ફ્લાવર બટેટા શાક

#ડીનર
લોક ડાઉન એ તો બધા ની સરખી પરીક્ષા લઈ લીધી છે. આમ જુઓ તો નવરા અને આમ જુઓ તો કામ નો અંત જ નહીં. કામ નો થાક તો લાગે જ પણ સાથે પરિવારજન હોય એટલે થાક દેખાય નહીં. આ ફરજિયાત રજાઓ માં ખાવા ની ઈચ્છા પણ કામ ની સાથે વધી ગયી છે. પણ તેમાં સંતુલન ના જાળવીએ તો સ્વાસ્થ્ય માં તકલીફ આવે. વિવિધ વ્યંજન ની સાથે સાદું ભોજન પણ જરૂરી છે.
પ્રસ્તુત છે બહુ જ સામાન્ય એવું ફ્લાવર બટેટા નું શાક જે થેપલા સાથે બહુ સ્વાદિષ્ટ લાગે છે.
ફ્લાવર બટેટા શાક
#ડીનર
લોક ડાઉન એ તો બધા ની સરખી પરીક્ષા લઈ લીધી છે. આમ જુઓ તો નવરા અને આમ જુઓ તો કામ નો અંત જ નહીં. કામ નો થાક તો લાગે જ પણ સાથે પરિવારજન હોય એટલે થાક દેખાય નહીં. આ ફરજિયાત રજાઓ માં ખાવા ની ઈચ્છા પણ કામ ની સાથે વધી ગયી છે. પણ તેમાં સંતુલન ના જાળવીએ તો સ્વાસ્થ્ય માં તકલીફ આવે. વિવિધ વ્યંજન ની સાથે સાદું ભોજન પણ જરૂરી છે.
પ્રસ્તુત છે બહુ જ સામાન્ય એવું ફ્લાવર બટેટા નું શાક જે થેપલા સાથે બહુ સ્વાદિષ્ટ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ફલાવર અને બટેટા ને સાફ કરી સુધારી લો. તેલ મૂકી હિંગ હળદર નાખી વધારો. વટાણા પણ નાખી દેવા.
- 2
મીઠું નાખી સરખું ભેળવી લો અને ધીમી આંચ પર ચડવા દો.
- 3
ચડી જાય એટલે બધો મસાલો નાખી મિક્સ કરો.
- 4
3-4 મિનીટ સાંતળો.
- 5
થેપલા અને છાસ સાથે પીરસો.
Similar Recipes
-
છીણેલા બટેટા ફ્લાવર નું શાક
કઈક નવીન રીતે શાક બનાવ્યુ..આ રીતે બનાવવાથી શાક ઝડપ થી ચડી જાય છે તેમજ દેખાવઅને ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે. Sangita Vyas -
કંકોડા / કંટોલા શાક (Kankoda shak recipe in Gujarati)
#સુપરશેફ3#મોન્સૂનસ્પેશ્યલ#પોસ્ટ3ચોમાસામાં ભજીયા અને મકાઈ તો યાદ આવે જ બધા ને પણ મને આ ફક્ત ચોમાસા માં જ મળતું શાક કંકોડા બહુ જ ભાવે. સ્વાદ માં થોડા કડવા/ તુરા લાગે પણ સ્વાસ્થ્ય ની દ્રષ્ટિ એ ઘણા લાભદાયી છે. સંતળેલા અને થોડું ક્રિસ્પી શાક મને તો બહુ જ ભાવે.આજકાલ તો કોરોના વાઇરસ ને લીધે કંકોડા બહુ ચર્ચા માં છે તેના દેખાવ ને કારણે🤣 Deepa Rupani -
કાચી કેરી નું શાક (raw mango sabzi recipe in Gujarati)
#કૈરી#પોસ્ટ4ફળો નો રાજા કેરી...નામ સાંભળતા જ મોઢા માં પાણી આવા લાગે, પછી તે કાચી કેરી હોય કે પાકી કેરી. ખાટી ખાટી કાચી કેરી ના પોષકતત્વ અને સ્વાસ્થ્ય માટે ના લાભ જોઈએ તો, કાચી કેરી માં વિટામિન સી ભરપૂર હોય છે તો વિટામિન એ અને વિટામિન કે પણ સારી માત્રા માં હોય છે. સાથે સાથે ફાઇબર અને કાર્બસ પણ ખરા જ. આ બધા પોષણમૂલ્યો ને લીધેતેના સ્વાસ્થ્ય લાભ પણ ઘણા. મુખ્ય જોઈએ તો ગરમી માં શરીર માં પાણી ઓછું થવા ના દે, જેથી લુ અને ગરમી ના લાગે તેથી જ આપણે આમ પન્ના કે બાફલા નું સેવન કરવું જોઈએ. લીવર ના ટોક્સિન્સ દૂર કરવા માં પણ મદદરૂપ છે. વળી, દંત સુરક્ષા માં પણ લાભદાયી છે. Deepa Rupani -
