રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મિનિટ
4 સર્વિંગ્સ
  1. દાલ બનાવવા માટે..
  2. ૧ વાટકીતુવેરની દાળ
  3. ટમેટું
  4. ૧ નંગલીલું મરચું
  5. ૫ ચમચીલીંબુનો રસ
  6. ૧ કપશિંગદાણા
  7. ૩ ચમચીખાંડ
  8. તજ લવિંગ
  9. ડાળખી મીઠો લીમડો
  10. ૨ ચમચીલાલ મરચું
  11. ૧ ચમચીધાણાજીરૂ
  12. ૧/૨ ચમચીહળદર
  13. ચપટીહિંગ
  14. નમક સ્વાદ અનુસાર
  15. તેલ જરૂર મુજબ
  16. પાણી જરૂર મુજબ
  17. ઢોકળી માટે
  18. ૧ વાટકીવાટકી ચણા નો લોટ
  19. ૧ વાટકીઘઉં નો લોટ
  20. નમક સ્વાદ અનુસાર
  21. ૧ ચમચીલાલ મરચું
  22. ૧ ચમચીધાણાજીરૂ
  23. ૧/૨ ચમચીહળદર
  24. તેલ જરૂર પ્રમાણે
  25. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બધી જ સામગ્રી તૈયાર કરો... હવે દાળ ને બાફી લો અને ક્રશ કરી લો..

  2. 2

    હવે એક તપેલી માં તેલ મૂકી તેમાં રાઈ મુકો.. પછી તેમાં જીરું અને લીમડાના પાન મુકી.. શિંગદાણા, ટમેટું, તજ લવિંગ અને, મરચું મુકી તેને ૨ મિનિટ સાંતળો... હવે તેમાં દાળ વઘાર કરો..

  3. 3

    હવે દાળ માં બધા મસાલા કરો અને થોડીવાર ઉકળવા દો... હવે એક બાઉલમાં લોટ લઈ તેમાં બધાં મસાલા કરો અને જરૂર મુજબ પાણી લઈ લોટ બાંધી લો...

  4. 4

    હવે તેના નાના લુઆ પાડી લઇ વણી લો અને કટ કરી લો... હવે તેને દાળ માં ઉમેરી ને ચડવા દો.... ધીમા ગેસ પર ૧૦-૧૨ મિનિટ સુધી ચડવા દો... હવે ચેક કરી લો ઢોકળી બરાબર ચડી ગયો છે...

  5. 5

    તો તૈયાર છે આપણી ગરમા ગરમ દાલ ઢોકળી.... તેને ગરમા ગરમ જ સર્વ કરવી....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Aarti Kakkad
Aarti Kakkad @Aartikakkad31
પર
Bhavnagar Gujarat

ટિપ્પણીઓ

Similar Recipes