લેફ્ટ ઓવર મઠ ની ભેળ

Khyati Joshi Trivedi
Khyati Joshi Trivedi @cook_21435575

#

લેફ્ટ ઓવર મઠ ની ભેળ

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ---- લેફ્ટ ઓવર મઠની ભેળ બનાવવા માટે ---
  2. 1વાટકો કાચા મમરા
  3. અડધો વાટકો મઠ બટેટાનું શાક
  4. સ્વાદ મુજબ મરચાની ભૂકી
  5. સ્વાદ મુજબ ધાણાજીરૂ
  6. સ્વાદ મુજબ મીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક વાટકામાં મમરા લો.... પછી તેનો અડધો ભાગ બીજા વાટકામાં પણ કરો. અને પછી તેમાં સ્વાદ મુજબ મીઠું, સ્વાદ મરચાની ભૂકી, અને એક ચમચી ધાણા જીરૂ પાઉડર ઉમેરો...

  2. 2

    પછી તેને બધું સરખી રીતે મિક્સ કરી લો... તો તૈયાર છે તમારે લેફ્ટ ઓવર મઠની ઇન્સ્ટન્ટ ભેળ..... 😋😋😋

  3. 3

    સાંજે ભૂખ લાગી હોય અને કંઈક ખાવું હોય સાથે ચટપટ ટુ તો આવું કંઈક કરી શકાય છે..... છે ને મજેદાર અને લિજ્જતદાર..... સાથે-સાથે હેલ્ધી પણ છે.........

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Khyati Joshi Trivedi
Khyati Joshi Trivedi @cook_21435575
પર

ટિપ્પણીઓ

Similar Recipes