સરગવા બટેટા નું શાક
#એનિવર્સરી#વીક3#મૈનકોર્ષ#પોસ્ટ2#cookforcookpadમૈનકોર્ષ એટલે કોઈ પણ પ્રકાર ના ભોજન માં પીરસતી મુખ્ય વાનગીઓ. ભારતીય ભોજન માં , કોઈ પણ રાજ્ય કે પ્રાંત માં ,કોઈ પણ સમય ના ભોજન માં શાક એ મુખ્ય વાનગી છે.આજે મેં મુખ્યત્વે રાત ના ભોજન માં ,પરોઠા રોટી સાથે પીરસાતી એક સબ્જી બનાવી છે. Deepa Rupani -
લીલા ચણા અને ડુંગળી નું શાક
#ઇબુક૧#૪૧શિયાળા માં લીલી ડુંગળી તથા લીલા ચણા ( જીંજરા/પોપટા) ભરપૂર મળે છે અને સ્વાદ માં પણ મીઠા હોઈ છે. જીંજરા નું શાક રોટલા સાથે બહુ સ્વાદિષ્ટ લાગે છે. Deepa Rupani -
-
વાલ નું શાક (Hyacinth /sem bean/val sabzi recipe in Gujarati)
#LSR#cookpad_gujarati#cookpadindiaલગ્ન એ કોઈ પણ સંપ્રદાય ના કુટુંબ નો મહત્વ નો અવસર ગણાય છે. કોઈ પણ પ્રસંગ હોય એટલે જમણવાર પહેલા હોય. પહેલા ના લગ્નપ્રસંગ માં પંગત બેસાડી જમણવાર થતો. એક એક વાનગી પીરસવા માં આવતી અને આગ્રહ કરી ને ભોજન કરાવતા. ત્યારે જમણવાર માં અમુક ખાસ વાનગીઓ હતી જે લગભગ બધાના લગ્નપ્રસંગે બનતી જ. એમાંનું એક એટલે વાલ નું રસાવાળું શાક..સાથે ચૂરમાં ના લાડુ અને ભજીયા😍. જો કે વાલ હજી બને જ છે પણ પહેલા જેટલા નહીં. Deepa Rupani -
ચોળી નું શાક (Green Chawli sabzi recipe in Gujarati)
#TT1#cookpad_guj#cookpadindiaઘાટા લીલા રંગ ની,12 થી 30 cm લાંબી ચોળી આખું વર્ષ મળે છે. આછા લીલા રંગ ના બી થી ભરેલી ચોળી ની સિંગ ની લંબાઈ ,જગ્યા પ્રમાણે નાની મોટી હોઈ શકે છે.બહુ ઓછી કેલેરી અને વિટામિન એ અને સી થી સમૃદ્ધ ચોળી માં એન્ટીઓક્સીડેન્ટ ની સાથે ફાયટો કેમિકલ્સ પણ છે જે સારા સ્વાસ્થ્ય માટે લાભદાયી છે. તાજી, કૂણી અને કડક ચોળી ને શાક માટે પસંદ કરવી જોઈએ.આજે રોજિંદા ભોજન માં બનતું સાદું ચોળી નું શાક બનાવ્યું છે.. Deepa Rupani -
રાજમા
#પંજાબીરાજમા એ પંજાબી રેસિપી માં બહુ જાણીતી વાનગી છે, રાજમા ને રાઈસ અથવા પરાઠા બંને સાથે ખવાય છે. રાજમા એ પંજાબ સિવાય બીજા રાજ્યો માં પણ એટલી જ પસંદગી ની વાનગી બની ગયી છે. Deepa Rupani -
મસાલા પૂરી (Masala poori recipe in Gujarati)
#સુપરશેફ2#ફલોર્સ#લોટ#પોસ્ટ3કડક, કુરમુરી, તળેલી મસાલા પૂરી ગુજરાતીઓ ના મુખ્ય નાસ્તા ની શ્રેણી માં આવે છે. ઘઉં ના લોટ થી અને મૂળભૂત મસાલા થી બનતી આ પૂરી સ્વાદ માં અવ્વલ છે. ચા કોફી સાથે ખાઓ કે પછી દહીં, અથાણાં સાથે ,પસંદ તમારી. મારી તો બહુ જ પ્રિય અને મને તો દહીં સાથે પણ બહુ જ ભાવે. તમને શેની સાથે ભાવે? Deepa Rupani -
