રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચોખાને ૨ કલાક પલાળીને છુટો ભાત કરી લો.
ત્યારબાદ ગેસ પર એક કડાઈમાં ચાર ચમચી તેલ ગરમ કરો.તેલ ગરમ થાય એટલે એમાં જીરુ, તમાલપત્ર, લવિંગ આદુ-લસણની પેસ્ટ,અને વઘાર નું લાલ મરચું નાખો.
- 2
આ બધું સાંતળી લીધા પછી તેમાં ડુંગળી છીણેલી, પનીર અને ગાજર નાખો. ૩ થી ૪ મિનિટ સાંતળી લો.
- 3
ત્યાર પછી તૈયાર થયેલો ભાત નાખી,તેમાં હળદર,મરચુ,મીઠું, અને ગરમ મસાલો નાખો..બધું મિક્સ કરી લીધા પછી તેને શર્વિંગ ડિશ માં કાઢી ઉપર ધાણા થી ગાર્નિશ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
કોર્ન ટોમેટો પુલાવ (Corn Tomato Pulav Recipe In Gujarati)
#GA4 #Week8 #sweet corn #pulao Hetal Kotecha -
-
-
-
-
-
-
-
કોર્ન પુલાવ (Corn Pulao Recipe in Gujarati)
#Fam#cookpadindia#cookpadgujaratiમારા ઘરમાં બધાને અલગ અલગ ટાઈપ ના પુલાવ ખાવાનું ખુબજ ગમે છે. એમાં ની ૧ ડીશ છે કોર્ન પુલાવ. આ ડીશ બનાવવામાં ખુબજ સરળ છે. Mitali Chavda (Mitali Darshan Vala) -
વેજીટેબલ મસાલા પુલાવ
#માઇલંચ #માઈલંચ #ભાત #stayhome #eathealthy #goldenapron3 #week20 #pulao#😷 #😋 Kashmira Bhuva -
-
-
-
-
-
-
વેજ પુલાવ (Veg Pulao recipe in Gujarati)
#ડીનરમે આ વેજ પુલાવ કુકરમાં બનાવયો છે. કવીક.ઇઝી. અને ટેસ્ટી બને છે Jayna Rajdev -
પોટ કોર્ન રાઈસ
આ એક ફટાફટ બની જતી વાનગી છે.બાળકોને ટિફિન બોક્સ માં આપવા માટે એક પરફેક્ટ વાનગી છે.તમે બચેલા રાઈસ માંથી આ વાનગી બનાવી શકો છો.#ઇબુક Sneha Shah -
-
-
કોર્ન બીટ પુલાવ
#ડિનર#સ્ટાર સ્વાદિષ્ટ અને હેલ્ધી વાનગી છે. રેગ્યુલર પુલાવ થી કઈ અલગ ટેસ્ટ ખાવો હોય ત્યારે આ બનાવી શકાય છે. Disha Prashant Chavda -
-
-
પીરિ પીરી પુલાવ
#કૂકર#ચોખાએકદમ સ્પાઇસી અને ટેસ્ટી પુલાવ છે સાથે વેજીટેબલ નું કોમ્બિનેશન. મસાલા ની સુગંધ ટેસ્ટ માં વધારો કરે છે. Disha Prashant Chavda -
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
ડીનર માં કંઈ હલકું ખાવું હોય તો તવા પુલાવ સારો વિકલ્પ છે, મોળા દહીં સાથે ખુબ જ સરસ લાગે છે Pinal Patel -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12199566
ટિપ્પણીઓ