ગોળ નો શીરો

Bhavna Desai
Bhavna Desai @Bhavna1766

#ટ્રેડિશનલ
દાદી- નાની ના સમય ની પરંપરાગત વાનગી છે.મોટેભાગે ડીલીવરી પછી ખાવા માટે ઉપયોગ થાય છે.ડીલીવરી પછી પોષક તત્વો ની વધુ જરૂર હોય છે.ગોળ નો શીરો ખૂબ જ ઉપયોગી થાય છે.પ્રસાદ તરીકે પણ ઉપયોગ કરી શકાય.

ગોળ નો શીરો

#ટ્રેડિશનલ
દાદી- નાની ના સમય ની પરંપરાગત વાનગી છે.મોટેભાગે ડીલીવરી પછી ખાવા માટે ઉપયોગ થાય છે.ડીલીવરી પછી પોષક તત્વો ની વધુ જરૂર હોય છે.ગોળ નો શીરો ખૂબ જ ઉપયોગી થાય છે.પ્રસાદ તરીકે પણ ઉપયોગ કરી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
  1. ૧ કપ ઘઉં નો કરકરો લોટ (રવા જેવો)
  2. ૧ કપ ગોળ
  3. ૧/૨ કપ દેશી ઘી
  4. ૨ કપ પાણી
  5. ૧ ચમચી સૂકા કોપરા ની ચીપ્સ
  6. ૧ ચમચી મગજતરી
  7. ૧ ચમચી કાજુ
  8. ૧ ચમચી બદામ પીસ્તા ની કતરણ
  9. ૧ ચમચી ઈલાયચી પાઉડર
  10. ૧ ચમચી સૂંઠ
  11. ૧ ચમચી ગંઠોડા
  12. ૧ ચમચી ખસખસ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    એક તપેલીમાં પાણી માં ગોળ મીક્સ કરી ગરમ કરો.

  2. 2

    ઘી ગરમ થાય એટલે તેમા કોપરા ની ચીપ્સ,કાજુ અને મગજતરી તળી લેવા.ઘઉં ના લોટ ને ધીમા તાપે શેકો.લોટ નો રંગ બદલાય એટલે ગોળ નુ ગરમ પાણી ઉમેરો.

  3. 3

    બધા વસાણાં અને સૂકામેવા ઉમેરો.ઉપર થી એક ચમચી ઘી ઉમેરો થોડી વાર થવા દો.ગોળ નો શીરો તૈયાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavna Desai
Bhavna Desai @Bhavna1766
પર
Cooking is My Passion.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes