રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોખા અને ચણા ની દાળ ને સાથે એક બાઉલ માં લઈ ને ૩ થી ૪ વખત સારી રીતે ધોઈ ને ચોખું પાણી નાખી ને ૨ કલાક પલાળી રાખો. મેથી ની ભાજી ને ધોઈ સમારી લો. ડુંગળી પણ લાંબી સમારી દો.
- 2
હવે એક કુકર માં ઘી ગરમ કરવા મૂકો. તેમાં આખા મસાલા મરી, લવિંગ, એલચી, ફૂલચક્ર, તમાલપત્ર, નાખી ને થોડી વાર માટે સાતડો. હવે તેમાં બધાં મસાલા અને આદું લસણ ની પેસ્ટ નાખી ફરીથી ૫ મિનીટ સાંતળો.. હવે મેથી ની ભાજી નાખી ફરીથી સાંતળો..
- 3
હવે ચોખા દાળ મિક્સ નાખી ને ઉપર થી ઘી નાખી ફરીથી ૫ મિનીટ સાંતળો. હવે ૨ ગ્લાસ પાણી નાખી ને ઉકળે એટલે કુકર નું ઢાંકણ બંધ કરી ૪ સીટી વગાડો. કુકર ઠંડુ પડે એટલે સર્વિંગ પ્લેટ માં કાઢી ને દહીં અને લીલું મરચું સાથે સર્વ કરો.
- 4
તૈયાર છે. ચણા મેથી પુલાવ. 😊✌️👌😋
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
મેથી મટર પુલાવ
#ડિનર# સ્ટારવરસાદી વાતાવરણ મા તળેલા ભજિયા ની જગ્યા પર મેથી ની ભાજી નો સ્વાદ અલગ રીતે માણીએ Prerita Shah -
-
-
-
-
મેથી કોર્ન રાઈસ
#goldenapron3 week 10 puzzle word rice, haldi. #ભાત મકાઈ ની મીઠાશ અને મેથી નું થોડું કડવા પણું અને બીજા માત્ર સાદા મસાલા થી બનતો આ રાઈસ ઝડપ થી પ્રેશર કુકર મા બનાવી શકાય છે.અને દહીં સાથે સ્વાદિષ્ટ લાગે છે. Upadhyay Kausha -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મસુર પુલાવ
#goldenapronઆજ ની મારી રેસીપી છે મસુર પુલાવ ની જે ખુબ જ ઓછા મસાલા નો ઉપયોગ કરીને બનાવેલી છે. Rupal Gandhi -
-
મેથી પુરી
#goldenapron3#week-8#ટ્રેડિશનલ#સરસ મજાનો ગુજરાતી નાસ્તો...દરેક ગુજરાતીના ઘરમાં દિવાળીમાં આ પુરી જરૂરથી બને છે. Dimpal Patel -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11680250
ટિપ્પણીઓ