કેળા ના સેન્ડવીચ પકોડા (Kela sandwich pakoda Recipe In Gujarati)

Sachi Sanket Naik
Sachi Sanket Naik @cookwithsachi
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૩-૪ નંગ પાકા કેળા ગોળ સ્લાઈસ કાપેલા
  2. બેસન નું ખીરું
  3. 1 કપબેસન
  4. મીઠું સ્વાદમુજબ
  5. ૧/૨ ચમચી મરચું
  6. ૧/૪ ચમચી સોડાબાયકાર્બ
  7. સ્ટફિંગ માટે
  8. 2બાફેલા બટાકા નો માવો
  9. 1 ચમચીલાલ મરચું
  10. 2 ચમચીધાણાજીરૂ
  11. ૧/૨ ચમચી હળદર
  12. ૨-૩ ચમચી પૌંઆ નો ભૂકો
  13. 1 ચમચીદળેલીખાંડ
  14. ૧/૨ ચમચી લીબુ નો રસ /આમચુર પાઉડર
  15. ૧/૨ ચમચી વરીયાળી નો ભૂકો
  16. 1 ચમચીતલ
  17. મીઠું સ્વાદમુજબ
  18. સર્વ કરવા માટે ગોળ આમલી ની ચટણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બાફેલા બટાકા ના માવા માં બધો મસાલો નાખી બરાબર મિક્ષ કરી લેવું અને કેળા ની સ્લાઈસ ના માપ ની ટીક્કી વાળી લેવી

  2. 2

    હવે બેસન માં મરચું મીઠું સોડાબાયકાર્બ નાખી થોડું થોડું પાણી ઉમેરતા જઈ મિડિયમ ખીરૂતૈયાર કરવું

  3. 3

    હવે ૨ કેળા ની સ્લાઈસ વચ્ચે ટીક્કી મૂકી બેસન ના ખીરા માં બોળી તળી લેવાં

  4. 4

    તો તૈયાર છે ગરમા ગરમ પકોડાં ગોળ આમલી ની ચટણી સાથે સર્વ કરવાં

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sachi Sanket Naik
Sachi Sanket Naik @cookwithsachi
પર
My Blog: https://www.sachirecipe.com/
વધુ વાંચો

Similar Recipes