બિરયાની વિથ ટમેટો સૂપ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક વાટકી ચોખા લઈ તેને પાણીથી બેથી ત્રણ વખત ધોઈ લો... પછી તેને ત્રણ ગણું પાણી ઉમેરી કુકરમા છ સીટી લઈ લો.... વઘાર કરવા માટે એક કડાઈમાં બે ચમચી ઘી લો....
- 2
બફાઈ ગયેલા ચોખા ને ચારણીમાં કાઢી લો જેથી તેનો વધારાનો ઓસામણ નું પાણી નીકળી જાય,,,, પછી એક પ્લેટમાં વઘાર માટેની સામગ્રી તૈયાર કરી લો....
- 3
ટોમેટો સુપ બનાવવા માટે ત્રણ ટામેટાં લો.... પછી તેના ધોઈ અને કટકા કરી લો. પછી તેમાં આદુ નો કટકો ઉમેરી દો... પછી તેને પણ બ્રાઉન રાઈસ સાથે છ city લઈ લો...
- 4
પછી વઘાર માટેની સામગ્રી એક પ્લેટમાં તૈયાર કરી લો... એક તપેલીમાં બે ચમચી ઘી ગરમ કરવા મુકો. અને વઘાર તૈયાર કરી લો.... પછી તેમાં ક્રશ કરેલા ટામેટાનો સુપ ઉમેરો અને ઉપરનો બધા મસાલો ઉમેરી અને છેલ્લે ગોળ ઉમેરો...
- 5
રસાવાળા બટેટા નું શાક બનાવવા માટે બટાકા ને સૌ પ્રથમ ધોઈ અને કુકરમાં બાફવા મુકી દો.... પછી તેને છાલ ઉતારી કટકા કરી લો અને વઘાર માટેની બધી સામગ્રી એક પ્લેટમાં તૈયાર કરો.... પછી એક તપેલીમાં 2 ચમચા તેલ વઘાર કરી સમારેલાં બટાકા ઉમેરીને આપેલો બધો મસાલો ઉમેરી લો....
- 6
સરખું મિક્ષ કરી લો.... પછી તેમાં થોડું થોડું પાણી ઉમેરો... છેલ્લે શાકને સ્વાદિષ્ટ બનાવવા માટે આમલીનો પલ્પ ઉમેરો... આવું શાક તમે લગ્ન પ્રસંગમાં પણ ખાતા હોઈએ છીએ,, જે શાક બધાને પ્રિય હોય છે, અનેકવાર પણ સરસ આવે છે તીખું અને ખાટા-મીઠા...
- 7
પછી સર્વ કરવા માટે એક મોટા બાઉલમાં પેલા ઘી લગાવી લો.. પછી એક ચમચો rice ઉમેરો... પછી તેના ઉપર બટેટાનું શાક ઉમેરો... પછી ફરી rice ઉમેરો...
- 8
પછી ફરી બટેકા નું શાક ઉમેરો.... પછી ફરી rice ઉમેરો.... પછી બાઉલ ઉપર સર્વિંગ પ્લેટ ઉંધી રાખી હળવેકથી પ્લેટને ફેરવો જેથી baul નો સરખો શેપ આવી જશે.. અને ડિઝાઇનર કપમા ટોમેટો સૂપ મૂકો અને કોથમીરથી ગાર્નિશિંગ કરો...
