રાંધવાની સૂચનાઓ
- 1
ઘઉંના લોટમાં તેલ મીઠું અને પાણી નાખી લોટ બાંધી લો બાંધેલા લોટને ૧૦ મિનિટ માટે રહેવા દો
- 2
એક પેનમાં એક ચમચી તેલ ગરમ કરવા મુકો એમાં એક ચમચી અજમો નાખો ત્યારબાદ તેમાં ઝીણું સમારેલું મરચું નાખો ત્યાં જતાં જીરું અને આદુ મરચાની પેસ્ટ ઉમેરોત્યાર બાદ તેમાં મીઠ મરચું પાવડર આમચૂર પાવડર અને ગરમ મસાલો ઉમેરો
પાંચ મિનિટ માટે ગેસ પર થવા દો ત્યારબાદ તેમાં બાફીને મિક્સ કરેલા બટેટા, ખમણેલું ગાજર ઉમેરો બધુ બરાબર મિક્સ કરો અને પાંચ મિનિટ માટે થવા દો સ્ટફિંગ 10 મિનિટ માટે ઠંડુ થવા દો - 3
ત્યારબાદ બાંધેલા લોટમાંથી પરોઠા વણી અને તેમાં વચ્ચે સ્ટફિંગ મૂકો મેં ફરીથી પરોઠું વણી લો એક તવા પર થોડું બટર લગાવી તેમાં પરંતુ બરાબર છે કે લો તૈયાર છે આલુ ગાજર પરાઠા જેને દહી અને ટોમેટો કેચપ સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
આલુ પરાઠા
#ફેવરેટઆલુ પરાઠા મારા ઘરમાં દરેક ના ફેવરેટ છે. નાસ્તા માં અને ડીનર માં ઉપયોગ થાય છે. Bhavna Desai -
-
પંજાબી આલુ પરાઠા
આલુ પરાઠા એ પંજાબીઓની શાન છે તો આપણે અહીં પંજાબી આલુ પરાઠા ની રેસીપી બનાવીશું#માઇઇબુક#નોર્થ Nidhi Jay Vinda -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11917131
ટિપ્પણીઓ