બટેટા વડા (bateta wada recipe in gujarati)

Siddhi Dalal
Siddhi Dalal @cook_22139242
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૬-૭ નંગ બટેટા
  2. વાટકો ચણા નો લોટ
  3. ૧ સ્પૂનઆદુ મરચા ની પેસ્ટ
  4. મીઠું સ્વાદ પ્રમાણે
  5. ૧.૫ ચમચી લાલ મરચું પાઉડર
  6. ૧/૨ સ્પૂનહળદર
  7. ૧ સ્પૂનગરમ મસાલા
  8. કોથમીર
  9. ૧.૫ ચમચી ખાંડ
  10. લીંબુ નો રસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બટેટા ને કૂકર મા બાફી ને છાલ ઉતરી લો. ત્યારબાદ તેમાં આદુ મરચા ની પેસ્ટ તથા બધા મસાલા, કોથમીર, ખાંડ એન્ડ લીંબુ ઉમેરો. હવે બધું એક સાથે મિક્સ કરી ને માવો બનાવી લો.

  2. 2

    હવે એક બાઉલ મા ચણા નો લોટ લઈ તેમાં મીઠું, મરચું તથા હળદર ઉમેરો. ત્યારબાદ તેમાં પાણી ઉમેરી ને મિક્સ કરી લો.

  3. 3

    હવે બટેટા ના માવા ને ગોળ ગોળ વડા વાળી લો. એક કડાઈ મા તેલ ગરમ કરો. વડા ને ચણા ના લોટ મા બોળી ને તેલ મા વડા મુકો.

  4. 4

    વડા ગોલ્ડન બ્રાઉન થઈ ત્યાં સુધી તળી લો. તેને ચટણી અથવા સોસ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Siddhi Dalal
Siddhi Dalal @cook_22139242
પર

ટિપ્પણીઓ

Similar Recipes