હોમ મેડ મસ્કો શ્રી ખંડ

ઉનાળા ની સીઝન માં શ્રીખંડ નું નામ પડતાંજ મોમાં પાણી આવી જાય છે.પણ બહાર મળતા શ્રી ખાંડ માં ભેળ સેળ હોય છે.તો આપણે ઘરે બહાર થી પણ સારો અને હેલ્ધી શ્રી ખંડ બનાવી શકીએ છીએ.એક વાર આ રીતે ઘરે બનાવશો તો બીજી વાર બહાર નો શ્રીખંડ ખાવાનું મન જ નહિ થાય.
હોમ મેડ મસ્કો શ્રી ખંડ
ઉનાળા ની સીઝન માં શ્રીખંડ નું નામ પડતાંજ મોમાં પાણી આવી જાય છે.પણ બહાર મળતા શ્રી ખાંડ માં ભેળ સેળ હોય છે.તો આપણે ઘરે બહાર થી પણ સારો અને હેલ્ધી શ્રી ખંડ બનાવી શકીએ છીએ.એક વાર આ રીતે ઘરે બનાવશો તો બીજી વાર બહાર નો શ્રીખંડ ખાવાનું મન જ નહિ થાય.
રાંધવાની સૂચનાઓ
- 1
દૂધ ને ગરમ કરી,થોડું ઠંડું પડે એટલે તેમાં સારા દહીં નું મેળવણ નાખી જમાવી દો અને ગરમ જગ્યા એ મૂકી દો.
- 2
7,8 કલાક પછી એક કોટન નાં કપડાં માં દહીં ને કાઢી,બધું પાણી નીકળી જાય એ રીતે કડક બાંધી ને લટકાવી દો.
- 3
બધું પાણી નીકળી જાય એટલે 2,3 કલાક પછી મસ્કો એક વાસણ માં કાઢી લો. ખાંડને ઇલાયચી ઉમેરી ને દળી લો. અને થોડો થોડો મસ્કો અને ખાંડ નાખી ચારણી વડે ચાળી લો.
- 4
બધું ફ્રૂટ સમારી લો.દાડમ ના દાણા કાઢી લો.અને તેને શ્રી ખંડ માં ઉમેરી મિક્સ કરી લો.હવે તેને ફ્રીઝ માં ઠંડો કરવા મૂકી દો.
- 5
તો ઠંડો ઠંડો સ્વાદિષ્ટ શ્રી ખાંડ તૈયાર છે.તેને તમે સર્વ કરી દો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફ્રૂટ શ્રીખંડ
#RB9 #week9 #NFR ઉનાળા માં શિખંડ ખુબ જ ઠંડક આપે છે.અને ખાવાનું બહુ મન થાય છે અમે વર્ષો થી ઘરે જ બનાવીએ છીએ.મે અહીંયા હોમ મેડ ફ્રૂટ શ્રી ખાંડ ની રેસીપી શેર કરી છે.આ શ્રીખંડ ખુબજ ટેસ્ટી અને જોતાં જ મોંમાં પાણી આવી જાય એવો બને છે. Varsha Dave -
હોમ મેડ મેંગો આઈસ્ક્રીમ
ઉનાળા ની સીઝન માં આઈસ્ક્રીમ ની મજા કંઇ ઓર જ હોય છે. એમાયે ઘરે બનાવેલ આઈસ્ક્રીમ લાજવાબ બને છે. Varsha Dave -
ઇલાયચી મલાઈ લસ્સી (Ilaichi Malai Lassi Recipe In Gujarati)
#mrpost3 આ લસ્સી પેટ ની ગરમી ને નષ્ટ કરે છે.ઉપવાસ એક ટાણા માં બનાવી શકાય છે.સ્વાદ માં ખૂબ સરસ લાગે છે. Varsha Dave -
ડ્રાયફ્રુટ શ્રીખંડ (Dryfruit Shrikhand Recipe In Gujarati)
#RC2#white#week2Sunday ખાસ કરી ને ગરમી માં શિખંડ ખાવાની મજા જુદી જ છે.પણ શિખંડ ઘરે બનાવો તો એ ટેસ્ટી ની સાથે વધારે હેલ્ધી બને છે. Varsha Dave -
હોમ મેડ પનીર (Home Made Paneer Recipe In Gujarati)
પનીર ઘરે બનાવી શકાય છે.જે બહાર જેવું જ મુલાયમ અને સોફ્ટ બને છે.સાથે ઘરે બનાવેલું હોવાથી તંદુરસ્તી માટે પણ ઉત્તમ છે. Nita Dave -
કેસર- પીસ્તા- ઈલાયચી શ્રીખંડ (Kesar-Pista-Elaichi Shrikhand Recipe In Gujarati)
ઉનાળા માં ઠંડુ ખાવાનું મન બહુજ થાય.અને ગળ્યું તો બધાને ભાવતી વસ્તુ છે. આઈસ્ક્રીમ અને શ્રીખંડ બંને વસ્તુ બાળકો અને મોટા બધા ને પ્રિય છે અને એમાં પણ ઘરે જ બનાવો તો એ સારું પાડે છે. Ushma Malkan -
