રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા અને દાળને મિક્સ કરીને રાત્રે પલાળી દેવા.
- 2
સવારે દાળ ચોખા ને પીસી લેવા. આ રીત નું મિશ્રણ તૈયાર થઈ જાય પછી ખીરામાં આદુ મરચા અને સાજીના ફૂલ નાખી દેવા.
- 3
લોઢી માં તેલ મૂકી રાઈ નો વઘાર કરવો અને તેમાં થોડી અડદની દાળ નાખવી અડદની દાળ લાલ થાય પછી એક ચમચો ખીરું તેમા રેડવું. ઉપર ડીશ થી ઢાંકી દેવું પછી એક બાજુ થાય પછી બીજી બાજુ પલટાવીને હાંડવો સરસ ચડવા દેવો તેને ચટણી કે સોસ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
વેજીટેબલ હાંડવો (Vegetable Handwo Recipe In Gujarati)
#સુપરસેફ(ગુરુવાર)#cookpadindia#હેલ્ધીરેસિપીઅત્યંત હેલ્ધી આ વાનગી નાસ્તો,લંચ,ડિનર કોઈ પણ સમયે ખાઈ શકાય છે.વળી તે એકદમ હેલ્ધી પણ છે.કારણ કે તેમાં ચોખા તેમજ બધી દાળ અને ઘણા બધા વેજીટેબલ ઉમેરવામાં આવે છે.ટેસ્ટમાં પણ આ વાનગી ખૂબ જ સરસ લાગે છે. Payal Prit Naik -
-
-
-
-
-
ઈદડા સેન્ડવિચ
#ફ્યુઝન#ઇબુક૧#રાઈસ. આજે મેં પહેલીવાર ફ્યુઝન બનાવ્યું છે.ભાખરીપીઝા, રોટી સેન્ડવિચ ,એ પણ હેલ્ધી કોન્ટેસ્ટ માટે બનાવ્યું તો આજે મેં ઇદડાં સેન્ડવિચ બનાવી છે. ઘર ના સૌ ની ફેવરેટ છે.અને આજ થી રાઈસ કોન્ટેસ્ટ પણ ચાલુ થઈ તો મેં વિચાર્યું કે આ ઇદડાં સેન્ડવિચ પણ બનાવાય કે નઈ?પણ જયારે મેં બનાવી ને ખાધી તયારે મને તો ભાવી.. જ ..પણ મારા ઘર માં પણ એમ ને ખૂબ ભાવી. તો ચાલો આપણે રેસિપી જોઈએ. Krishna Kholiya -
મકાઈ પાલક હાંડવો
#બ્રેકફાસ્ટ રેસીપી#અલગ અલગ દાળમાંથી બનતો હાંડવો એક ગુજરાતી નાસ્તો છે. તેમાં મેં પાલક , ગાજર , દૂધી અને મકાઈ ઉમેરી છે. Dimpal Patel -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11934232
ટિપ્પણીઓ