પાણીપુરી

chirag laheru @cook_20418403
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટેટા અને ચણા ને બાફી લો. ત્યારબાદ બટેટા ની છાલ ઉતારી લો. હવે ચણા, બટેટા ને થોડા મસળો.
- 2
હવે તેમાં મીઠું, લાલ મરચુ પાવડર ઉમેરી હલાવો.
- 3
હવે પુરી મા હોલ પડી તેમાં મસાલો ભરવો. ચણા બટેટા મા મરચુ પાવડર ને બદલે લશન ની ચટણી પન ઉમેરી શકાય. હવે પુરી ભરાઈ જાય ત્યારબાદ તેમાં ડૂંગરી., સેવ ધાણા ભાજી છાંટવા. ફુદીના ના પાની સાથે પાની પુરી પીરસો. બઝાર જેવી જ ચટપટી પાની પુરી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
પાણીપુરી વડા પાઉં
વડા પાઉં મુંબઇનું ફેમસ ફાસ્ટ ફુડ છે તેમાં પાણીપુરી નું ફયુઝન કરી પાણીપુરી વડા પાઉં બનાવ્યા.#ફયુઝન Rajni Sanghavi -
-
રગડા પાણીપુરી
બાળકો ગરબા રમી ને ભુખ્યા થાય તો તરત સવૅકરી શકાય.રગડો બનાવી ને રાખી શકાય#નવરાત્રી સ્પેશિયલ Rajni Sanghavi -
-
-
-
-
-
-
-
પાણીપુરી(panipuri with homemade puri recipe in Gujarati)
પાણીપુરી નું નામ આવતા જ નાના હોય કે પછી મોટા, બધા ના મોં માં પાણી આવી જાય... આજે મેં શેયર કરી છે... પાણીપુરી ની પુરી ની રેસીપી, સ્ટફીંગ ની રેસીપી, સાથે ખાટું તથા ગળ્યા પાણી ની રેસીપી તથા મસાલા પુરી માટે ડ્રાય મસાલો.. આશા છે તમને મારી આ રેસીપી ગમશે.. ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે.. તેમ પણ ચોક્કસ બનાવજો.... Jigna Vaghela -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12226600
ટિપ્પણીઓ