રાંધવાની સૂચનાઓ
- 1
ફ્રૂટ શ્રીખંડ બનાવવા માટે સૌપ્રથમ દહીં જરૂર પડે છે દહીં બનાવવા માટે સૌપ્રથમ દૂધને ગરમ કરી લેવું દૂધ થોડું ઠંડું પડી જાય એટલે તેમાં બે ચમચી મોળું દહીં ઉમેરો ત્યારબાદ મેળવેલા દહીને એક કપડાંથી ઢાંકી લેવું અને ત્યારબાદ તેની ઉપર એક ડીસ મૂકવી જેથી દહીં જલ્દીથી જામી જશે
- 2
આ દહીં થોડું મોળું હોવું જોઈએ જેથી શ્રીખંડ વધારે સરસ બને છે ખટાસ લાગતી નથી તે માં અને ત્યારબાદ તે દઈને એક આછા કપડામાં બાંધી લેવું ચારથી પાંચ કલાક માટે તેમને એક ઉંચી જગ્યાએ બાંધી દેવું જેથી બધું પાણી નીકળી જશે ત્યારબાદ ફરીથી તેમને ફ્રીજમાં બે-ત્રણ કલાક માટે રાખી દેવું ત્યારબાદ તે દહીં એ એક બાઉલમાં હોય બિટર થી બીટ કરી તેમાં દળેલી ખાંડ ઉમેરવી અને એલચીનો પાઉડર ઉમેરવો ત્યારબાદ તેમાં ડ્રાયફ્રૂટ્સને fruits ઉમેરો અને તેમને ઠંડુ કરવા માટે ફરીથી ચારથી પાંચ કલાક માટે ફ્રિઝમાં રાખો તો તૈયાર છે ફ્રૂટ શ્રીખંડ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
મસાલેદાર ચા (Masala Chay Recipe In Gujarati)
#ટીકોફી#એપ્રિલ આપણા ગુજરાતમાં ખાસ કરીને ચા સાથે જ સવારની શરૂઆત થતી હોય છે. અને આખા દિવસમાં પણ ત્રણથી ચાર વખત સામાન્ય રીતે પીવાય જતી હોય છે. ચામાં પણ વિવિધતા હોય છે કોઈ એકલા દૂધની બનાવે, તો કોઈ મસાલાવાળી બનાવે, કોઈ એકલી આદુની બનાવે, તો કોઈ એકલી એલચીવાળી બનાવે, કોઈ સૂંઠ પાઉડર નાખીને બનાવે તો ચાલો આજે આપણે જોઈએ મસાલેદાર ચા.......... Khyati Joshi Trivedi -
-
-
-
-
-
-
-
-
-
-
શ્રીખંડ (રજવાડી કેેેસર ડ્રાયફૂૂૂટ મઠો)
#એનિવૅસરીકૂક ફોર ફૂકપેડ તથા હોળી તેહવાર માટે ની ખાસ સ્વીટ શ્રીખંડ . જે બજાર મા મળતો હોય તેવો જ ધરે બનાવો. ધરના બધા આ શ્રીખંડ ખાસે તો આગળી ચાટતા રહી જશે.#સ્વીટૅસ#હોળી#goldenapron3#week7#curd Kinjal Shah -
-
-
-
-
-
ડ્રાય ફ્રૂટ શ્રીખંડ
ફ્રેન્ડ્સ ગરમી ચાલુ થઇ ગઇ છે તેથી મેં ડ્રાય ફ્રૂટ શ્રીખંડ બનાવ્યો છે તેની સામગ્રી ઘરમાંથી જ મળી જાય છે. આ લોકડાઉનમાં બહાર જવાની જરૂર ના પડે.#લોકડાઉન Binita Pancholi -
દૂધના પેંડા
#મીઠાઈબજારમાં મળતા દૂધના પેંડા હવે તમે બનાવો ઘરેજે ફક્ત ત્રણ વસ્તુ થી બની જાય છે. Mita Mer -
-
-
-
-
-
-
-
એલચી કુલ્ફી (Ilaichi Kulfi Recipe In Gujarati)
#goldenapron3#week17#kulfiમે સાદી અને ડ્રાયફ્રૂટ કુલ્ફી બનાવી છે. H S Panchal
More Recipes
ટિપ્પણીઓ