ડેલગોના આઈસ્ક્રીમ કોફી :::

Vidhya Halvawala
Vidhya Halvawala @Vidhya1968

ડેલગોના આઈસ્ક્રીમ કોફી :::

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ ચમચી કોફી
  2. ૨ ચમચી ખાંડ
  3. ૨ ચમચી હુંફાળુ ગરમ પાણી
  4. ૨ સ્કુપ વેનીલા આઈસ્ક્રીમ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલમાં કોફી, ખાંડ અને ગરમ પાણી બધુ મિક્સ કરી બીટર વડે ૧૦ - ૧૫ મિનીટ બીટ કરવુ.બીટ કરવાથી ક્રીમી કોફી તૈયાર થશે.

  2. 2

    હવે ગ્લાસ મા વેનીલા આઈસ્ક્રીમ ના બે સ્કુપ મૂકી તેના પર ક્રીમી કોફી નુ લેયર મુકી સર્વ કરવું.

  3. 3
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vidhya Halvawala
Vidhya Halvawala @Vidhya1968
પર

Similar Recipes