સિંધી કોકી

#FDS
#RB17
#koki
#sindhikoki
#onionparatha
#cookpadgujarati
સિંધી પરંપરાગત વાનગીઓમાં કોકી એ સૌથી સરળ વાનગી છે. જેને તમે ડુંગળીનાં પરાઠા અથવા મસાલા રોટલી કહી શકો છો. આ ડુંગળી કોકી ખૂબ ઓછા ઘટકો સાથે બનાવવામાં આવે છે, છતાં ખૂબ જ સ્વાદિષ્ટ વાનગી છે. જે સવારના નાસ્તા માટેનો ઉત્તમ વિકલ્પ છે. સિંધી કોકી જે મુસાફરી માટે પણ શ્રેષ્ઠ છે. આ રેસિપી હું મારી સિંધી સ્કૂલફ્રેન્ડ દિપિકા પાસેથી શીખી છું. જ્યારે પણ લંચબોક્સમાં કોકી લાવે તે દિવસે મોજ પડી જતી.
સિંધી કોકી
#FDS
#RB17
#koki
#sindhikoki
#onionparatha
#cookpadgujarati
સિંધી પરંપરાગત વાનગીઓમાં કોકી એ સૌથી સરળ વાનગી છે. જેને તમે ડુંગળીનાં પરાઠા અથવા મસાલા રોટલી કહી શકો છો. આ ડુંગળી કોકી ખૂબ ઓછા ઘટકો સાથે બનાવવામાં આવે છે, છતાં ખૂબ જ સ્વાદિષ્ટ વાનગી છે. જે સવારના નાસ્તા માટેનો ઉત્તમ વિકલ્પ છે. સિંધી કોકી જે મુસાફરી માટે પણ શ્રેષ્ઠ છે. આ રેસિપી હું મારી સિંધી સ્કૂલફ્રેન્ડ દિપિકા પાસેથી શીખી છું. જ્યારે પણ લંચબોક્સમાં કોકી લાવે તે દિવસે મોજ પડી જતી.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધી સામગ્રી તૈયાર કરી લો. હવે, એક બાઉલમાં ઘઉંનો લોટ, અજમો, જીરું, લાલમરચુ, હળદર, ધાણાજીરું, મીઠું, કસૂરી મેથી, ઘી ઉમેરીને બરાબર મિક્સ કરી લો.
- 2
હવે તેમાં ઝીણી સમારેલી કોથમીર, ડુંગળી અને મરચાં ઉમેરો. બધું બરાબર મિક્સ કરી લો અને પછી તેમાં ધીરે ધીરે પાણી ઉમેરી પરોઠા જેવો લોટ બાંધી લો.
- 3
લોટને ૧૦ મિનીટ માટે ઢાંકીને રાખો. પછી લોટના એકસરખા લૂઆ બનાવી લો. આ બધા જ લૂઆને સહેજ દબાવીને ગરમ તવા પર ઘી લગાવી આગળ અને પાછળ બંને બાજુ થોડા-થોડા શેકી લો.
- 4
હવે આ લુઆને તવા પરથી ઉતારીને અટામણ લગાવીને વણી લો. પછી તેને ફરીથી તવા પર ધીમા તાપે સોનેરી રંગ આવે ત્યાંસુધી બંને બાજુ ઘી લગાવી શેકી લો. તો કોકી તૈયાર છે. જેને તમે સર્વ કરી શકો છો.
