આલુ પરોઠા (stuffed alu paratha recipe in gujarati)

Sheetal Madlani
Sheetal Madlani @cook_23099184
શેર કરો

ઘટકો

૪૦ મિનિટ
૩ લોકો માટે
  1. ૩ મોટા ચમચાઘઉં નો લોટ
  2. ૧ મોટો ચમચોમેંદો
  3. મીઠું સ્વાદ અનુસાર
  4. ૪ નંગબાફેલા બટેટા
  5. ૧ ટીસ્પૂનધાણાાજીરું
  6. ૨ ટીસ્પૂનલાલમરચું પાઉડર
  7. ૧ ટીસ્પૂનગરમ મસાલો
  8. ૧ ટીસ્પૂનલીંબુનો રસ
  9. ૧ ટીસ્પૂનલીલાં મરચાં અને આદું ની પેસ્ટ, કોથમીર
  10. ચપટીખાંડ
  11. તેલ
  12. બટર

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બન્ને લોટ ભેગા કરી તેમાં ૨ ચમચી તેલ નુ મોરણ નાખી સ્વાદ અનુસાર મીઠું નાખીને રોટલી જેવો લોટ બાંધી લો.

  2. 2

    હવે બાફેલા બટેટા લઈ તેને બરાબર છુંદી નાખો.

  3. 3

    હવે બધા મસાલા ઉમેરી બરાબર મિક્ષ કરી અને તેના ગોળ વાડી લો.

  4. 4

    હવે બાંધેલા લોટને બરાબર કુણવી ને તેના લુવા કરી લો.

  5. 5

    હવે લુવા માથી નાની રોટલી વણી તેમાં બટેટા નો ગોળો મૂકી ફરીથી ગોળ વાડી લો.

  6. 6

    હવે ધીમે ધીમે પરોઠા વણી લો.

  7. 7

    લોઢી ગરમ કરી તેમાં બટર નાખી પરોઠા ધીમા તાપે શેકી લો.

  8. 8

    તો તૈયાર છે ટેસ્ટી આલુ પરોઠા. તેને દહીં અથવા ટોમેટો કેચપ સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sheetal Madlani
Sheetal Madlani @cook_23099184
પર

Similar Recipes