રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા ને પલાળી ને બાફી લેવાં દાણો છુટ્ટો રહે તે રીતે બાફવું. પરવળ અને બટાકા ની સ્લાઈસ બનાવી તળી લેવા અને તેમાં મીઠું, મરચું નાખી દેવું.
- 2
કડાઈ મા તેલ મૂકી બધા આખા મસાલા નાખી ડુંગળી ની પેસ્ટ નાખી દેવી. હવે આદુ મરચા લસણ ની પેસ્ટ નાખી થોડી વાર હલાવો. હવે તેમાં બધા સુકા મસાલા નાખી ટામેટાની પેસ્ટ નાખી દેવી. તેલ છૂટું પડવા લાગે એટલે તેમાં ભાત નાખી મીઠું નાખી સરખું હલાવી લેવું. હવે તેમા કેસરવાળું દૂધ અને કોથમીર નાખી મિક્સ કરવું.
- 3
હવે તેમાં તળેલા પરવળ બટેકા નાખી મિક્સ કરો. તૈયાર છે બિરયાની.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe In Gujarati)
#viraj#cookpad_india#cookpad_Guj આ બિરયાની મે zoom live session માં viraj bhai પાસેથી શીખી છે . જેનો સ્વાદ100 % રેસ્ટોરન્ટ જેવો સરસ અને ટેસ્ટી છે . Payal Sachanandani (payal's kitchen) -
-
-
વેજીટેબલ દમ બિરયાની(vegetable dum biryani recipe in Gujarati)
શાકભાજી, પનીર, કેસર, આખા મસાલા અને દેશી ઘીથી ભરપૂર આ વાનગીને માણો Rachna Solanki -
-
-
-
-
વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
જ્યારે લાઇટ ડિનરનું મન થાય ક્યારે વેજ બિરયાની ઉત્તમ ઓપ્શન છે વડી તેમાં મન ભાવતા શાકભાજી નાખી બનાવીએ એટલે બીજી પણ કંઈ વાનગી ન હોય તો ચાલે તેમાં પણ બિરસ્તો નાખીને બનાવીએ તો ખાવાની ખૂબ જ મજા આવે છે.#AM2 Rajni Sanghavi -
-
અવધી બિરયાની(Avadhi Biriyani recipe in Gujarati)
#ભાતબિરયાની વિવિધ પ્રકારની હોય છે જેમકે લખનવી બિરયાની, હૈદરાબાદી બિરયાની, અવધિ બિરયાની. અવધિ વાનગીઓમાં નવાબી છાંટ જોવા મળે છે. અવધી વાનગીઓમાં સુકામેવા, કેસર જળ , ગુલાબ જળ વગેરેના ઉપયોગથી વાનગીને એક અલગ જ સ્વાદ અને સોડમ મળી રહે છે. આ વાનગી ખૂબ મસાલેદાર ન હોવા છતાં ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે. Bijal Thaker -
-
-
-
-
બીટ વેજ બિરયાની (Beetroot Veg Biryani Recipe In Gujarati)
#RC3#Red recipeબીટનો વેજ બિરયાની જોઈને જ ખાવાનું મન થઈ જાય છે. બીટ ને લીધે એટલો સરસ કલર આવે છે . Jayshree Doshi -
-
-
-
હૈદરાબાદી બિરયાની(Hyderabadi biryani recipe in Gujarati)
જ્યારે લાઇટ ડિનર લેવાનું મન થાય ત્યારે બિરયાની બેસ્ટ ઓપ્શન છે મેં પણ વેજ હૈદરાબાદી બિરયાની બનાવી.#GA4#Week13#હૈદરાબાદી વાનગી Rajni Sanghavi -
વેજ.હૈદ્રાબાદી બિરયાની
#Wk2#week2#winter kitchen challenge#biryani#cookpadindia#cookpadgujarati Alpa Pandya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10990977
ટિપ્પણીઓ