દહીં વડા (dahivada recipe in gujrati)

રાંધવાની સૂચનાઓ
- 1
મગ દાળ અને અળદ દાળ 4 કલાક પલાળી રાખશું. પછી બન્ને ને અલગ -અલગ મિક્સર માં પીસી લેશુ.
- 2
દાળ પીસી લીધી છે.હવે બન્ને ને મિક્સ કરી લઈએ.
- 3
હવે એકદમ બેટર ને એવી રીતે એક જ તરફ હલાવશું. એક વાટકી માં પાણી લઇ એમાં ખીરાનું (betr) એક ટીપું નાખીને જુવો. જો તે પાણીમાં તરવા લાગે તો તમારું ખીરું રેડી છે અને જો તે પાણી માં મિક્સ થવા લાગે તો બેટર ને વધુ હલાવતા રહો.બેટર રેડી છે.
- 4
હવે તળવા માટે તેલ ધીમી આંચ પર રાખીશું. બીજી બાજુ આપણે દહીં ને પણ ગરણી વડે ગાળી નાખશું. જેથી દહીં માં એક પણ ટુકડો ન રહે. તેમાં ખાંડ પણ ઉમેરીએ. હવે તેલ પણ આવી ગયું છે તેમાં વડા નાખીશું.
- 5
આપણા વડા તળાઈ ગયા. હવે તેને હુંફાળા પાણીમાં મીઠુ અને હિંગ ચપટી ઉમેરો. પછી વડાને પાણી માં નાખો.
- 6
પાણીમાં પલળી ને તે એક દમ સફેદ થઈ ગયા છે.તેને હથેળી દ્વારા નરમાઇ થી પ્રેસ કરીએ. જેથી પાણી નીકળી જાય. દહીં પણ રેડી છે.
- 7
જીરું શેકી ને તૈયાર કરીલીધું છે.ડીશમાં વડારખીએ.
- 8
વડામાં દહીં ઉમેરો.એક એક વડામાં દહીં નાખીએ.જીરું પણ નાખીએ.
- 9
આપણા દહીંવડા રેડી છે ધાણાભાજી નાખી તેને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
દહીં વડા
#ડીનરpost11દહીં વડા બધાને ભાવતા હોય છે પ્રસંગ મા નાસ્તા તરીકે આપે છે અને ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. Varsha Karia I M Crazy About Cooking -
-
દહી વડા
#ઇબુક #day12 દહી વડા નાસ્તા મા કે રાત્રિ ના જમવા મા ખૂબ જ મજા આવે છે. આપણે ત્યાં ગુજરાતીઓ મા દહી વડા બહુ પ્રિય વાનગી છે Varsha Karia I M Crazy About Cooking -
દહીં વડા
દહીં વડા# મારા ઘેર ઉનાળા માં એ પણ બપોર ના સમયે લંચ માં સાઈડ ડીશ તરીકે ખવાય છે... ગરમી બહુ હોય છે, કશું ખાવાની ઈચ્છા ના થાય ત્યારે એક ડીશ માં પેટ ભરાઈ જાય છે.. Radhika Nirav Trivedi -
-
-
દહીં ભલ્લા (દહીં વડા)(dahivada recipe in gujarati)
#નોર્થ#દહીં_ભલ્લા#દહીં_વડા#cookpadindia#cookpadgujarat#lovetocookદહીં ભલ્લા એ નોર્થ ઇન્ડિયા ની બહુ જ પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ ડીશ છે. આ ડીશ એવી છે કે તમે ગમે ત્યારે ખાઈ શકો સવાર ના નાસ્તા માં લંચ માં કે પછી ઈવનિંગ નાસ્તા ના અથવા તો ડિનર માં પણ. દહીં ભલ્લા એ દહીં વડા થી પણ ઓળખાય છે. Henal Kothadiya _ #HENALs_Kitchen -
-
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
અમારા ઘરમાં દહીં વડા નાના મોટા સૌ ની ફેવરિટ વાનગી છે. આ નાસ્તામાં અને ડીનર માં પણ ચાલે. લગભગ બધાની ફેવરિટ વાનગી હશે. Richa Shahpatel -
-
-
દહીં ભલ્લા (દહીં વડા)
#સ્ટ્રીટજ્યારે સ્ટ્રીટ ફૂડ ની વાત આવે ત્યારે દહીં વડા ને કેમ ભુલાય..... મારું તો મનપસંદ ફૂડ છે અને ઠંડા મીઠું દહીં નાખી ને ખાવાની મજા જ કંઈક અલગ જ છે.ખાટો,મીઠો,તીખો બધા જ ટેસ્ટ આવે છે. Bhumika Parmar -
-
-
દહીં વડા
#RB12#LBદહીં વડા ઍ ખુબ ટેસ્ટી અને હેલ્ધી recipe છે અને બાળકો ને લંચ માં પણ આપી શકાય છે. Daxita Shah -
-
-
-
દહીં વડા
#દિવાળી #દહીવડા કાળીચૌદસ ના પરંપરા મુજબ વડા ને અલગ અલગ રીતે બનાવી શકાય છે દાળ વડા, દહીં વડા બહુ જ સ્વાદિષ્ટ લાગે છે mamtabhatt829@gmail.com Bhatt -
-
દહીં વડા
આ વડા મગની દાળમાંથી બનાવેલા છે. જે હેલ્થ માટે સારા કહેવાય.#week7#goldenapron3#curd Avnee Sanchania -
-
-
-
દહીં વડા (Dahivada Recipe in Gujarati)
ઉનાળામાં ઠંડા ઠંડા દહીંમાં અડદની દાળ અને ચોળાની દાળના વડા ખાવાની મજા જ કંઈક ઔર છે.હુ ચોળાની દાળ પણ ઉમેરીને વડા બનાવું છું જે એકદમ સરસ લાગે છે અને તેલ - તેલ નથી લાગતું. Urmi Desai -
-
-
દહીં વડા(dahivada recipe in gujarati)
આપણે ગુજરાતીઓ ને વડાઓ ખાવાના શોખીન હોય છે. એમાં પણ ઠંડા દહીં વડા મળી જાય તો મજા આવી જાય ગુજરાતમાં દહીં વડા તો લગભગ દરેક જગ્યાએ મળી જ રહે છે સાંજે લાઇટ ડિનર કરવું હોય અને ખૂબ જ ગરમી હોય તો દહીવડા ખૂબ સારો ઓપ્શન બની જાય છે#સાતમ #વેસ્ટ #cookpadindia#cookpadgujrati Bansi Chotaliya Chavda -
More Recipes
ટિપ્પણીઓ (2)