ઘુઘરાં(Jamnagar na famous ghughara recipe in Gujarati)

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મેંદા ને ચાળી તેમાં નમક, હિંગ અને તેલ-ઘી નું મોણ નાખી કણક તૈયાર કરવી. મોણ મૂઠી પડતું નાખવું જેથી ઘુઘરા સોફટ થશે.
- 2
કણક મિડીયમ બાંધવી. જેથી વણવા માં સરળતા રહે. પછી તેને ઢાંકી ને થોડી વાર રહેવા દેવું.
- 3
હવે સ્ટફિંગ માટે અહીં બાફેલા બટાકા તૈયાર છે. મેં નમક નાખી ને જ બાફયા છે જેથી હવે બાકી નો મસાલો તૈયાર કરી લેશું. બટેટા ને ઝીણા સમારી લેવા.
- 4
પછી તેમાં તૈયાર કરેલા બધા મસાલા નાખી હાથ વડે મિક્સ કરવું.
- 5
ત્યાર બાદ ઘુઘરા બનાવા માટે હવે લોટ તૈયાર થઈ ગયો હશે. તેના એકસરખા લુઆ તૈયાર કરી લેશું. પછી તેને પાટલા પર લાંબુ વણવા નું છે ગોળ નહીં. પછી તેની એક સાઈડ પર તૈયાર કરેલો મસાલો મૂકી દો.
- 6
પછી બીજી બાજુ નો ખાલી ભાગ તે સાઈડ વાળી બધી સાઈડ સહેજ પ્રેસ કરી ઘુઘરા વાળતું જવું.
- 7
બાજુ માં તેલ ગરમ મૂકવું. તેલ થાય એટલે ૪-૫ ઘુઘરા એકસાથે તળવા માટે નાખવા. ઘુઘરા ને એકદમ ધીમી આંચ પર જ તળવા ના છે તોજ એ ક્રિસ્પી બનશે. એકદમ ગોલ્ડન બ્રાઉન થાય એટલે કાઢી લેશું. તેને ધીમે ધીમે ફેરવતા રહેવુ.
- 8
હવે એક સર્વિંગ પ્લેટ માં લઇ ઉપર સેવ, મસાલા વાળા બી, ડુંગળી, લાલ - લીલી અને આમલી ની ચટણી અને કોથમરી થી ગાર્નિસ કરી ગરમા ગરમ સવૅ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
તીખા ધુધરા જામનગર ફેમસ (Tikha Ghughra Jamnagar Famous Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#RJS Sneha Patel -
-
કચ્છી કડક(Kacchi kadak in gujarati recipe)
#સુપરશેફ3#મોંન્સૂનદાબેલી નું એક બીજું સ્વરૂપ કે જે બવ પ્રચલિત નથી પણ કચ્છ માં ગઇ ત્યાં મેં ખાધું હતું...ખૂબ જ ટેસ્ટી હોઈ છે. KALPA -
-
જામનગર ના ફેમસ તીખા ઘૂઘરા (Jamnagar Famous Tikha Ghughra Recipe In Gujarati)
#RJS#cookpadgujarat#cookpadindiaતીખા ઘૂઘરા એ જામનગર નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે.નાના મોટા સૌ ને પ્રિય છે.તે અલગ અલગ ૩ ચટણી સાથે ખવાય છે.મેં પણ ડિનર માં બનાવ્યા ટેસ્ટ ની તો શું વાત કરું આ હહઃહઃહ........ Alpa Pandya -
-
-
જામનગર ના પ્રખ્યાત બ્રેડ કટકા (Jamnagar Famous Bread Katka Recipe In Gujarati)
#CT- જામનગર... આ શહેર વિશે તો જેટલું લખીએ તેટલું ઓછું છે.. જામનગર ના લોકો સ્વાદ પ્રિય છે, એટલે અહીં ખાણીપીણી ની ભરમાર છે.. એમાંની એક ખૂબ જ પ્રખ્યાત વાનગી અહીં મેં બનાવી છે.. જામનગર માં આશરે 60 થી 70 વર્ષ જૂના વજુભાઈ રગડા વાળા ના પ્રખ્યાત બ્રેડ કટકા મેં બનાવ્યા છે..મારા જ ઘર ની 6 પેઢીએ આ બ્રેડ કટકા ખાયેલા છે.. અને હજી પણ આ પરંપરા ચાલુ જ છે😀 બીજા શહેર માં કે બીજી જગ્યાએ પણ બ્રેડ કટકા બનાવે છે પણ તેમાં સેવ અને બીજી સામગ્રી પણ ઉપયોગ માં લેવાય છે.. અહીં મેં વજુભાઈ જેવી જ સામગ્રી નો ઉપયોગ કરીને આ વાનગી બનાવી છે.. બધા એકવાર જરૂર ટ્રાય કરજો.. ટેસ્ટ ની ગેરંટી મારી..😀👍 Mauli Mankad -
