આચારી અંગુર (Aachari Angoor recipe in Gujarati)

REKHA KAKKAD
REKHA KAKKAD @Rekhacooklove

આચારી અંગુર (Aachari Angoor recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫-૧૦ મિનિટ
  1. ૨૦-૨૫ દાણા દ્રાક્ષ
  2. 2 ચમચીઆચાર મસાલો
  3. ચમચીતેલ
  4. નમક

રાંધવાની સૂચનાઓ

૫-૧૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ બધી વસ્તુઓ તૈયાર કરવી. હવે દ્રાક્ષને સુધારવી. હવે તેમાં આચાર મસાલો ઉમેરો.

  2. 2

    હવે તેમાં નમક ઉમેરો. હવે તેમાં તેલ ઉમેરો. હવે તેને મિક્સ કરો.

  3. 3

    તૈયાર છે આચારી અંગુર. રેડી ટુ સવૅ. ઉનાળામાં આચાર ની સિઝન છે. આપણે અલગ-અલગ આચાર બનાવતા જોઈએ છીએ. તો મે કંઈક નવીન ટ્રાય કરી. મારા ઘરમાં તો બધાને ભાવ્યું. તમે પણ ટ્રાય કરજો. મસ્ત લાગે છે. એ રોટલી કે પરાઠા ભાખરી રોટલા થેપલા પુરી અને નાસ્તામાં પણ લઇ શકાય. મસ્ત મસ્ત અંગુર આચાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
REKHA KAKKAD
REKHA KAKKAD @Rekhacooklove
પર

ટિપ્પણીઓ

Similar Recipes