ક્રિસ્પી કંકોડા નું શાક (Crispy Kankoda Sabji Recipe In Gujarati)
કંકોડા સ્વાસ્થ્ય ની દૃષ્ટિએ ઉત્તમ છે. વર્ષ દરમ્યાન બહુ ઓછા ટાઇમ માટે આ શાક મળે છે. ચોમાસા માં તેનું સેવન કરવું ફાયદકારક છે. સ્વાદ માં સહેજ તૂરા હોવા છતાં પણ ખૂબ સ્વાદિષ્ટ લાગે છે.#MFF Disha Prashant Chavda -
કોલી ફ્લાવર ના પરાઠા (Cauliflower Paratha Recipe In Gujarati)
બનાવવા બહુ જ સરળ છે..આલુ પરાઠા જેમ જ..પણ સ્વાદ એકદમ અલગ અને દહીં સાથે બહુ સરસ લાગે છે.. Sangita Vyas -
દાળ ઢોકળી
#ડીનર#પોસ્ટ3દાળ ઢોકળી એ એક પ્રોટીન થી ભરપૂર વન પોટ મીલ છે. આમ તો મૂળ એ ગુજરાતી વાનગી જ છે પણ બિન ગુજરાતીઓ પણ તેને બહુ જ પસંદ કરે છે. Deepa Rupani -
હૈદરાબાદી બિરયાની (Hydrabadi Biryani Recipe In Gujarati)
#GA4#Week16જ્યારે પણ હોટલ માં જમવા જઈએ તો હૈદરાબાદી બિરયાની મંગાવીએ તો લોક ડાઉન માં થયું કે એકવાર શીખી લઉં. મે ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરી છે પણ ખૂબ સરસ બની છે તમે પણ જરૂર ટ્રાય કરજો. Davda Bhavana -
ફ્લાવર વટાણા નું શાક (Flower Vatana Shak Recipe In Gujarati)
શિયાળા ફ્લાવર બહુ જ ફ્રેશ અને સરસ આવે છે. દરેક લીલા શાકભાજી પણ બહુ જ સરસ આવે છે .તો આજે ફ્લાવર અને વટાણા નું શાક બનાવ્યું છે. Jyoti Shah -
ભરેલા રીંગણા બટેટા નું શાક
#ઇબુક#Day15ભરેલા રીંગણા બટેટા નું શાક બનાવો એકદમ સરળ છે અને રોટલી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Mita Mer -
ટોઠા/ઠોઠા (Totha recipe in Gujarati)
#વિકમીલ૧#પોસ્ટ3#માઇઇબુક#પોસ્ટ6ટોઠા/ ઠોઠા એ ઉત્તર ગુજરાત ની ખાસ વાનગી છે જે પુરા ગુજરાત માં એટલી જ પ્રખ્યાત છે. લીલી ડુંગળી અને લીલા લસણ થી ભરપૂર , તીખા તમતમતા ટોઠા શિયાળા માં બહુ જ ખવાય છે. મોટા ભાગે બ્રેડ અને છાસ સાથે ખવાતા આ ટોઠા પરાઠા / રોટલા સાથે પણ સારા લાગે છે. Deepa Rupani -
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
ડીનર માં કંઈ હલકું ખાવું હોય તો તવા પુલાવ સારો વિકલ્પ છે, મોળા દહીં સાથે ખુબ જ સરસ લાગે છે Pinal Patel -
બટેટા શીંગ દાણા કઢી
#ટ્રેડિશનલ ગુજરાતીઆપને કઢી ઘણી અલગ અલગ રીતે બનાવતા હોય તો આજે મેં ટ્રેડિશીનલ ચેલેન્જ માં એક ન્યૂ જ રીતે કઢી બનાવી છે.મારી પરીક્ષા ને લીધે વ્યસ્ત હોવા છતાંય આજે સમય કાઢી નવું બનાવ્યું ને ટાઈપ પણ કરી રહી છું..આશા છે કે આપને. આ નવીન લાગશે.અમે એકવાર જરૂર બનાવજો બાજરા ના રોટલા ની સાથે ખૂબ જ સરસ.લાગે.છે. Namrataba Parmar -
