હોમ મેડ સોયા સોસ (homemade soya sauce recipe in Gujarati)

Marthak Jolly @123jolly
હોમ મેડ સોયા સોસ (homemade soya sauce recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા ખાંડ તપેલી માં લેવી પછી ધીમા તાપે ઓગાળવી આમાં સ્ટીલ નું વાસણ લેવું
- 2
તેને સતત હલાવવી પડશે ચોંટે નહીં તેમ પછી તે બ્લેક જેવી થાય એટલે તેમાં ગરમ પાણી ઉમેરવું ને ગરમ પાણી નાખો ત્યારે જે ચાસણી છે તે ગેસ પરથી ઉતારી ને પાણી નાખવું
- 3
પછી તેમાં ચીલી ફ્લેક્સ. મરી પાવડર ને મીઠું નાખવા પછી તેને 10મિનિટ ઉકાળવું ને ગેસ બન્ધ કરીયે ત્યારે વિનેગર ઉમેરવું
- 4
પછી તેને ઠરી જાય એટલે તેને ગરણી ને મલ મલ ના કટકા વડે ગાળી લેવું પરફેક્ટ બજાર જેવો સોયા સોસ બનશે જરૂર થી ટ્રાય કરજો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સોયા સોસ(Soya Sauce Recipe in Gujarati) (JAIN)
#RB16#WEEK16#RECIPE_BOOK#Soyabean#Soyasauce#sauce#Chinese#CookpadIndia#COOKPADGUJRATI સોયાબીન માં પ્રોટીન ખૂબ જ સારા પ્રમાણમાં રહેલું હોય છે. તેનો આપણે રોજિંદા આહારમાં વિવિધ રીતે ઉપયોગ કરવો જોઈએ. ચાઈનીઝ કોઈ પણ વાનગી હોય તે સોયાસોસ વગર અધુરી છે. બજાર માં મળતો સોયા સોસ માં પ્રિઝર્વેટીવ તરીકે વિનેગર ઘણા પ્રમાણમાં હોય છે. વિનેગર એ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. અહીં મેં વિનેગરનો ઉપયોગ કર્યા વગર જ બનાવ્યો છે. સોયાબીન નો લોટ ઓપ્શનલ છે તેના વગર પણ તમે આ જ મેથડથી સોયાસોસ બનાવી શકો છો. Shweta Shah -
-
-
-
-
-
હોમ મેડ મસાલા પનીર (Homemade Masala paneer Recipe in Gujrati)
#goldenapron3 #week_17 #Herbs#cookpadindia # Cookpadgujrati#પનીર. એટલે કોટેજ ચીઝ અને ચીઝ બધાને જ પસંદ હોય છે. આજે મેં ઘરે જ હબ્સ અને મસાલા ઉમેરીને પનીર બનાવ્યું છે. સાદું પનીર આપણે તો સહેલાઈથી બનાવી શકાય અને મળી પણ જાય. પણ મસાલા પનીર મળતું નથી એટલે આજે પ્રથમ પ્રયત્ન કર્યો. અને સફળતા નજરે પડે છે. Urmi Desai -
-
હોમ મેડ મિલ્ક મેડ (Homemade milkmaid)
#goldenapron3#week25#word#puzzle#milkmadeઆપડે દૂધ માથી અનેક પ્રકારની વાનગી બનાવતા હોઈએ છીએ. અમુક બહારથી પણ લઈ આવીએ. પણ જો આપણે ઘરે બનાવીએ યો આપણાને સસ્તું પણ પડે અને ઘરે આપડે જાતે બનાવ્યું એની ખુશી પણ થાય. તો આજે આપણે બનાવીએ મિલ્ક મેડ Bhavana Ramparia -
-
હોમ મેડ મેયોનીઝ (homemade mayonnaise)
#goldenapron3Week21Mayoમિત્રો આજકાલ બાળકોને મેયોનીઝ ની આઈટમો ખૂબ જ વધારે ભાવે છે આપણે બધા જ ઘરમાં મેયોનીઝ નો ઉપયોગ કરીએ છીએ બજારમાં અલગ-અલગ ઘણી ફ્લેવરના મેયોનીઝ મળે છે પરંતુ આ મેયોનીઝ ને ફ્રોઝન કરવા માટે તેમાં પ્રિઝર્વેટિવ નો ઉપયોગ કરવામાં આવે છે જે લાંબા ગાળે શરીરને ખૂબ જ નુકસાન કરે છે તો મિત્રો આજે આપણે એકદમ ફ્રેશ મેયોનીઝ ઘરે બનાવતા શીખીએ અહીંયા સિમ્પલ મેયો અને ફ્લેવર વાળા મેયોનીઝ બંને ની રેસીપી જોઈશું આશા છે તમને બધાને આ રેસિપી ઉપયોગમાં આવશે. Khushi Trivedi -
