મકાઇનું સલાડ (Corn salad recipe in Gujarati)

Sudha B Savani
Sudha B Savani @cook_21754148

મકાઇનું સલાડ (Corn salad recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1બાફેલી મકાઈ
  2. 1ડુંગળી
  3. 1ટમેટું
  4. 1લીલું મરચું
  5. ૧/૨ લાલ મરચું પાવડર
  6. સ્વાદ મુજબ મીઠું
  7. લીંબુનો રસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બાફેલી મકાઈના દાણા કાઢીને તેમાં ડુંગળી,ટમેટું,મરચું, બધા મસાલા નાખી દો. તો તૈયાર છે મકાઈની સલાડ. કોથમીરથી ગાર્નિશ કરીને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sudha B Savani
Sudha B Savani @cook_21754148
પર

ટિપ્પણીઓ

Similar Recipes