રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પેહલા સળગવા ની સિંગ ને પાણી થી ધોઈને મિડિયમ કટ કરી લો. બટાકા પણ સાથે કટ કરી લો.
- 2
હવે એક પેન માં તેલ મૂકી ગરમ થાય પછી તેમાં જીરૂં ઉમેરો લો.હવે એમાં વાટેલું લસણ એડ કરી લો.બધું મિક્સ કરી સાંતળી લો.
- 3
હવે એમાં કાપેલા શાક ઉમેરી ને બરાબર મિક્સ કરી લો. હવે તેમાં મસાલા એડ કરી લો.
- 4
ત્યારબાદ જરૂર મુજબ પાણી ઉમેરી શાક થવા દો.
- 5
શાક ચડી જાય ત્યારબાદ તેમાં સીંગદાણા નો ભુક્કો એડ કરી થોડી વાર થવા દો. તૈયાર છે સળગવા બટાકા નું શાક.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
રીંગણ, બટાકા નું સંભારીયું શાક
#RB6#week6#SD#સમર સ્પેશિયલ ડિનર રેસિપી. ગુજરાતી થાળી નું આ સ્પેશિયલ શાક છે.સ્વાદ માં ટેસ્ટી અને જોતાજ મો માં પાણી આવી જાય એવું બને છે. Nita Dave -
-
-
-
-
-
-
રીંગણ બટાકા નું ભરેલું શાક (Ringan Bataka Bharelu Shak Recipe In Gujarati)
ગુજરાતી થાળી નું આ સ્પેશિયલ શાક છે.સ્વાદ માં ટેસ્ટી અને જોતાજ મો માં પાણી આવી જાય એવું બને છે. Varsha Dave -
-
-
રાઈસ આલું ટિક્કી(rice aloo tikki recipe in gujarati)
#leftover#rice#potato#tikki ઘણી વાર આપડે લંચ માં રાઈસ બચી જતા હોય છે. મે અહીં લેફ્ટોવર રાઈસ માંથી ટિક્કી બનાવી છે. જે ટેસ્ટમાં બહાર મળતા ફૂડ પેકેટ જેવું જ પણ હું કહીશ કે એના કરતાં પણ જબરદસ્ત લાગે છે. Mitu Makwana (Falguni) -
-
-
રીંગણાં બટાકા નું ભરેલુ શાક (Ringan Bataka Bharelu Shak Recipe In Gujarati)
ગુજરાતી થાળી નું આ સ્પેશિયલ શાક છે.સ્વાદ માં ટેસ્ટી અને જોતાજ મો માં પાણી આવી જાય એવું બને છે.કાઠિયાવાડી રીંગણાં બટાકા નું ભરેલુ શાક Nita Dave -
ભરેલા રીંગણ બટાકા નું શાક
# સ્ટફ્ડ. આજે ભરેલી માં મેં રીંગણ બટાકા નું સ્ટફિંગ ભરી ને શાક બનાવ્યું છે. અને દરેક ગુજરાતી ઘરો મા આ શાક બનતું જ હોઈ છે . ભરેલાભીંડા,ભરેલા કરેલા, ગલકા,દૂધી , ટીંડોલા,વગેરે શાક નું સ્ટીફિંગ બનતું હોય છે . આમાંથી વધુ ભાવતું શાક છે ભરેલા રીંગણ બટાકા .. તો ચાલો બનાવીએ. Krishna Kholiya -
-
-
-
-
-
-
-
બટાકા રીંગણ નું શાક (Bataka Ringan Shak Recipe In Gujarati)
આજે ભરેલા મસાલા જેવું રીંગણ બટાકા નું શાક બનાવ્યુંલાઈટ લંચ.. Sangita Vyas -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12264744
ટિપ્પણીઓ