- 5
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સિંધી મેથી કોકી (Sindhi Methi Koki Recipe In Gujarati)
#CWT#MBR1 સિંધી ડિશ ખૂબ જ પ્રખ્યાત બ્રેકફાસ્ટ માં બનતી સિંધી કોકી બનાવી છે.જે ઘઉં નો લોટ,ચણા નો લોટ અને અમુક મસાલા સાથે બનાવવા માં આવે છે.તેને ગરમ ગરમ જારી પર રાખવું તેનાંથી વરાળ બહાર નીકળી જાય.લાંબા સમય સુધી સારું રહે છે.તેથી પિકનીક અથવા મુસાફરી માં લઈ જઈ શકાય છે. Bina Mithani -
કોકી (સિંધી પરોઠા)
#AM4સિંધી કોકી એક પ્રખ્યાત વાનગી છે જે દરેક સિંધી ના ઘરમાં બને છે. આ પરોઠા સવારે નાસ્તામાં અથવા તો રાતના જમવામાં સરળતાથી બની શકે છે. આ પરોઠા દહીં, ચટણી, સોસ અથવા તો ચા સાથે પણ ખાઈ શકાય છે. Neha Chokshi Soni -
-
મીઠી કોકી (સિંધી લોલો)
સિંધી લોકો ની ફેમસ વાનગી છે જે તહેવારોમાં આ વાનગી બનતી હોય છે, બહુ જ ટેસ્ટી લાગે છે.#GA4#Week15#jegery Rajni Sanghavi -
સિન્ધી કોકી (Sindhi Koki Recipe In Gujarati)
#રોટીસકોકી એ દરેક સિન્ધીઓના ઘર માં નાસ્તામાં બનતી વાનગી છે.કોકી ઘરમાં સહેલાઈથી મળી રહે તેવી જ સામગ્રી થી બને છે.ઘણા લોકો મુસાફરી માં પણ લઈ જાય છે.બાળકોને પણ ટિફિન બોક્ષ આપી શકાય.ખુબ ઓછા સમયમાં બનતી સ્વાદિષ્ટ કોકી તમે પણ જરૂર ટ્રાય કરજો. Komal Khatwani -
ડુંગળી ના પરોઠાં / સિંધી કોકી (Onion Paratha recipe In Gujarati)
કોકી સિંધી સમાજના લોકો ની વાનગી છે. જે ખાવામાં ખુબજ સરસ લાગશે. સવારે બ્રેફાસ્ટ માં અને બાળકો ને લંચ બોક્સ માં પણ આપી શકાય.#GA4#Week1#Paratha Loriya's Kitchen -
સિંધી સ્પેશ્યિલ કોકી (Sindhi Special Koki Recipe In Gujarati)
#MDC આ રેસિપી મારા મમ્મીની સ્પેશ્યિલ અને ફેવરેટ રેસિપી છે.આ રેસિપી દહીં અને સિંધી અથાણુ સાથે સર્વPRIYANKA DHALANI
-
-
-
કોકી
#પરાઠાથેપલાહું ગુજરાતી છું પણ મને સિંધી કોકી ખુબજ ભાવે.મસાલા કોકી સિંધી રસોઈ ની જાણીતી વાનગીઓ પૈકી ની છે.કોકી ખાસ કરી ને સવાર ના નાસ્તામાં દહીં સાથે ખાવા માં આવે છે. Parul Bhimani -
સિંધી કોકી(Sindhi koki Recipe in Gujarati)
સિંધી કોમ્યુનિટી માં બ્રેકફાસ્ટ માં ખવાતી ફેમશ એવી#cookpad jigna shah -
સિંધી કોકી મેથી ભાજી સાથે (Sindhi Koki With Methi Bhaji Recipe In Gujarati)
મે ફર્સ્ટ ટાઈમ સિંધી કોકી બનાવી. ટેસ્ટ માં બેસ્ટ...thanks to my friend Sonal Karia -
ફણગાવેલા મઠનાં થેપલા
#કઠોળઆપણે મેથી તથા દૂધીનાં થેપલા તો બનાવતા જ હોઈએ છીએ. પણ આજે આપણે બનાવીશું ફણગાવેલા મઠનાં થેપલાં જે ખૂબ જ હેલ્થી અને ટેસ્ટી બને છે. નાના બાળકો કઠોળ ખાતા ન હોય તો આ રીતે બનાવીને સર્વ કરી શકાય છે. બ્રેકફાસ્ટ માટે આ એક પૌષ્ટિક વિકલ્પ છે. Nigam Thakkar Recipes -
સિંધી કોકી (Sindhi koki recipe in Gujarati)
#GA4#week7#breakfastસિંધી કોકી એ સવારે નાસ્તા માટે બેસ્ટ ઓપ્શન છે.જે ઝડપ થી બની જાય અને નાસ્તા માં કંઈક નવું ઓપ્શન છે. Kinjalkeyurshah -
સિંધી ભજીયા
