એપલ બરફી

Yug
Yug @cook_22521921

#ક્લબ

એપલ બરફી

#ક્લબ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ વાટકી દૂધ
  2. ૫૦૦ ગ્રામ સફરજંન
  3. ૨ ચમચી ઘી
  4. લીંબુ
  5. ૨ ચમચી બૂરું
  6. ૪૦૦ ગ્રામ ખાંડ
  7. કાજુ બદામ નું કતરણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સફરજન ની છાલ કાઠી નાખવી અને વાચે થી કાપી નાખવું ર કરજો

  2. 2

    અંદર ના બિયા કઢી નાખવના

  3. 3

    પછિ છાની નાખવાના

  4. 4

    એક પેન લ્યો. હવે ૨00ગ્રામ દૂધ અને ૨૦૦ગ્રામ ખાંડ અને એમાં છીણેલું સફરજંન નાખવું

  5. 5

    પછી એને ધીમાં ગેસ પર મુકવાનું અને હલાવતા રહેવું

  6. 6

    એકરસ થાય અને ઘાટું થવા માંડે ત્યારઅ તમે લીંબુનો રસ નાખવો

  7. 7

    ઘી પણ નાખવું અને બૂરું 1oo ગ્રામ,૨૦૦ગ્રામ ખાંડ નાખવી

  8. 8

    અને લીંબુ પણ નાખવું

  9. 9

    તવેથાથી હલાવતા રહવું

  10. 10

    1 થાળી માં ઘી ચોપડી એમાં કાઢવાનું

  11. 11

    અને પછી બદામ,કાજુ,પિસ્તા નાખવાનું જ્યારે ઠરી જાય

  12. 12

    પછી થયાર બરફી સફરજનની

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Yug
Yug @cook_22521921
પર

ટિપ્પણીઓ

Similar Recipes