લેવો. પછી તેમાં કૅકે નું મિશ્રણ નાખી ને સરખું થોડું પછાડી ને અગાઉ ગરમ કરેલા ઢોકળીયા માં કાંઠો મૂકીને અથવા કૂકર માં પણ કાંઠો મૂકી સીટી અને રિંગ કાઢી ને કૅકે નું વાસણ તેમાં મૂકી દેવું.ગેસ એકદમ ધીમો રાખવો.
- 4
ત્યારબાદ 35 થી 40 મિનિટ બાદ ચાકુ નાખી ને ચેક કરી લેવું. ચાકુ એકદમ ચોખ્ખું હોય તો કૅકે થઇ ગઈ હોય નહિ તો 5 મિનિટ વધારે રાખવી.
- 5
ત્યારબાદ ક્રિમ બનાવવા માટે એજ ઠંડા વાસણ માં ક્રિમ લઇ ને તેને બિટ્ટેર થી એકદમ ફીણવું. પછી તેમાં દળેલી ખાંડ, અથવા આઈસીઇંગ સુગર લઇ ને સ્વાદ પ્રમાણે મિક્સ મિક્સ કરવું. તેમાં 1થી 2 ટીપા અસેન્સે નાખવું. કલર જે પ્રમાણે બનાવવું હોય તે પ્રમાણે ખાવાનો કલર નાખવો. પછી બરાબર બધું મિક્સ કરી લઇ ને બિટ્ટેર થી ક્રિમ બનાવવું.
- 6
ત્યારબાદ કૅકે ઠંડી થઇ જાય એટલે તેને વચ્ચે થી કાપી ને ખાંડ નું પાણી લગાડવું. તેની ઉપર બીજું પેડ મૂકી ને પાછું થોડું ખાંડ વાળું પાણી લગાડી ને પછી ફરતે ક્રિમ લગાડવું. એક કોન શૈપે લઇ ને તેનાથી સરસ ડેકોરેશન કરવું. તો તૈયાર છે મિલ્ક કૅકે.તેને ચોકલૅટ ખમણીને પણ ડેકોરેશન કરી શકાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
હોટ ચોકલેટ (Hot Chocolate Recipe In Gujarati)
Cookpad ની 5 birthday ના દિવસે zoom class માં હોટ ચોકલેટ બનાવ્યું Daxita Shah -
રેડ વેલ્વેટ કેક (Red Velvet Cake Recipe In Gujarati)
#RC3Red Colourઆ કેક બાળકો ની સાથે સાથે મોટા ને પણ બહુ જ ભાવતી જ હોય છે તો આજે મેં પણ એ કેક બનાવી છે તો ચાલો.... Arpita Shah -
કપ કેક (કપ Cake Recipe In Gujarati)
#AsahiKaseiIndiaઇન્સ્ટન્ટ કેક ખાવાનું મન થાય ત્યારે કપ કેક બેસ્ટ છે 1 મિનિટ માં થઈ જાય છે. Shilpa Shah -
માર્બલ કેક(marble cake recipe in gujarati)
#મોમમારા દિકરા ને કેક બવ ભાવે એટલે હું કેક કાયમ ઘઉંના લોટ ની જ બનાવું છું.લોક ડાઉંન લોક વધતુ જાય છે અને છોકરાઓ ની ડિમાન્ડ પણ 😀 Hetal Vithlani -
હોમમેઇડ ચોકલેટ સોસ(home made chocalte sauce recipe in Gujarati)
#Goldenapron3#week 22#માઇઇબુક #post 11 milan bhatt -
-
-
-
માર્બલ કેક - એગલેસ કેક (Marble Cake Eggless Cake Recipe in Gujarati)
#GA4#WEEK22EGGLESS CAKE Juliben Dave -
વૉલનટ બ્રાઉની ટ્રફલ શોટ્સ (Walnut Brownie Truffle Shots Recipe In Gujarati)
#walnuttwists#cookpad india Neepa Shah -
ટુટી ફ્રુટી સ્પોન્જ કેક (tutti frutti sponge cake recipe in gujarati)
#ccc#christmas challenge#cookpad's Suchita Kamdar -
વેનીલા હાર્ટ કૂકીઝ(vanila heart cookies recipe in gujarati)
#NoOvenBakingશેફ નેહા શાહ ની રેસીપી પરથી પ્રેરણા લઈ મેં થોડો ફેરફાર કરીને આ રેસીપી બનાવેલી છે Khushi Trivedi -
-
વ્હાઇટ ફોરેસ્ટ કેક (White Forest Cake Recipe In Gujarati)
#Back a Cakeએકદમ સરળ ફટાફટ બનવાવાળી કેક Shital Shah -
-
વેનીલા કેક (Vanilla Cake Recipe In Gujarati)
આ રેસિપી બેકિંગ રેસિપી છે.જે નાના મોટા દરેક વ્યક્તિને ભાવતી હોય છે.આ એક એવી વાનગી છે જેને અત્યારે દરેક લોકો પોતાની ખુસિના દિવસોમાં કટ કરવાનુ અને ખાવાનુ પસંદ કરે છે. #GA4#Week4 Aarti Dattani -
-
સ્ટ્રોબેરી ચોકલેટ કેક(Strawberry Chococlate Cake Recipe In Gujarati)
#AsahiKaseiIndiaસ્ટ્રોબેરી અને ચોકલેટ નું કોમ્બિનેશન હંમેશા બાળકો નું મનપસંદ હોય છે મારે પણ મારા સન ને આ કૅક ખૂબ જ પસંદ છે ફ્રેન્ડ તમે પણ ટ્રાઈ કરજો Dipal Parmar -
-
મેંગો આઇસક્રીમ નવું કસ્ટર્ડ બેઝ (Mango Icecream New Custard Base Recipe In Gujarati)
(New custard base) Nidhi H. Varma -
-
-
-
-
મેંગો મિલ્ક (Mango Milk Recipe In Gujarati)
કેરી ની શરૂઆત થઈ ગઈ છે તો આજે મેં અહીં દૂધ ખાંડ અને કેરી લઈ ને આ દૂધ બનાવ્યું છે#cookpadindia#cookpadgujarati#SM Amita Soni
More Recipes
ટિપ્પણીઓ