રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા અને ડુંગળીને છીણીને તેના નાના ટુકડા કરવા. ટમેટાના નાના ટુકડા કરવા.
- 2
ગેસ પર એક વાસણમાં તેલ મૂકી તેમાં રાઈ તતડે પછી મીઠો લીમડો અને હિંગ અને આદુ મરચાની પેસ્ટ નાખવી.પછી ડુંગળી નાખીને ચઢવા દો પછી બટાકા નાખવા પછી ટામેટા ઉમેરી દેવા. હવે હળદર અને પ્રમાણસર મીઠું નાખીને મિક્સ કરી દો. દસ મિનિટ તેને તેલમાં ચડવા દો.
- 3
બટાકા ચડે એટલે પૌવા ધોઈ ને નાખી દેવા. હવે તેને મિક્સ કરી દો. હવે એમાં કોથમીર અને કાજુ દ્રાક્ષ નાંખવા. હવે તમારા ટેસ્ટી બટાકા પૌવા તૈયાર છે. હવે તેને આમલીની ચટણી સાથે સર્વ કરી દો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
#GA4 #Week7ખૂબ જ ઝડપથી બનતો પૌષ્ટિક નાસ્તો છે Shethjayshree Mahendra -
-
-
-
-
-
બટાકા પૌવા (Batata Paua Recipe In Gujarati)
#GA4#Week7#post2#breakfast# સવારે નાસ્તો કરવો જરૂરી છે તેમાં પણ બટેકા પૌવા માં ખૂબ જ હેલ્ધી હોય છે Megha Thaker -
-
-
-
-
-
-
-
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
બટાકા પૌવા એ એક સ્ટ્રીટ ફૂડ છે. જે ગમે તે સમયે ખાઈ શકાય છે. એ સવાર-સાંજ ના નાસ્તા માં અથવા રાતના લાઈટ ડિનરમાં પણ લઈ શકાય છે. લગભગ નાના- મોટા સહુને ભાવતી આ વાનગી છે.#CB1 Vibha Mahendra Champaneri -
-
-
-
-
-
-
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
#બ્રેકફાસ્ટ રેસિપી ચેલેન્જમેં આરેસીપી આપણા કુકપેડ ના ઓથર શ્રી કાજલ માંકડ ગાંધી ની રેસીપી ને ફોલો કરીને અને થોડા ફેરફાર કરીને બનાવી છે થેન્ક્યુ Rita Gajjar -
-
-
કાંદા પૌવા (Kanda Pauva Recipe In Gujarati)
#MBR8#Week8કાંદા પૌવા મારી અને મારી દિકરી ની ફેવરીટ રેસિપી છે.. હું હંમેશા આ રીતે બનાવું મારી રેસિપી મારી અલગ સ્ટાઈલ થી બનાવી ખાવાથી ખુબ જ સરસ લાગે છે.. Sunita Vaghela -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12149985
ટિપ્પણીઓ