રતલામી સેવ (હોમ મેડ)
#goldanapron3#week18# બેસનફરસાણ મા અનેક વેરાઈટી છે જે આપણે બધા નાસ્તા મા,બ્રેકફાસ્ટ ,લંચ,ઈવનીગ સ્નેકસ મા ઉપયોગ કરતા હોઈયે છે. અને તૈયાર બાજાર થી લાવીયે છે. રતલામ ની પ્રખયાત સેવ ઘરે જ ઘર મા મળી જતી વસ્તુઓ થી બનાવી શકીયે છે તો ચાલો ફખત ચાર જ વસ્તુઆઓ થી બનાવીયે.સેવ ની સરલ રીત Saroj Shah -
-
-
સેઝવાન સોસ (Schezwan Sauce Recipe In Gujarati)
#GA4 #Week22 #sauceસેઝવાન સોસ માં લાલ મરચા એ મુખ્ય ઘટક છે. આ સોસ સેઝવાન રાઈસ, સેઝવાન નુડલ્સ અને બીજી અન્ય વાનગી બનાવવા માં ઉપયોગ કરી શકાય છે. તમે જો આ રીતે બનાવશો તો ફ્રીઝ માં ત્રણેક મહિના સારી રીતે સ્ટોર કરી શકાય છે. Bijal Thaker -
હોમ મેડ પ્રોસેસ્ડ ચીઝ(Homemade processed cheese recipe in gujarati)
#GA4#Week10#cheese#frozen#Weekend#cookpadgujarati#cookpadindia ચીઝ એ કોઈ પણ વાનગી સાથે ઉમેરી ને તૈયાર કરી શકાય છે. બાળકો ને કોઈ પણ વાનગી માં ચીઝ ઉમેરી ને આપો તો એ તરત જ ખાઈ લે છે. જો ચીઝ ઘરે જ તૈયાર કરવામાં આવે પછી ફ્રીઝર માં એરટાઈટ ડબ્બા માં રાખી ને જરૂર મુજબ ઉપયોગ કરી શકાય છે. Shweta Shah -
પિઝા સોસ(pizza sauce in Gujarati)
#goldenapron3#Week22#માઇઇબુક#weekmeal1પોસ્ટ4#વિકમીલ1#spicy/tikhi#સ્પાઈસી/તીખી Komal Dattani -
-
-
આલુ પરોઠા વીથ સોસ (Alu paratha recipe in Gujarati)
#goldenapron3#week18#rotis#sauce Nidhi Chirag Pandya -
-
-
હોમ-મેડ પોટેટો ચિપ્સ
· હેલો મિત્રો.. આજે હું લઈ ને આવી છું. નાના મોટા સૌ ની ફેવરિટ પોટેટો ચિપ્સ.· સાંજ પડે નહીં કે બાલાજી ની ચિપ્સ યાદ આવી જાય. રોજ બહાર ના પેકેટ્સ બાળકો ને ખાવા આપવા તેના કરતાં કેમ બાલાજી ચિપ્સ ઘરે જ ના બનાવીએ...· આ રીત થી પોટેટો ચિપ્સ બનાવશો તો 100% બાલાજી જેવો જ ટેસ્ટ આવશે.· અને બાલાજી ની ચિપ્સ માં ઉમેરવામાં આવતો મસાલો પણ ઘરે જ બનાવી શકાય છે. એ મસાલાની સામગ્રીઓ પ્રોપર માત્રા માં ઉમેરવાથી ખૂબ જ ટેસ્ટી ચિપ્સ બની જશે.· આ ચિપ્સ ને ડબ્બા માં ભરી 1 week સુધી આરામ થી સ્ટોર કરી શકાય છે. તો ચલો બનાવીએ ટેસ્ટી અને ક્રિસ્પી બાલાજી જેવી જ હોમ-મેડ પોટેટો ચિપ્સ.megha sachdev
-
-
-
-
હોમ મેડ બ્રેડ
#લોકડાઉનઅત્યારે લૉકડાઉન માં ટાઈમે બહાર થી વસ્તુ લાવવામાં બીક લાગે છે. એ પણ બવ રિસ્કી છે તો લોક ડાઉન માં બહાર થી લાવી ને બ્રેડ યુઝ કરવામાં પણ રિસ્ક છે.. તો આજે મે બ્રેડ બનાવી છે ..ખૂબ જ સરસ ને સ્પોન્જી બની છે.. Chhaya Panchal -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12627831
ટિપ્પણીઓ