રાંધવાની સૂચનાઓ
- 1
ચણાનો લોટ લો તેમાં તેલ નું મોંન નાખી ગરમ પાણી થી લોટ બાંધો
- 2
ને તેના મુઠીયા કરો
- 3
પછી મુઠીયા તેલ માં તળીલો
- 4
પછી તેને મિક્સરમાં ભૂકો કરો
- 5
પછી તેમાં ખાંડ ની ચાંસ ની બનાવી ઉએમરો ને હલાવી રેડી કરો ને અગળી વડે થોડું ઘી લય બને હથેળી માં લગાવી ને લાડુ વારો લાડુ છે રેડી મસ્ત લાસા લાડુ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11833766
ટિપ્પણીઓ