બાસુંદી
#ઉપવાસફરાળી ચેલેન્જ બાસુંદી એ દૂધ માંથી બને છે એટલે એ ઉપવાસ માં તો ચાલે છે પણ જયારે કોઈ ગેસ્ટ આપ ના ઘરે જમવા આવે અને અતિયાર ના ટાઈમ માં જો બારે થી કઈ સ્વીટ લેવા નું મન ન થતું હોય તો તમે બજાર જેવી જ બાસુંદી ઘરે પણ બનાવી શકો છોJagruti Vishal
-
કેસર શ્રીખંડ (Kesar Shrikhand Recipe In Gujarati)
શ્રીખંડ નું નામ પડતાં જ મોંમાં પાણી આવી જાય છે હોમ મેડ શ્રીખંડ અલગ અલગ ફ્લેવર્સ નાં બનાવી શકાય છે.મે અહીંયા કેસર યુક્ત શ્રીખંડ બનાવ્યો છે. Varsha Dave -
ડ્રાયફ્રુટસ શ્રીખંડ (Dryfruits Shrikhand Recipe In Gujarati)
#mr શ્રીખંડ નું નામ પડતાં જ મોંમાં પાણી આવી જાય છે હોમ મેડ શ્રીખંડ અલગ અલગ ફ્લેવર્સ નાં બનાવી શકાય છે.મે અહીંયા ડ્રાય ફ્રુટસ યુક્ત શ્રીખંડ બનાવ્યો છે. Nita Dave -
હોમ મેડ શ્રીખંડ (Home Made Shrikhand Recipe In Gujarati)
શ્રીખંડ ગરમી માં ઠંડક આપતી વાનગી છે.અમારે ત્યાં ગરમી ની શરૂઆત થતાં જ દહીં માંથી બનતી વિવિધ વાનગી બનાવવા માં આવે છે.જેમાં શ્રીખંડ અમારી સોવ થી મન પસંદ વાનગી છે. Nirixa Desai -
દૂધપાક (Doodhpak Recipe In Gujarati)
#CF ગુજરાતી ઓ ની ફેવરિટ વાનગી માંની એક એ દૂધપાક છે.જે લગભગ બધા નાં ઘરે વાર તહેવારે બનતો હોય છે. Nita Dave -
સીતાફળ રબડી (Sitafal Rabdi Recipe In Gujarati)
#શિયાળા સ્પેશિયલ શિયાળા માં સીતાફળ ની સીઝન હોય અને સીતાફળ રબડી નું નામ પડતાં જ મોંમાં પાણી આવી જાય.આ રબડીઆપણે ઘરે પણ બનાવી શકાય છે જે અસલ બહાર જેવી જ બને છે.ઘરે બનાવીએ એટલે હેલ્ધી અને હાય જેનિક પણ બને છે. Varsha Dave -
રસ ગુલ્લા (Rasgulla Recipe In Gujarati)
#DFTPost1Diwali festival રસ ગુલ્લા એ બંગાળી સ્વીટ્સ છે.જે ઘરે પણ માસ્ટ બને છે. અમે દિવાળી માં સ્વીટ તરીકે બનાવીએ.સ્વાદ માં મસ્ત બને છે.અને ઘરે બનાવતા હોવા સ્વાસ્થ્ય વર્ધક પણ છે Nita Dave -
શ્રીખંડ (Shrikhand Recipe In Gujarati)
#FDS#SJR આ વાનગી હું મારી ફાસ્ટ ફ્રેન્ડ શોભના ને delicate કરું છું.જે એની ફેવરિટ છે. Varsha Dave -
થાબડી (Thabdi Recipe In Gujarati)
#mrPost 8 દૂધ ને ફાડી ને બનાવવા માં આવતી થાબડી ઘરે પણ બનાવી શકાય છે.અને સ્વાદ માં તો ખુબ સરસ બને છે. Varsha Dave -
દૂધપાક (Doodhpak Recipe In Gujarati)
#શ્રાવણ#સાતમ આઠમ સ્પેશિયલ#ff3 ગુજરાતી ઓ ની ફેવરિટ વાનગી માંની એક એ દૂધપાક છે.જે લગભગ બધા નાં ઘરે વાર તહેવારે બનતો હોય છે. Varsha Dave -
રાજભોગ શ્રીખંડ (Rajbhog Shrikhand Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#cookpad#sweet#dessart#summer_special#ફરાળીરામનવમી માં ફરાળ ની થાળી માટે મે શ્રીખંડ બનાવ્યું . મારા ઘરે બધાને હોમમેડ શ્રીખંડ જ ભાવે છે .એટલે રાજભોગ શ્રીખંડ બનાવ્યું હતું . Keshma Raichura -
