કેક (cake recipe in gujarati)
#goldenapron3 week 19
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલ માં દહી ખાંડ અને તેલ ઉમેરી 5/6 મીનીટ ફીણી લો
- 2
બીજા બાઉલ માં મેદો બેકિંગ પાવડર સોડા ઉમેરી 2 વાર ચાળી લેવું ત્યારબાદ બધું મીક્સ કરો અને વેનીલા એસ્નસ ઉમેરો (જરૂર પડે તો 2/3 ચમચી દૂધ ઉમેરી શકાય)
- 3
હવે મોલ્ડ ને ડસ્ટ કરી લો લોયા માં મીઠું લઈને ગરમ કરો તેના ઉપર મોલ્ડ મૂકી ને પ્રીહીટ કરીને ઉપર કેક નુ બેટર નાખી કાજુ બદામ ના ટુકડા નાખી દો
- 4
20/25 મીનીટ સુધી ધીમા તાપે ઢાંકી ને કેક ને થવા દો પછી તૈયાર કરેલી કેક ને થોડી વાર ઠંડી પડે પછી અનમોલ્ડ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ડોરા કેક (Dora Cake Recipe in Gujarati)
#મોમબધા જ બાળકો ને ડોરેમોન પસંદ હોઇ છે અને એની ડોરા કેક પણ પસંદ હોઇ છે તો આ જે મે બનાવી મારા દિકરા ની મનપસંદ ડોરા કેક Ruta Majithiya -
-
-
-
-
-
-
-
ગાજર કેક(Carrot Cake Recipe in Gujarati)
મારી આ રેસીપી ગુણવત્તા થી ભરપુર અને પૌષ્ટિક છે જે બાળકો ને ખુબ ભાવશેAmandeep Kaur
-
-
ચોકલેટ વેલ્વેટ કેક (chocolate velvet cake recipe in Gujarati)
#goldenapron3#week20#chocolateચોકલેટ નાનાં-મોટાં સૌની પ્રિય હોય છે. એટલે તો હું તમારી માટે લઇ ને આવી છું ચોકલેટ વેલ્વેટ કેક Dhara Kiran Joshi -
-
-
-
કપ કેક(Cup cake Recipe in Gujarati)
આ કેક ઇન્સ્ટન્ટ બની જાય છે. મારે બે નાના બાળકો છે એમને 2-3 દિવસે કેક ની ડીમાંડ કરે તો આ બાળકો ના હેલ્થ માટે પણ સારી અને સાઈઝ માં નાની એટલે ખુશ પણ થઇ જાય કે બહુ બધી ખાધી..#GA4#week14 Maitry shah -
-
-
-
-
કેરટ કપ કેક
#goldenapron3#week 1#રેસ્ટોરેન્ટગાજર અને બટર નો ઉપયોગ કરી ને મેં કપકેક બનાવી છે,જે બર્થડે પાર્ટી માં તેમજ બાળકો ને નાસ્તા માં આપી શકાય છે. Dharmista Anand -
-
ચોકલેટ કેક
#AV ઓવન વીના એગ લેસ કેક ખુબજ ઝડપથી અને એક્દમ સોફ્ટ બનશે.બજાર જેવીજ ટેસ્ટી લાગશે. Shital's Recipe -
ચોકલેટ ડ્રાયફ્રૂટ કેક (Chocolate Dryfruit Cake Recipe In Gujarati)
આજે 🎅😊🎁🎊Christmas ના અવસર પર મેં કેક બનાવ્યું છે .બધાને Merry Christmas 🎂🎊🎉 Nasim Panjwani -
રવા કેક (rava cake recipe in Gujarati)
બથૅડે પરબનાવેલીમોમ ના હાથની કેક નોસ્વાદ ખરેખર અનોખો હોય તેનીી મમતાસાથે બનાવેલ હોય.#મોમ#goldenapran3#week16 Rajni Sanghavi -
મેંગો કેક (Mango Cake Recipe In Gujarati)
કેક નું નામ આવે એટલે નાના મોટા બધા નું ફેવરિટ. જે બનાવી ખૂબ સરળ છે. મેંગો કેક બધાજ મેંગો lover માટે છે. Archana Parmar -
ચોકલેટ લાવા કેક(chocalte lava cake in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ_11 #વિકમીલ3 #સ્ટીમ ઘણી વખત ઘરમાં ચોકલેટ કમ્પાઉન્ડ ન હોય તો કોઈપણ ચોકલેટથી ચોકો લાવા કેક બનાવી શકાય છે મેં અહીં થોડીક ડાર્ક ચોકલેટ અને dairy milk ચોકલેટ નો ઉપયોગ કર્યો છે. Hiral Pandya Shukla -
-
વ્હાઇટ ફોરેસ્ટ કેક (White Forest Cake Recipe In Gujarati)
#Back a Cakeએકદમ સરળ ફટાફટ બનવાવાળી કેક Shital Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12661666
ટિપ્પણીઓ