ફુલકા રોટલી(fulka roti recipe in gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૪ વ્યક્તિ
  1. ૨ કપધઉ નો લોટ
  2. ૨ ચમચીતેલ
  3. ૧ ચમચીધી

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ ઘંઉ ના લોટ મા તેલ ઉમેરી લોટ પાણી થી લોટ બાંધી લો. ઘી થઈ મસળી ૫ મિનિટ સુધી રહેવા દો અને ગોળ સેઈપ ગોરણા બનાવી લો

  2. 2

    ગોળ સેઈપ મા વણી લો.

  3. 3

    તવા ને ગરમ કરી લો તેના પર રોટલી સેકો એક સાઈડ થઈ જાય પછી બીજી બાજુ ગેસ ના ભઠ્ઠા પર ફેરવી ને ફુલકા બનાવો. તૌયાર છે ગરમ ફુલકા રોટલી 🥞

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bijal Samani
Bijal Samani @cook_21842090
પર
Kigali (Rwanda)

ટિપ્પણીઓ

Similar Recipes