ચાય લાટે

Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
અમદાવાદ

#ટીકોફી
લાટે શબ્દ સામાન્ય રીતે કોફી માટે વપરાય છે અને તે મૂળ ઇટલી થી આવ્યું છે. એનો સામાન્ય અર્થ એકદમ ફીણ વાળી ,વરાળ થી બનેલી કોફી. થોડી એવી જ રીતે મેં ચા બનાવી છે.

ચાય લાટે

#ટીકોફી
લાટે શબ્દ સામાન્ય રીતે કોફી માટે વપરાય છે અને તે મૂળ ઇટલી થી આવ્યું છે. એનો સામાન્ય અર્થ એકદમ ફીણ વાળી ,વરાળ થી બનેલી કોફી. થોડી એવી જ રીતે મેં ચા બનાવી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

12 મિનિટ
2 વ્યક્તિ
  1. 2 ચમચીચા પત્તિ
  2. 1 ચમચીચા નો મસાલો
  3. 1/4 કપકન્ડેન્સ્ડ મિલ્ક
  4. ચપટીતજ પાવડર
  5. 2-4 ચમચીવહીપ ક્રીમ (whipped cream)

રાંધવાની સૂચનાઓ

12 મિનિટ
  1. 1

    ચા પત્તી અને મસાલો 2 કપ પાણી માં નાખો અને 5-7 મિનિટ ઉકાળો.

  2. 2

    ઉકળી જાય એટલે ગાળી ને ઠંડી કરો.

  3. 3

    પછી તેમાં કન્ડેન્સ્ડ મિલ્ક નાખી ફીણ ચઢે ત્યાં સુધી બ્લેન્ડ કરો.

  4. 4

    હવે ગ્લાસ માં રેડો અને ઉપર વહીપ ક્રિમ નાખો. તજ પાવડર છાંટો અને પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
પર
અમદાવાદ
સ્વાસ્થ્યપ્રદ રસોઈ એ મારું પેશન છે. આપણી જુની તથા અત્યાર ની વાનગી ના અમૂક ઘટકો માં ફેરફાર કરી વાનગી ને સ્વાસ્ત્યપ્રદ બનાવું છુ.
વધુ વાંચો

Similar Recipes