-
જામનગર ફેમસ કચોરી (Jamnagar Famous Kachori Recipe In Gujarati)
#RJS#Cookpadindia#cookpadgujarati Heetanshi Popat -
જામનગરની પ્રખ્યાત રસ પાઉ(Jamnagar Famous Ras Paau Recipe In Gujarati)
#CTઅમારા આમ તો ઘણી બધી વાનગીઓ ખૂબ જ પ્રખ્યાત છે એમાં ખાસ કરીને દિલીપ ના ઘુઘરા,જે.ડી.ના કટકા બ્રેડ અને જોટા મહાલક્ષ્મીના ચોકમાં હસુભાઈ ના રસપાઉ આજે મેં તેમાંથી હસુભાઈના રસપાઉ બનાવ્યા છે.આ એક ખૂબ જ ચટપટી વાનગી છે. મારા ઘરમાં બધાને ખૂબ જ ભાવે છે તમને બધાને પણ ચોક્કસ ભાવશે.. Kashmira Solanki -
જામનગર ના પ્રખ્યાત રસ પાઉં (Jamnagar Famous Ras Paau Recipe In Gujarati)
#CTજામનગર માં આમ તો ઘૂઘરા,દાળ પકવાન,બ્રેડ કટકા,જે. ડી ના જોટા, પૂરી- શાક - ગાંઠિયા વગેરે જેવી ચટપટી વાનગીઓ વખણાઈ છે પણ મે આજે જામનગર ના પ્રખ્યાત રસ પાઉં બનાવ્યા છે....તમે લોકો પણ આ ચટપટા રસ પાઉં જરૂર થી ટ્રાય કરજો... Jo Lly -
-
તીખા ઘુઘરા (Spicy Ghughra recipe in Gujarati)
#SF#cookpadgujarati#cookpadindia#cookpad મેં આજે જામનગરના ખૂબ જ પ્રખ્યાત એવા તીખા ઘુઘરા બનાવ્યા છે. જેનો ચટપટો અને તીખો સ્વાદ બધાને ખૂબ જ ભાવી જાય તેવો હોય છે. આ તીખા ઘુઘરા માત્ર જામનગરમાં જ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રમાં એક સ્ટ્રીટ ફુડ તરીકે ખૂબ જ પ્રખ્યાત છે. નાસ્તામાં ચા કોફી સાથે કે પછી જમણવારમાં ફરસાણ તરીકે પણ આ વાનગીનો ઉપયોગ કરી શકાય છે. Asmita Rupani -
-
-
જામનગર ફેમસ ઘુઘરા (Jamanagar famous Ghughara Recipe in Gujarati)
#CTજામનગર એટલે મંદિર અને દેરાસર થી ભરપૂર એવું સીટી એટલે જ તો જામનગર ને છોટી કાશી નામ થી ઓળખે બધા અહીં ની સમશાન ભૂમિ પણ જોવા લાયક છે અહીંની ખાણી પીણી દેશ વિદેશ માં પ્રખ્યાત છે અહીં ની જૈનવિજય ની કચોરી એચ. જે. વ્યાસ ની કચોરી વિદેશ માં એક્સપોર્ટ થાય છેગોળ ના તીખા ગાંઠિયા તીકમ બેચર નો મૈસુરપાક મારાજ ના વણેલા ગાંઠિયા શ્રીરામ ડેરી નો આઈસ ક્રીમ જે ડી ના કટકા બ્રેડ અને જોટl કચ્છી ની દાબેલી હસુભાઈના રસપાવ મયુરી ના ભજીયા રામજીભાઈ ના ગોલા મુકેશ ના ઘૂઘરા ઓહહો કેટ કેટલું Neepa Shah -
જામનગર ના ફેમસ તીખા ઘૂઘરા (Jamnagar Famous Tikha Ghughra Recipe In Gujarati)
#RJS#cookpadgujrati Harsha Solanki -
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (3)