દાલવડા

Bhavnaben Adhiya
Bhavnaben Adhiya @cook_20681203
Junagadh ,Gujrat, Bharat

#ટ્રેડિશનલ

દાલવડા

3 કમેન્ટ્સ કરેલ છે

#ટ્રેડિશનલ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1/2 કલાક
2 લોકો માટે
  1. 1વાટકી મગછડી દાલ
  2. 1 ટેબલ સ્પૂનબેસન
  3. 1 સ્પૂનસિંધાલૂણ
  4. 1નંગ ડુંગળી
  5. 3નંગ લીલા મરચાં
  6. 1 ટુકડોઆદુ
  7. તલવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

1/2 કલાક
  1. 1

    સૌ પ્રથમ મગની દાળ 6 કલાક માટે પલાલો,ધોઈ ને મિકશર માં દાલ કરકરી વાટી લો પછી તેમાં આદુ મરચાં વાટી લો,

  2. 2

    એક બાઉલમાં કાઢી સિંધાલૂણ તથા ચણા નો લોટ ઉમેરી મિક્સ કરો

  3. 3

    પછી તેમાં ધાણા ભાજી અને ડુંગળી ઉમેર્યા બાદ સારી રીતે હલાવો

  4. 4

    હવે કડાઇ માં તેલ મૂકો, તેલ ગરમ થાય એટલે વડા બનાવો, સોનેરી રંગ ના થાય ત્યા સુધી તલો

  5. 5

    દાલવડા ને તલેલા મરચાં અને સોસ,લીલી ચટણી સાથે પીરસો

  6. 6

    દાલવડા ઠંડી ની સીઝન માં સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavnaben Adhiya
Bhavnaben Adhiya @cook_20681203
પર
Junagadh ,Gujrat, Bharat
I like cook new recipe every day.
વધુ વાંચો

Similar Recipes