મસાલા ભીંડા (Masala Bhinda Recipe In Gujarati)
#EB#werk1#MAકોઈ પણ બાળક નો પ્રથમ શિક્ષક એટલે તેની માતા. બાળક ના બોલવા-ચાલવા થી શરૂ કરી ને બધું જ શીખવનાર માતા જ હોઈ છે. જ્યારે બાળક કન્યા હોય ત્યારે રસોઈ કલા નો કક્કો તો માતા જ ભણાવે છે ને? આજે તમે ગમે તેટલી સારી રસોઈ બનાવો ક પછી અવનવી વાનગી બનાવો પણ આ બધું મૂળભૂત જ્ઞાન તો આપણે માતા પાસે જ શીખીએ છીએ ને? આજે મધર્સ ડે છે પણ હું એમ માનું છું કે માતા માટે કોઈ એક દિવસ ના હોય પણ બધા દિવસ જ માતા થી હોય.આજ ની રેસિપિ ની વાત કરું તો , આમ તો હું ઘણી ,અવનવી અને વિદેશી વાનગી બનાવું છું પણ અમુક પરંપરાગત વાનગી તો હું જે મારી મા પાસે થી શીખી એ જ પસંદ કરું છું. ભલે હું તેમની પાસે થી જ શીખી છું પણ તો પણ તેમના હાથની વાત જ કાઈ ઓર છે. તેમાં તેમનો પ્રેમ પણ ભારોભાર હોય ને.. ચાલો એક બહુ જ સામાન્ય એવું ભરેલા ભીંડા નું શાક જે મારી મા ની પાસે થી શીખી છું જે મને, મારી માતાને અને મારા બાળકો ને પણ બહુ પ્રિય છે. Deepa Rupani -
આલૂ પરાઠા (Aloo Paratha Recipe in Gujarati)
#નોર્થ#post2આલૂ પરાઠા થી આપણે કોઈ અજાણ્યા નથી. ભારત ના ઉત્તરીય રાજ્યો અને ખાસ કરી ને પંજાબ માં બહુ પ્રચલિત એવા આલૂ પરાઠા, મધ્ય ભારત અને પશ્ચિમ ભારત ના અમુક વિસ્તાર માં પણ પ્રચલિત છે જ.બહુ સરળતાથી બની જતા આ પરાઠા ની રેસિપિ માં પણ ખાસ નવીનતા નથી તેમ છતાં જ્યારે ઉત્તર ભારતના ભોજન ની વાત નીકળે તો આ સ્વાદિષ્ટ પરાઠા કેમ ભુલાય? પંજાબ માં તો આલૂ પરાઠા બહુ જ ખવાય ,ખાસ કરીને સવાર ના નાસ્તામાં.. આપણે પંજાબ ને આલૂ પરાઠા ના બ્રાન્ડ એમ્બેસેડર પણ કહી શકીએ😊.આલૂ પરાઠા, દહીં, અથાણાં અને માખણ સાથે બહુ જ સરસ લાગે છે પણ ઘણા લોકોને તે કોથમીર ની ચટણી, ટોમેટો કેચપ સાથે પણ ભાવે છે. Deepa Rupani -
સરગવા-બટેટા નું શાક
#કાંદાલસણસરગવા બટેટા ના આ શાક મા મસાલા નું પ્રમાણ ઓછું હોય છે, કાંદા લસણ હોટ નથી તોયે ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે ચણા ના લોટ વાળું પણ બને છે પણ આ રીતે બનાવવા થી સરગવા નો પોતાનો ટેસ્ટ નિખરે છે. Varsha Karia I M Crazy About Cooking -
ફ્લાવર વટાણા બટાકા નું શાક (Flower Vatana Bataka Sabji Recipe In Gujarati)
શિયાળા માં ફ્લાવર ને લીલાં વટાણા બહુ સરસ મળે છે. એનું શાક પણ સ્વાદિષ્ટ બને છે.#શિયાળો#વટાણા Rashmi Pomal -
કોબી- બટેટા નુ શાક
#ડિનરઆ શાક સ્વાદ મા ખૂબજ સરસ લાગે એ સાથે હેલ્થી પણ છે જ અને જલ્દી બની જાય છે.lina vasant
-
વાલ ની દાળ (Val Dal Recipe In Gujarati)
