રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો તેમાં લોટ ઉમેરો બ્રાઉન રંગના થાય ત્યાં સુધી ધીમા તાપે શેકો સૂકાઈ જાય પછી ગેસ પરથી નીચે ઉતારી લો થોડી વાર પછી ગોળ ઉમેરો
- 2
સ્થળેથી grace કરીને તેમાં સુખડી પાથરી દો નાની વાટકી થી દબાવી એકદમ લીસી કરવી તેના પર બદામની કતરણ ઉમેરો(મેં બદામ નથી નાખી)
- 3
પછી તેના પર મનપસંદ શેપમાં કાપા પાડી લો તૈયાર છે હેલ્ધી અને ટેસ્ટી સુખડી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
મિક્સ ગ્રેઈન લોટ સુખડી (Mix Grain Flour Sukhdi Recipe In Gujarati)
#Famસુખડી તો બધા ના ઘરે બને પણ મારા ઘરે રાગી, ઘઉં અને સોયાબીન ના લોટ ની બને. Avani Suba -
સુખડી(Sukhdi recipe in Gujarati)
#trend4ફક્ત ત્રણ જ વસ્તુ માં બની જતી આ સુખડી 15 મિનિટમાં તૈયાર થઈ જાય છે મહુડી જૈન મંદિરમાં બનતી એવી જ સુખડી એકદમ સોફ્ટ મોઢામાં મૂકો ત્યાં પાણી થઈ જાય એવી સુખડી પરફેક્ટ માપ સાથે મેં ઘરે બનાવેલી છે. Komal Batavia -
-
-
-
-
-
-
સુખડી(Sukhdi Recipe in Gujarati)
#trend4#પ્રસાદસુખડી કે ગોળ પાપડી એ ઘી, ગોળ અને ઘઉંના લોટમાંથી બનતી એક પરંપરાગત ગુજરાતી મીઠાઈ છે. આ એક પૌષ્ટિક મીઠાઈ છે અને તે શુભ પ્રસંગે તેમજ વ્યક્તિગત અનુકુળતાએ બનાવાય છે. સુખડી એ લાંબા સમય સુધી ટકે તેવી મિઠાઇ છે.મેં સુખડી નવરાત્રી મા માતાજી ને પ્રસાદ મા મૂકવા માટે બનાવી છે. Chhatbarshweta -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
આ સુખડી મેં મારા મમ્મી પાસેથી શીખી છે. જો કે એમના જેવી સ્વાદિષ્ટ તમારા થી ન બને પણ મેં મારી ટ્રાય કરી છે.. અને મારી ફેવરીટ પણ છે સુખડી🥰 #કૂકબુક Dhvani Jagada -
-
-
ગોળ ના લાડુ(god na laddu recipe in Gujarati)
#સ્વીટ રેસિપી#વિકમીલ૨#પોસ્ટ ૧#માઇઇબુક#પોસ્ટ ૧૩ Manisha Hathi -
સુખડી(Sukhdi Recipe in Gujarati)
#trend4સુખડી ગોળ થી બનતી હોવાથી હેલ્થ માટે ખૂબ સારી હોય છે...પૌષ્ટિક હોઈ છે...લાંબો સમય બગડતી ન હોવાથી બહારગામ જતી વખતે સાથે લઈ જવામાં સારું પડે છે... ને પેટ પણ ભરાય જાય છે. KALPA -
-
-
-
-
-
-
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#DIWALI2021 ફેસ્ટીવ ટ્રીટ સુખડી : નાના મોટા બધા ને સુખડી તો ભાવતી જ હોય છે અમારા ઘરમાં તો સુખડી નો ડબ્બો ભરેલો જ હોય.મને બહું જ ભાવે. નવરાત્રી ચાલે છે તો આજે મેં માતાજી ના પ્રસાદ માટે સુખડી બનાવી છે. Sonal Modha -
-
-
-
સુખડી (Sukhadi Recipe In Gujarati)
#GA4#Week15અહીં મેં સુખડીની એક બહુ જ સરસ રેસિપી શેર કરી છે .માપ બરાબર જાળવી રાખીને બનાવશો ,તો મહુડી જેવી સરસ મજાની પહોંચી સુખડી બનશે. તમે અને તમારા બાળકો સાથે સુખડી જરૂરથી એન્જોય કરજો. Mumma's Kitchen -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11982500
ટિપ્પણીઓ