ચીઝ પનીર વેજ.પરોઠા (Cheese Paneer Veg. Paratha Recipe In Gujarati)

Imani Soni
Imani Soni @Imani1976

ચીઝ પનીર વેજ.પરોઠા (Cheese Paneer Veg. Paratha Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

દસ થી પંદર મિનિટ
૨ થી ૩ જણ
  1. ગાજર
  2. ૧ ડુંગળી
  3. 1/2 કોબીજ,
  4. ૫૦ ગ્રામ પનીર
  5. ૫૦ ગ્રામ ચીઝ
  6. મીઠું સ્વાદ મુજબ
  7. ૧/૨ ચમચી મરચુ
  8. ગરમ મસાલો સ્વાદ મુજબ
  9. રોટલી નો લોટ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

દસ થી પંદર મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ગાજર,ડુંગળી, કોબીજ, ને છીણી લો.પછી તેને નિચોવી પાણી કાઢી લો.

  2. 2

    પછી એક બાઉલ મા છીણેલ બધી વસ્તુ નાંખી તેમા ચીઝ અને પનીર પણ છીણી નાખો.પછી તેમા મરચુ,મીઠુ,ગરમ મસાલો નાખી ને રોટલી ના લોટ ના પરોઠા બનાવો.

  3. 3

    ગરમા ગરમ પરોઠા સોસ,કોથમીર ની ચટણી જોડે સવઁ કરો.એકદમ ઓછા ઓછાસમય મા દરેક ને ભાવે એવા પરોઠા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Imani Soni
Imani Soni @Imani1976
પર

Similar Recipes