રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આદુ મરચા ની પેસ્ટ લસણ ડુંગળી ની પેસ્ટ અને ટામેટાની ગ્રેવી તૈયાર કરો મગની દાળને બાફી લો
- 2
ત્યારબાદ એક કડાઈમાં તેલ મૂકો તેલ ગરમ થાય એટલે એમાં લસણ ડુંગળી ની પેસ્ટ નાખો બે મિનિટ ચડવા દો ત્યારબાદ તેમાં આદુ મરચાની પેસ્ટ અને ટામેટાની ગ્રેવી નાખી હલાવતા રહો પછી તેમાં હળદર લાલ મરચું પાવડર અને નિમક ઉમેરી થોડી વાર ચઢવા દો ગ્રેવી ઘટ્ટ થાય પછી એમાં મગની દાળ ઉમેરી ખદખદવા દો
- 3
આમ દાલ ફ્રાય રેડી થાય એટલે એમાં ઉપરથી એક નાની કડાઈ માં તેલ ગરમ કરી જીરું લાલ સૂકું મરચું અને હિંગ નાખી તૈયાર થયેલી દાળમાં ઉપરથી વઘાર કરો
- 4
આ થઈ ગઈ તડકા દાળ ફ્રાય તૈયાર
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
દાલ ફ્રાય
#trend 2 આ રેસિપી લગભગ દરેક ને ભાવતી હોય છે.દરેક ના ઘરે બનતી હોય છે. Shailee Priyank Bhatt -
-
-
-
-
-
-
-
જીરા રાઈસ -દાલ ફ્રાઈ
#ડીનરPost7#weekend recepiજીરા રાઈસ અને દાળ ફ્રાઈ પંજાબી ડીશ છે પણ ગુજરાતી પણ ખુબ જ પસંદ કરે છે આ ડીશ સ્વાદિષ્ટ અને ઘરે જ આસાની થી બાનાવી શકાય છે Varsha Karia I M Crazy About Cooking -
-
ગ્રીન દાલ વિથ પ્લેઈન રાઈસ એન પરાઠા(green dal with plain rice n paratha recipe in gujrati)
#goldenapron3#એપ્રિલ#ડીનર#week2 Lekha Vayeda -
-
-
જીરા રાઇસ વિથ દાલ ફ્રાય
#માઇઇબુક#પોસ્ટ30જેમાં ગુજરાતી માં ખાટી મીઠી દાળ પ્રચલિત છે તેમ, જીરા રાઈસ દાલ ફ્રાય એ પંજાબી રેસિપી છે. તેઓ દાલ ફ્રાય, દાલ તડકા, કાલીદાલ વગેરે સાથે જીરા રાઈસ સર્વ કરે છે... સ્વાદ માં ટેસ્ટી અને બનવામાં સરળ છે. આને લંચ કે ડિનર માં લઈ શકાય.. Daxita Shah -
મિક્સ દાલ ફ્રાય (Mix Dal Fry Recipe in Gujarati)
#AM1 દાળ પોષ્ટિક આહાર 6 અને જમવામાં ટેસ્ટી મિક્સ દાળ બનાવા થી જમવાની બોવ મજા આવે 6. Amy j -
દાલ ફ્રાય
#RB11નાના બાળકો ઝડપથી તુવેરની સાદી દાળ પસંદ કરતા નથી તો દાળનું પ્રોટીન આપવા માટે દાલ ફ્રાય ઘણો સારો વિકલ્પ છે. Maitri Upadhyay Tiwari -
દાલ ફ્રાય (Dal Fry Recipe In Gujarati)
#LSRલગ્ન પ્રસંગોમાં ગુજરાતી દાળ ની સાથે હવે દાલ ફ્રાય બનાવવા નું પ્રમાણ વધ્યું છે, બે ત્રણ દિવસ ના પ્રસંગ માં એકવખત દાલ ફ્રાય બને જ છે જે ખાવાની ખૂબ જ મજા આવે છે Pinal Patel -
-
-
-
દાલ ફ્રાય તડકા
#દાળકઢીરેસ્ટોરન્ટ સ્ટાઈલ કૂકર મા બનાવી છે, ખૂબ જ ઝડપ થી બની જશે.. Radhika Nirav Trivedi -
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12159432
ટિપ્પણીઓ