સાસુ વહુ નો હાંડવો (sasu vahu no handvo recipe in Gujarati)

Jenny Nikunj Mehta
Jenny Nikunj Mehta @imagelicious
Surat

સાસુ વહુ નો હાંડવો (sasu vahu no handvo recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩ કલાક
૨ વ્યક્તિ
  1. ૧ કપચોખાનો લોટ
  2. ૧/૨ કપચણાની દાળ નોલોટ
  3. ૧/૨મકાઈનો લોટ
  4. ૧ કપછાસ
  5. ૨ ચમચીદહીં
  6. ૧ કપદૂધી ની છીણેલી
  7. ૧ કપગાજર છીણેલી
  8. ૧ કપમકાઈના દાણા બાફેલા
  9. ૪ ચમચીતેલ
  10. પાણી જરૂર મુજબ
  11. ૧ ચમચીરાઈ
  12. ૧ ચમચીતલ
  13. ૫-૬ પાન લીમડી
  14. ૧ ચમચીઆદુ લસણની પેસ્ટ
  15. મીઠું સ્વાદાનુસાર
  16. ૧ ચમચીહળદર
  17. ૧ ચમચીલીલાં મરચાની પેસ્ટ
  18. ૧ ચમચીસોડા બાય કાર્બ

રાંધવાની સૂચનાઓ

૩ કલાક
  1. 1

    ૧ તપેલીમાં લોટ લેવો.ત્યાર બાદ તેલ નું મોણ નાંખી હલાવી લેવું.છાસ,દહીં નાખી બરાબર હલાવી લેવી. વેજિટેબલ ને બધા મસાલા નાખી બરાબર હલાવી લેવું.૩ કલાક અથાવા દેવું.

  2. 2

    સોડા બાય કાર્બ નાખી બરાબર મિકસ કરી લેવી.

  3. 3

    ૧ પેન માં તેલ લેવું.તેમાં રાઈ,તલ,લીમડી ના પાન નાખી ખીરું પાથરી લેવું.ઉપર તલ, મકાઈના દાણા નાખી બન્ને બાજુ સેકી લેવું.

  4. 4

    મકાઈના દાણા થી કલોક બનાવી મે સર્વ કર્યું છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jenny Nikunj Mehta
Jenny Nikunj Mehta @imagelicious
પર
Surat

Similar Recipes