#ZayakaQueens#પ્રેઝન્ટેશન#આ સિંધી ભજીયા સિંધી જાતિના લોકોનું પ્રખ્યાત નાશ્તો છે જે ખાવામાં ખૂબજ ટેસ્ટી લાગે છે, જ્યારે કોઈ મહેમાન આવે ત્યારે નાશ્તામાં જલ્દી થી બનાવી શકાય તેવું સ્નેક્સ છેઆ ભજીયાને ડબ્બલ ફ્રાય કરવામાં આવે છે, જેથી તે વધુ ક્રિસ્પી બને છે. Harsha Israni -
-
ઓથેન્ટિક સિંધી કોકી (Authentic Sindhi Koki Recipe In Gujarati)
#NRCકોકી, બ્રેકફાસ્ટ / લંચ માટે ની સિંધી વાનગી છે જે બહુજ પૌષ્ટિક આહાર છે.એને દહીં અને અથાણાં સાથે સર્વ કરવા માં આવે છે જેથી એ એક હોલસમ મીલ તરીકે સર્વ થાય છે. બેસન એને વધારે તંદુરસ્ત બનાવે છે.કોકી Diabetic friendly વાનગી છે અને 15 દિવસ સુધી સારી રહે છે.કોકી બહારગામ લઈ જવા માટે ઉત્તમ છે.CooksnapthemeoftheweekHarsha Israni Bina Samir Telivala -
બ્રેડ બેસન કોઇન્સ (Bread Besan Coins Recipe In Gujarati)
#PS બ્રેડ બેસન કોઇન્સ એ બ્રેડ અને ચણા ના લોટ માંથી બનતી વાનગી છે. આ વાનગી બનાવવી ખુબ સરળ છે અને તે ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવી જ વસ્તુઓ માંથી બની જાય છે. આ વાનગીમાં બટાકા, ડુંગળી અને લસણ માંથી બનાવવામાં આવતું સ્ટફિંગ ઉમેરવામાં આવે છે. આ વાનગી ખાવાની ખૂબ મજા આવે છે કેમ કે તેનો ટેસ્ટ ચટપટો હોય છે. સવારના નાસ્તામાં, બાળકોના લંચબોક્સમાં કે કોઈ વખત જમણવારમાં ફરસાણ તરીકે પણ આ કોઇન્સ બનાવી શકાય છે. તો ચાલો જોઈએ આ ચટપટા બ્રેડ બેસન કોઇન્સ કઈ રીતે બને છે. Asmita Rupani -
મેથી થેપલા (Fenugreek paratha Recipe In Gujarati)
થેપલા એટલે ગુજરાતની ઓળખ જે દુનિયાભરમાં ખ્યાતનામ છે. જયારે પણ લાંબી મુસાફરી હોય કે એક દિવસનો પ્રવાસ, ગુજરાતીઓને થેપલા વગર ના ચાલે. થેપલા સાથે દૂધ, દહીં, ચા, કોફી, ગોળ, ચટણી, અથાણાં, છૂંદો, કચુંબર કે સૂકીભાજી કંઈપણ ચાલી જાય અને વળી તે લાંબો સમય ચાલે પણ ખરા. થેપલામાં કોઈ પણ ભાજી ઉમેરીને બનાવી શકો છો. પણ મેથીના થેપલાની તો વાત જ અનોખી છે. તો ચાલો જાણીએ આ થેપલાની સરળ રેસિપી.#thepla#methi#fenugreek#paratha#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
-
આલુ મેથી થેપલા (Aloo Methu Thepla recipe in Gujarati)
થેપલા ગુજરાતીઓની સૌથી પ્રિય વાનગી છે. એમાં પણ મેથી થેપલા એ કદાચ દરેક વ્યક્તિને ભાવતી વાનગી છે.જ્યારે નાસ્તા માટે કોઈ તૈયારી ન હોય અથવા તો ઝડપથી બની જાય એવું કંઈક બનાવવું હોય તો થેપલા જ યાદ આવે છે.મેં અહીં બટાકા અને કસૂરી મેથી જે ઘરમાં હોય જ તો એનો ઉપયોગ કરીને ઝડપથી બની જાય એવો નાસ્તો આલુ મેથી થેપલા. Urmi Desai -
મેથી મસાલા બિસ્કીટ ભાખરી (Methi Masala Buiscuit Bhakhri Recipe i