બાસુંદી(basundi recipe in gujarati)
#વેસ્ટગુજરાતી લોકો ને મીઠાઈ ખૂબ પ્રિય હોય છે દરેક ગુજરાતી ને ત્યાં ભાણા માં મીઠું તો જોઇજ એના વગર ભોજન અધૂરું લાગે તો આજે મેં પરંપરાગત બાસુંદી બનાવી છે કેવી છે કેજો ફ્રેન્ડ Dipal Parmar -
દહીં (Dahi Recipe In Gujarati)
#mrPost 6 જો થોડું ધ્યાન રાખી ને મેળવવા માં આવે તો ખુબ જ મલાઈ દર અને સરસ ચોસલા જેવું જામે છે .જરા પણ પાણી રહેતું નથી. Varsha Dave -
-
મેંગો આઈસક્રીમ (Mango Ice cream Recipe In Gujarati)
#RC1#week1#yellowSaturday કેરી ની સીઝન અને એમાં ઉનાળા ની ગરમી માં આઈસ્ક્રીમ ની મજા કંઇ જુદી જ છે.મે અહીંયા મેંગો આઇસ્ક્રીમ ની રેસીપી આપી છે. Varsha Dave -
-
સીતાફળ બાસુંદી
#ChooseToCook my favourite recipe મને રસોઈ બનાવવાનો શોખ છે.સાથે નવી નવી વાનગી ઓ બનાવી જમવાનો અને બીજા ને જમાડવાનો પણ બહુ શોખ છે.કહેવત છે ને કે 'જે ખાઈ શકે એજ ખવડાવી શકે' .રોજિંદી રસોઈ માં પણ કંઇક નવું ક્રીએસંન કરી બનાવવું ગમે.😊અહીંયા હું સીતાફળ બાસુંદી ની રેસીપી શેયર કરું છું જે હું ઘરે જ બનાવું છું.અમારા ઘરે સીતાફળ ની સીઝન માં એક બે વાર તો જરૂર બને જ.આ બાસુંદી અમારા ઘર માં મને અને બધાને ભાવતી વાનગી છે. Varsha Dave -
બદામ,મિલ્ક પાવડર મિઠાઈ
મિલ્ક પાવડર માંથી ખુબ જ સરસ બરફી બનાવી શકાય છે.જે એક વાર ઘરે બનાવો તો પછી બહાર ની બરફી ખાવાનું મન નહિ થાય. Varsha Dave -
ફરાળી થાળી (Farali Thali Recipe In Gujarati)
#ff1#non fried Ferrari recipe#post3 રાજગરા નાં થેપલા,હોમમેડ શ્રીખંડ, બટાકા નું શાક, મરચા...ગુજરાતી ફરાળ ની ફૂલ થાળી ની રેસીપી અહીંયા શેયર કરું છું. Varsha Dave -
કેસર ઇલાયચી શ્રીખંડ (Kesar Elaichi Shrikhand Recipe In Gujarati)
ગુજરાતી ઘર માં મીઠાઈ વિના જમણ અધૂરું ગણાય તો મેં આજે શ્રીખંડ બનાવ્યો છે Dipal Parmar -
-
કેસર આઈસ્ક્રીમ (Kesar Icecream Recipe In Gujarati)
#APR ઉનાળા માં અસહિય ગરમી માં આઈસ્ક્રીમ ખાવા માટે ખુબ મજા પડે છે.અને ઈચ્છા પણ થાય છે.અહીંયા મે કેસર આઈસ્ક્રીમ ની રેસીપી શેયર કરી છે. Varsha Dave -
ડ્રાયફ્રુટસ બાસુંદી (Dryfruits Basundi Recipe In Gujarati)
#HRPost 1 બાસુંદી નું નામ પડતાં જ મોંમાં પાણી આવી જાય.આ બાસુંદી ખાસ કરી ને હોળી નાં તહેવાર માં બનાવવા માં આવે છે.આપણે ઘરે પણ બનાવી શકાય છે જે અસલ બહાર જેવી જ બને છે.ઘરે બનાવીએ એટલે હેલ્ધી અને હાય જેનિક પણ બને છે. Varsha Dave -
જાંબુન શ્રીખંડ
#માઇઇબુક#Post30#સુપરશેફ3આ શ્રીખંડ મારા સાસુ માં એ બનાવ્યું છે.ઔષધીય ગુણોનો ભંડાર એવું આ ફળ જાંબુ ચોમાસામાં અને પાણી વાળા વિસ્તારમાં થાય છે.તેના પાંદડા અને ઠળિયાનો પણ ઉપયોગ આયુર્વેદિક ઔષધી બનાવવામાં થાય છે. Shyama Mohit Pandya
More Recipes
ટિપ્પણીઓ (2)