આલુ પરાઠા વિથ મસાલા દહી
રાંધવાની સૂચનાઓ
- 1
બટેટા ને ધોય ને બાફી લેવા બટેટા ની છાલ પાડી તેનો છુંદો કરો પછી તેમા આદુ મરચાં ની પેસ્ટ નાંખવી લાલ મરચું પાવડર ઘાનાજીરૂ ગરમ મસાલો ખાંડ લીબુ નોરસ નિમક સમારેલ કોથમીર નાખી બધુ મિકસ કરવુ
- 2
બધુ મિકસ કરો હવે લોટ લય તમ મેળા નો લોટ તેલ હીંગ નિમક નાખી બધુ મિકસ કરી જરૂર મુજબ પાણી લય લોટ બાંધો
- 3
હવે લોટ માથી લુવો લય પુરી જેવુ વણી તેમ બટેટા નો તૈયાર કરેલો માવો ભરી પરોઠુ વણો ગેસ ચાલુ કરી લોઢી ગરમ કવાં મૂકો ગરમ થાય એટલે પરોઠુ તેલ લગાવી શેકી લયો
- 4
દહી ને બેન્ડર ફેરવી લયો પછી તેમ તેમા લાલ મરચું પાવડર ઘાનાજીરૂ ગરમ મસાલો ખાંડ નિમક વગેરે નાખી બધુ મિકસ કરી લેવુ પછી ગેસ ચાલુ કરી તેના પર લોયુ મુકી તેમ તલ મૂકો તેમ રાય નાખો રાય થય જાય એટલે તેને તૈયાર કરેલ દહી મા નાખો હવે બાવુલ મા લય કોથમીર અને દાંડમ ના દાણા થી ગાર્નિસ કરી પરોઢા સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
દહી વડા
# કાંદાલસણ#goldenapron3Week12અહીં મેં દહી વડાની રેસિપી બનાવી છે. જેમાં મેં પઝલ માંથી દહીંનો ઉપયોગ કર્યો છે. અને કાંદા લસણ વગર ની રેસીપી બનાવી છે... Neha Suthar -
-
આલુ પરાઠા
#GH#india#હેલ્થી#post9આલુ પરાઠા લેશ માત્ર ઓઇલ થી બનાવેલા છે,જે નઃના મોટા સૌને ભાવે છે.જે તમે ગમે ત્યારે સવઁ કરી શકો છો. Asha Shah -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
આલુ પનીર પરાઠા
#પનીર પનીર નો બટેટા સાથે ઉપયોગ કરી નેજે પરાઠા બને છે તે ખુબજ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે Varsha Karia I M Crazy About Cooking -
More Recipes
ટિપ્પણીઓ