દૂધી નાં મુઠીયા(Dudhi na muthiya recipe in gujarati)

Hetal Gandhi
Hetal Gandhi @cook_22395538

દૂધી નાં મુઠીયા(Dudhi na muthiya recipe in gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીછીણેલી દૂધી
  2. 2 વાટકીઘઉં નો લોટ
  3. 2 ચમચીખાંડ
  4. 1 ચમચીમીઠું
  5. 1 ચમચીહળદર
  6. 1 ચમચીલાલ મરચું
  7. 1 ચમચીધાણાજીરું પાવડર
  8. અડધી ચમચી લીંબુ
  9. 56 કળી વાટેલું લસણ
  10. મોણ માટે 2 ચમચી તેલ
  11. 2 ચમચીદહીં
  12. વઘાર માટે:
  13. 1 ચમચીસફેદ તલ
  14. અડધી ચમચી રાઈ
  15. ચપટીહિંગ
  16. 23 પાન લિમડા નાં

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ લોટ માં છીણેલી દૂધી નાખી તેમાં બધાં મસાલા નાખવા. ત્યાર બાદ તેમાં દહીં અને મોણ નાખી બરાબર મસાલા મિક્સ કરવા.

  2. 2

    લોટ થોડો ઢીલો જ બાંધવો. જેથી મુઠીયા એક્દમ પોચા થાશે.

  3. 3

    ત્યાર બાદ ઢૉકડિયા માં પાણી ઉકળે એટ્લે છિબૂ મુકી મુઠીયા બાફવા મુકવા. 25 મિનીટ માં લગભગ બફાઈ જશે.

  4. 4

    ઠંડા પળે એટ્લે જે માપ જોઇયે એમ કાપી લેવાં.

  5. 5

    બીજી બાજુ કઢાઈ માં તેલ મુકી તેમાં રાઈ, હિંગ, લીમડા નાં પાન અને તલ નાખવા, અને ઉપર થિ બાફેલા મુઠીયા નાખી થોડી ખાંડ નાખી ધીમા તાપે હલાવવા.

  6. 6

    તૈયાર છે ગરમાગરમ મુઠીયા 😊

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hetal Gandhi
Hetal Gandhi @cook_22395538
પર

ટિપ્પણીઓ

Similar Recipes