ફરાળી પેટીસ

Ekta Chauhan
Ekta Chauhan @Ekta25

ફરાળી પેટીસ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 400 ગ્રામબટાકા
  2. 100 ગ્રામકોપરાનું ખમણ
  3. 3 ચમચીશીંગદાણા નો ભૂકો
  4. 100 ગ્રામઆરા લોટ
  5. ૧ ચમચીલાલ મરચું
  6. ૧ ચમચીખાંડ
  7. ૧ ચમચીલીંબુ નો રસ
  8. ૧ ચમચીઆદુ મરચાની પેસ્ટ
  9. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બટેકાને બાફી લો. આરા લોટ અને સ્વાદાનુસાર મીઠું નાખી માવાને તૈયાર કરો.

  2. 2

    એક પેનમાં શીંગદાણા નો ભૂકો,ખમણ અને મસાલાને તૈયાર કરો અને તેના બોલ્સ વાળી લો.

  3. 3

    બટેકાના તૈયાર કરેલ માવાની થેપલી વાળીને તેમાં તૈયાર કરેલ મસાલા બોલ્સને મૂકીને તેને ગોળ શેપ આપીને પેટીસને તૈયાર કરો.

  4. 4

    એક પેનમાં તેલ ગરમ કરવા મુકો તેમાં પેટીસ આરા લોટમાં રગદોળી બ્રાઉન કલર ની થાય ત્યાં સુધી તળી લેવી.

  5. 5

    પછી સર્વિંગ પ્લેટમાં લઈને સર્વ કરો તૈયાર છે ફરાળી પેટીસ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ekta Chauhan
Ekta Chauhan @Ekta25
પર

ટિપ્પણીઓ

Similar Recipes