- 9
તો મિત્રો મારી રેસીપી તમને કેવી લાગે તે મને જલ્દી જણાવશો. અને તમે પણ ટ્રાય કરો...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજીટેબલ બિરયાની અને ટમેટા સૂપ
#મોમ#સમર#મે આ ઉનાળાની કાળઝાળ ગરમીમાં સાંજે કંઈક હળવું ખાવાનું મન થાય તો આ વેજીટેબલ બીજાની બેસ્ટ ઓપ્શન છે. તો તમે પણ ટ્રાય કરજો અને મને તેના મંતવ્ય જરૂરથી આપશો Khyati Joshi Trivedi -
કાશ્મીરી દમ આલુ અને પરાઠા (Kashmiri Dum Alu and paratha Recipe I
#આલુ#વિકમીલ૧#તીખી/સ્પાઈસી Khyati Joshi Trivedi -
-
-
-
કેન્ડલ લાઇટ ડિનર વિથ પરાઠા
#રોટીસ ઘઉંના લોટમાંથી આપણે ઘણું બધુ બનાવતા હોઈએ છીએ. જેમ કે રોટલી થેપલા, પરોઠા, નાન. તો આજે અમે પણ આ રીતે કેન્ડલ લાઇટ ડિનર કર્યું છે. ખુબ મજા આવી. અને આનંદ પણ માણીયા. કે જાણે આપણે હોટલમાં બેઠા હોય એવો આનંદ થયો... અને સાથે સાથે ઘરના ને પણ આનંદ થયો... તો ચાલો છો તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
જીરા રાઈસ અને વેજીટેબલ સૂપ
# લંચ# લોકડાઉન કોરોનાવાયરસ ના લીધે ઘરમાં શાકભાજી ઓછા હોય તો આ રેસીપી બનાવવામાં સરળતા રહે છે અને ઝડપથી બની જાય છે સાથે-સાથે હેલ્ધી પણ છે અને ટેસ્ટી તો ખરી જ................ 😋😋😋😋😋 Khyati Joshi Trivedi -
-
દાળ ઢોકળી વિથ બ્રાઉન રાઈસ
#વિકમીલ૧#તીખી/સ્પાઈસી#વિકમીલ૨#સ્વીટ આજે મને બે વાત જણાવતા આનંદ થાઈ છે કે - પેલી વાત.. આજે આમારા ઘરે એક ઉંચી કોટી ના દિગંબર સાધુ જી ની ઘરે પધરામણી થાઈ હતી. કે જેવો અમારા માટે મોતીચુર ના લાડુ પ્રસાદી માં લાવીયા હતા....... ----+બીજી વાત એ કે આજે cookpad માં મારી આ 200 મી રેસિપી છે જેને હું તમારી સમક્ષ રજૂ કરું છું..... Khyati Joshi Trivedi -
-
-
-
ઉપમા
#સ્નેક્સ#વિકમીલ૧#સ્પાઈસી ઉપમા તે દરેક સમયે ખાઈ શકાય છે. તમે તેને બાળકોને લંચબોક્સમાં, સવારે નાસ્તામાં, સાંજે ચા સાથે, અને રાતે પણ લઈ શકાય. તો ચાલો જોઈએ તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
-
ફરાળી ડીશ ટોપિંગ(ફ્લાવર)
#આલુ#વિકમીલ૧#સ્પાઈસી#ઉપવાસ આલુ દરેક રીતે ખવાય છે. અને બધા જ રાજ્યોમાં ખવાય છે. બાળકોથી માંડી મોટાઓનું પ્રિય હોય છે. સાથે સાથે ફરાળમાં ખવાય છે... ફરાળી ડીશ માં સામા ની ખીચડી, ટોપિંગ વેફર્સ... તો ચાલો જોઈએ તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
-
વેજ બિરયાની અને ટામેટા સુપ
# લંચ,,,,,,,,,, આજે હું તમારી સાથે વેજ બિરયાની અને ટામેટાના સૂપની રેસિપી શેર કરીશ અને આમ જોઈએ તો સાંજના ભોજનમાં મને થોડું spicy ખાવાની ટેવ છે તો આજે મસ્ત સ્પાઈસી રેસીપી ની મજા માણો... 😋😋🥵 Khyati Joshi Trivedi -
-
-
ઢોસા (Dosa recipe in gujrati)
#ચોખા#મોમ#goldenapron3#week16 #onion#goldenapron3#week21 Khyati Joshi Trivedi -
-
-
-
ગુજરાતી ભાણું
#લંચ#લોકડાઉન ગુજરાતમાં દરરોજ અલગ-અલગ જમવાનું બનાવતા હોય છે તો આ જે હું તમારી સમક્ષ લઈને આવી છું રોટલી કોબી બટેટા નુ શાક મગની દાળ છુટ્ટી ભાત અને કાકડી ટમેટા નું સલાડ તો ચાલો જોઈએ તેની રેસિપી Khyati Joshi Trivedi -
-
વેજીટેબલ બિરયાની વિથ મનચાઉ સૂપ (Veg biryani with manchau soup recipe in gujrati)
#એપ્રિલ#ભાત Khyati Joshi Trivedi -
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (4)