ચિપ્સ (Chips Recipe In Gujarati)

jyoti v parmar
jyoti v parmar @cook_21520032
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 નંગબટાકા (મોટા)
  2. સ્વાદ અનુસારમીઠું
  3. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બટાકા ને છાલ કાઢી નાખો.

  2. 2

    ધોઈ ને તેની પાતળી લાંબી ચીર કરો.

  3. 3

    હવે બટાકાની ચિપ્સ ને બે વખત ચોખ્ખા પાણીથી ધોઇ ને કોરા કરી લો.

  4. 4

    એક વાસણ માં તેલ ગરમ કરો.

  5. 5
  6. 6

    ચિપ્સ કડક થાય ત્યાં સુધી ધીમા તાપે તળી લેવી. ઓછામાં ઓછી પાંચ થી સાત મિનિટ સુધી.

  7. 7

    રેડી છે બટાકાની ચિપ્સ.

  8. 8

    તમે ટમેટા સોસ સાથે સર્વ કરી શકો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
jyoti v parmar
jyoti v parmar @cook_21520032
પર

ટિપ્પણીઓ

Similar Recipes