રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દાલ ને ધોઈ ને કૂકર માં નાખી હળદર અને મીઠું નાખી ને બાફી લો ટામેટું અને કાચી કેરી બાફતી વખતે જ નાખી દો. હવે એક કડાઈ માં ઘી ગરમ કરી જીરું, હિંગ આખા લાલ સૂકા મરચાં લીલા મરચાં નો વઘાર કરો અને એમાં ડુંગરી નાખો ડુંગરી ગોલ્ડન બ્રાઉન થાય એટલે દાલ માં થી કાઢીને ટામેટું નાખો ટામેટા ની છાલ ઉતારી દો.
- 2
હવે એમાં બધા સૂકા મસાલા એડ કરો હળદર અને મીઠા નું પ્રમાણ ઓછું રાખવું. હવે તેલ છૂટું પડે એટલે બાફેલી દાલ એડ કરો. ઉભરો આવા દો બે ત્રણ ઉભરા પછી ગેસ પાર થી ઉતારી લો અને કીથમીર નાખો.
ભાત ને સિમ્પલી ઓસાઈ ને તૈયાર કરો - 3
હવે એક પ્લેટ માં કાઢી ડુંગરી અને ટામેટા થી ગાર્નિશ કરી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
જૈન દાલ ફ્રાય જીરા રાઈસ(jain dal fry jira rice recipe in Gujarati)
#સુપરસેફ4#દાલ અથવા રાઈસ Jigna Sodha -
-
-
-
-
દાલ ચાવલ કટોરી(Dal Chaval katori recipe in Gujarati)
#સુપરશેફ4 આ રેસિપી મે સ્પેશિયલ દાળ ચાવલ ની સ્પર્ધા માટે જ બનાવી....કેમકે દાલ ચાવલ નો ઉપયોગ કરી ને તો ઘણું બધું બનાવી લીધું હતું....તો કંઇક નવી અને હેલ્ધી અને બાળકો પણ ખાઈ શકે તે માટે આ રેસિપી બનાવી..... આને નાસ્તા,ફરસાણ કે ડિનર માં લઈ શકાય.... Sonal Karia -
-
-
-
અડઇ ઢોંસા
#હેલ્થી #india.. આ એક સાઉથ ઇન્ડિયન ડીશ છે.. આમ ચાર ડાળ ane ચોખા મિક્સ કરી ને બનાવાય છે.. આમાં ભરપૂર આર્યન અને પ્રોટીન છે જેથી આ ખૂબ જ હેલ્થી ડીશ છે.. આમાં આથો લાવવાની જરૂર નથી જેથી બહુ વાર નથી લાગતી.. Tejal Vijay Thakkar -
દાલ બાટી(daal baati recipe in gujarati)
#વેસ્ટ#સુપરશેફ4#india2020દાલ બાટી રાજસ્થાન ની મુખ્ય ડીશ છે. રાજસ્થાન નુ નામ પડે અને સૌ થી પહેલા એનું ફૂડ અને કિલ્લા દેખાય. આ ડીશ ઘરે ઘરે લોકો બનાવતા હોય છે અને બહાર પણ લોકો આટલી જ ખાય છે.તો આપણા ગુજરાત માં પણ લોકો કઈ પાછળ નથી. મારા ગ્રામ માં કઈ પણ નાની મોટી પાર્ટી થાય તો એમાં દાલ બાટી હોય જ. લોકો શરત પણ દાલ બાટી ની રાખતા એવું મારા પાપા પાસે થી સાંભળું.દાલ બાટી માં પણ લોકો ઘણા વેરિએશન લાવતા હોય છે. જેમ કે દાલ તુવેર ની હોઈ શકે કે ઘણા ને અડદ ની પસંદ હોય. મારા ઘરે બધા ને તુવેર ની પસંદ છે.બાટી માં પણ વેરિએશન લઇ શકો. તડી ને કે સેકી ને કે બાફીને.તો ચાલો મારી રેસીપી જોઈ લો. Vijyeta Gohil -
-
-
-
-
-
રેગ્યુલર દાળ ભાત(regular dalbhat-(rice) recipe in Gujarati)
#સુપરશેફ-૪#વીક-૪#દાલ/રાઇસ હમણાં થોડી બીઝી હોવાથી રાઈસ અને દાળભાત ની રેસીપી મૂકી નથી શકતી. તો આજ બપોરે બનાવેલા દાળ ભાત તો તેની રેસીપી મુકુ છું.દાળભાત એવો ખોરાક છે જેનાથી પ્રોટીન,અને કાર્બ બંને મળે છે. અને ગુજ. ઘરો માં આ દાલ દરરોજ રેગ્યુલર બનતી હોયછે. તો જોઈએ તુવેર ની રેગ્યુલર દાળ ની રીત.સાથે ( આથેલી ફૂદીના,કોથમીર ની છાસ,પાપડ..) Krishna Kholiya -
-
મુગ દાલ સૂપ
#zayakaqueens#પ્રેઝન્ટેશનમિત્રો આજે મેં છોડા વગરની પીળી મગની દાળમાંથી ટ્રેડિશનલ સૂપ તૈયાર કરેલ છે જેને મેં સુંદર રીતે ગાર્નિશ કરીને પ્રેઝન્ટ કરેલ છે. Khushi Trivedi -
-
-
-
-
કેરી અને આદુ લસણનું અથાણું (Keri Aadu Lasan Athanu Recipe In Gujarati)
આદુ લસણ અને કેરીનું અથાણું ખૂબ ટેસ્ટી અને ચટપટું લાગે છે Vaishali Prajapati -
મૅન્ગોઝનીઆ (Mangozeniya recipe in gujarati)
#સમર.. રાજા ઓ નો રાજા કેરી... ઉનાળા માંજ આવે... તો મોડું કર્યા વગર માજા માણો કેરી ની... ઈન લોક ડાઉન..#goldenapron3#week17#સમર#summer Naiya A -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12097934
ટિપ્પણીઓ