#FFC2#week2#cookpadgujarati ગુજરાતી ભોજન એટલે કહેવું જ ન પડે. ખાસ કરીને ગુજરાતી લોકોના ઘરોમાં ભાખરી સવારના નાસ્તામાં કે સાંજ ના ભોજન માં બનતી જ હોય છે. મસાલા બિસ્કીટ ભાખરી એ ઘઉંના લોટ અને ઘી વડે બનાવવામાં આવતી લોકપ્રિય ગુજરાતી અને મહારાષ્ટ્રીયન ભોજન છે. આ મસાલા ભાખરી ને બાળકોના ટિફિન બો્ક્સ માં પણ ભરી ને આપી સકાય છે આ મસાલા બિસ્કીટ ભાખરી ને બનાવ્યા પછી 3 થી 4 દિવસ માટે સ્ટોર કરી સકાય છે આ ભાખરી જલ્દીથી બગડતી નથી. આ મસાલા ભાખરી બનાવવા માટે ઘઉં નો કરકરો લોટ ના હોય તો ઘઉં ના જીના લોટમાં રવા ને ભેળવી ને પણ આ મેથી મસાલા બિસ્કીટ ભાખરી સરસ રીતે બનાવી શકાય છે. આ મેથી મસાલા બિસ્કીટ ભાખરી ને ચા, કોફી, મસાલા દહીં, આચાર મસાલા, અથાણાં કે દહીં તીખારી સાથે સર્વ કરી શકાય છે. Daxa Parmar -
તુવેર દાણામાં ઢોકળી (Tuvar Dana Dhokli Recipe in Gujarati
#GA4#Week13#Tuvarશિયાળામાં લીલી તુવેર ખૂબ સરસ મળે છે. અને તુવેરના દાણા વડે ઘણી બધી વાનગીઓ બનાવી શકાય છે.એમાંથી એક મારી મનપસંદ વાનગી છે તુવેરના દાણામાં ઢોકળી. જે ડીનર માટે પણ બનાવી શકાય છે. આ વાનગીમાં બધા જ સ્વાદ આવી જાય છે એટલે આ વાનગી મારી પ્રિય છે. Urmi Desai -
મીસ્સી રોટી (Missi Roti Recipe In Gujarati)
રાજસ્થાની મીસી રોટી ટેસ્ટ માં બહુજ સરસ લાગે છે અને હેલ્થી પણ બહુજ છે. મીસી રોટી એક બેકફાસ્ટ વાનગી છે જે અથાણું અથવા દહીં સાથે સર્વ થાય છે.#FFC4 Bina Samir Telivala -
મીસ્સી રોટી (Missi Roti Recipe In Gujarati)
#AM4મિસ્સી રોટી એ પંજાબ માં બનાવાતી એક પ્રકારની રોટી છે. જે કોઈપણ ચટણી કે અથાણાં સાથે અથવા તો દહીં સાથે પણ સરસ લાગે છે. મે આ રોટી ફર્સ્ટ ટાઈમ બનાવી છે, ખુબજ સરસ બની છે. Jigna Vaghela -
ચીઝ ગાર્લિક આલુ પરાઠા (Cheese Garlic Aloo Paratha Recipe In Gujarati)
#AM4આલુ પરાઠા એક એવી વાનગી છે જે નાના-મોટા સૌને ભાવે. આલુ પરાઠા સવારના નાસ્તામાં કે રાત્રે ડિનરમાં પણ લઈ શકાય. બાળકોને લંચબોક્સમાં પણ આપી શકાય. તું આજે અહીં ચીઝ ગાર્લિક આલુ પરાઠા બનાવું છું. Nita Prajesh Suthar -
પનીર મસાલા પરાઠા (Paneer Masala Paratha Recipe in Gujarati)
#GA4#week1#Paratha#Punjabi#post1પનીર દરેકને ભાવતી વસ્તુ છે જે તમે કોઈ પણ રીતે બનાવશો તો દરેકને ચોક્કસથી ભાવશે.પંજાબી વાનગીઓમાં જો કોઈ મેઈન ઈન્ગ્રીડીઅન્ટ હોય તો તે છે પનીર. પનીરના ઉપયોગ વડે વિવિધ પ્રકારની સબ્જી બનાવવામાં આવે છે. જેને રોટી કે નાન સાથે સર્વ કરવામાં આવે છે.પણ મેં અહીં સબ્જી અને રોટીનુ કોમ્બિનેશન કરીપંજાબી પનીર મસાલા પરાઠા બનાવ્યા છે. જે ઓછા સમયમાં બની જાય છે બ્રેકફાસ્ટ માટે બેસ્ટ છે અને સીગંલ ડિશ તરીકે પણ સર્વ કરી શકાય છે. Urmi Desai -
ગટ્ટા નું શાક
આ રાજસ્થાની વાનગી છે.ખુબ સ્વાદિષ્ટ બને છે.શાક ના હોય ત્યારે શ્રેષ્ઠ વિકલ્પ છે.#RB12 Gauri Sathe -
દાલ પકવાન (Dal Pakwan Recipe in Gujarati)
#AM1...દાલ પકવાન કે જે એક ખૂબ જ જાણીતી સિંધી વાનગી છે. મે આજે પ્રથમ વખત દાલ પકવાન બનાવ્યું અને ઘર માં સૌ ને ખૂબ જ પસંદ આવ્યું અને બનાવમાં પણ ખૂબ જ સરળ અને ટેસ્ટમાં બેસ્ટ ગણાય છે. આમ તો સિંધી લોકો દાલ પકવાન સવાર ના નાસ્તા તરીકે લે છે. જેમાં ઓછા મસાલા અને એક દમ કડક પકવાન સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Payal Patel -
More Recipes
ટિપ્પણીઓ (4)
My favourite