મેંદુવડા (Menduwada Recipe in Gujarati)

Sejal Patel @cook_16681872
#goldenapron3
#week21
#puzzles 🌶 spicy 🥵
રાંધવાની સૂચનાઓ
- 1
અડદ દાળ અને ચોખા ૨ કલાક માટે પલાળી દો
- 2
પલળી જાય પછી પાણી નીતારી મીક્ષરમા ક્શ કરી લેવુ પાણી વગર જ ક્શ કરવુ પછી જો ના ક્શ થાય તો થોડુ પાણી નાખી ક્શ કરવુ
- 3
પછી મીઠુ જીરુ મરી નાખી બેટર ખુબ ફીણો જેથી બેટર ફલફી થઈ જાય બેટર ચેક કરવા માટે એક વાટકામા પાણી લો તેમા થોડુ બેટર નાખી દો પછી જો તે તરે તો સમજવુ બેટર રેડી
- 4
પછી અક લોયામા તેલ મુકી તેલ આવી જાય પછી બેટર હાથમા લઈ ગોળ કરી વચચે નાનો અંગુઠા થી હોલ કરી તેલમા બા્ઊન કલર ના તળી લો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાચી કેરી ની કટકી(kachi keri ni katki Recipe in Gujarati)
#goldenapron3#Week21# puzzles spicy 🌶 Sejal Patel -
-
મેંદુવડા(menduwada recipe in gujarati)
મેં આજે મારી રેસીપી આપણા મેમ્બર ધરતી કલ્પેશ પંડ્યાને અનુસરીને બનાવી છે. મારી રીતે થોડો ફેરફાર કર્યા છે. Đeval Maulik Trivedi -
-
ટામેટા ડુંગળી ની ચટણી(tameta dungdi ni chatni recipe in gujrati)
#goldenapron3#week21ઘટક- સ્પાયસી (spicy) Siddhi Karia -
મેંદુવડા (Menduwada Recipe in Gujarati)
#FAM#નાસ્તા માટે જો કોઈ પરફેક્ટ સાઉથ ઇન્ડિયન ડિશ હોય તો તે મેંદુવડા છે. દક્ષિણ ભારતમાં મેંદુવડાને સાંભાર વડા તરીકે પણ ઓળખાય છે. મેંદુવડાને સાંભાર અને ટોપરાની ચટણી સાથે પીરસવામાં આવે છે. મેંદુવડાની રેસિપિ ખૂબ સહેલી છે અને ફટાફટ બની જતી આઈટમ છે. તેમજ નાસ્તામાં લેવાથી તમને બપોર સુધી ભુખ પણ નથી લાગતીને રાત્રિભોજન માટે પણ ઝટપટ તૈયાર કરી શકીએ તેવી વાનગી છે. તો આજે જાણી લો મેંદુવડાની રેસિપિ અને તમે પણ ઘરે બનાવો . Riddhi Dholakia -
-
-
-
-
-
-
મેંદુવડા (Menduwada recipe in Gujarati)
મેંદુ વડા દક્ષિણ ભારતીય વાનગી છે જે ખૂબ જ લોકપ્રિય છે. મેંદુ વડા સામાન્ય રીતે ફક્ત અડદની દાળનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે પરંતુ મેં અહીં અડદની દાળ, મગની દાળ અને થોડા ચોખા ઉમેરીને બનાવ્યા છે જે ખૂબજ સ્વાદિષ્ટ બને છે. મેંદુ વડા ને સાંભાર અને ચટણી સાથે પીરસવામાં આવે છે. મેંદુ વડા નાસ્તા તરીકે અથવા તો ભોજનમાં પણ પીરસી શકાય.#ST#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
-
મેંદુવડા(menduwada recipe in Gujarati)
#સુપરશેફ4#જુલાઈ#week4#પોસ્ટ6...મેંદુવડા એક દક્ષિણ ભારતીય વાનગી છે. જે ખોરાક માટે અને પાચન માટે હળવી. તેથી ઘણા લોકો એને સવાર ના નાસ્તા માટે પસંદ કરે છે. આ વાનગી ખાવા માટે જેટલી સરળ છે તેટલી જ બનાવા માં પણ સરળ છે...જો આપણી પાસે મેંદુવડા બનાવવા માટે મશીન ના હોય તો પણ કેવી નવી રીતે બનાવી એ જોઈએ. Payal Patel -
-
-
-
-
લીલા સૂકા લસણની ચટણી(lila suka lasan ni Chutney in Gujarati)
#goldenapron3#week21##spicy Jiya kartikbhai -
-
મસાલા મેંદુવડા વીથ કોકોનટ ચટણી
#બ્રેકફાસ્ટસવાર નો નાસ્તો એવો હોવો જોઈએ કે જે પૌષ્ટિક તો હોય પરંતુ ટેસટી પણ હોય આ રેસીપી પણ આવી જ છે. VANDANA THAKAR -
-
-
-
સ્પાઈસી દાળ તડકા (spicy dal tadka recipe in Gujarati)
#goldenapron3#week21#spicy Kinnari Vithlani Pabari -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12821927
ટિપ્પણીઓ (4)