#DRઆમ તો વાલ ની છુટ્ટી દાળ કેરીની સીઝન માં રસ રોટલીસાથે ખવાય છે, કઢી, ભાત સાથે પણસરસ લાગે છે Pinal Patel -
પેને ઇન પિંક સોસ
#ડીનરલોકડાઉન માં રોજ શુ બનાવું સવાર સાંજ ના ભોજન માં એ ગૃહિણીઓ નો મોટો પ્રશ્ન હોઈ છે. એક તો પ્રમાણ માં રોજિંદા જીવન માં કામગીરી ઓછી થઈ ગયી હોય અને સ્વાસ્થ્ય નું જોઈ ને રોજ સાદું ભોજન પણ ભાવે નહીં. હા, ગૃહિણીઓ નું તો કામ બધી રીતે વધ્યું જ છે, સાથે સાથે પરિવાર સાથે લાંબા સમય સાથે રહેવાની તક પણ મળી છે.પાસ્તા ,મૂળ ઇટાલિયન ડિશ, વિવિધ પ્રકાર ના આવે અને વિવિધ રીતે બને. મારા બાળકો ને બહુ પ્રિય છે. આજે પેને પાસ્તા ને પિંક સોસ માં બનાવ્યા છે. Deepa Rupani -
ગુવાર નું દહીં વાળું શાક
#SVC#RB3#week3ગુવાર કે ગવાર, ગવાર ફળી ના નામ થી જાણીતું શાક બધાને જલ્દી ભાવતું નથી. પરંતુ ગવાર માં ભરપૂર ફાઇબર ની સાથે ,વિટામિન c અને લોહતત્વ પણ હોય છે. વડી વિટામિન a અને કેલ્શિયમ પણ સારા પ્રમાણ માં હોય છે. સામાન્ય રીતે ગુવાર ના શાક ને બટાકા સાથે અથવા ઢોકળી સાથે બનાવતું હોય છે. દહીં વાળું ગુવારનું શાક પણ સરસ બને છે. Deepa Rupani -
રગડા પેટીસ (Ragda Patties Recipe in Gujarati)
#trend2પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ અને ચાટ, રગડા પેટીસ ને કોઈ ઓળખાણ કે પ્રસ્તાવના ની જરૂર નથી. મૂળ મહારાષ્ટ્ર અને ગુજરાત નું આ સ્ટ્રીટ ફૂડ ,આ સિવાય પણ પ્રખ્યાત થયું છે અને લોકો ની ચાહના ને લીધે હવે ઘણાં ફાસ્ટ ફૂડ જોઇન્ટ્સ તથા રેસ્ટોરન્ટ માં પણ મળે છે.જેમ બધી ચાટ વાનગી ની જાન વિવિધ ચટણી હોય છે તેમ રગડા માં પણ પેટીસ ની સાથે વિવિધ ચટણીઓ સ્વાદ માં વધારો કરે છે.સામાન્ય રીતે પેટીસ અને સેવ સાથે પીરસાતો રગડો ઘણી વાર પાવ સાથે પણ ખવાય છે. Deepa Rupani -
વટાણા બટેટા નુ શાક
#ઇબુક૧#૧૪#સંક્રાંતિ#રેસ્ટોરન્ટવટાણા બટેટા નુ શાક બાળકો ને બહુ ભાવતું હોય છે.આમેય વટાણા લીલા શાકભાજી મા ગણાય .સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોવા થી ખૂબ જ બનાવાય છે. Varsha Karia I M Crazy About Cooking -
ગલકા સેવ નું શાક (sponge gourd - sev curry)
#SRJ#cookpad_guj#cookpadindiaગલકા એ વેલા માં ઊગતું એકદમ નરવું અને સ્વાસ્થ્યપ્રદ શાક છે. સામાન્ય રીતે ગલકા બધા ને ભાવતા નથી તેથી તેને અલગ રીતે બનાવી થોડી વધુ સ્વાદિષ્ટ બનાવીએ તો બધાને ભાવે છે. ગલકા સેવ નું શાક એ કાઠિયાવાડ- સૌરાષ્ટ્ર ની રીતે બનતું શાક છે. આ શાક માં સેવ ઉમેરવાથી તેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. અને ઝડપ થી બની પણ જાય છે. Deepa Rupani
More Recipes
ટિપ્પણીઓ