આલુ માટર પનીર સબ્જી

Arpita Kushal Thakkar @cook_20058896
રાંધવાની સૂચનાઓ
- 1
એક કૂકરમાં તેલ ગરમ કરો તેમાં રાઈ જીરું આખા લાલ મરચા તમાલપત્ર આદુ મરચા લસણની પેસ્ટ નાખી સાંતળી લો પછી તેમાં ડુંગળી ટામેટાની પેસ્ટ પલાળેલી ખસખસ કાજુ અને મગસતરી પેસ્ટ નાખી 5મિનિટ સાંતળી લો પછી તેમાં મરચું પાઉડર ધાણા પાઉડર ગરમ મસાલો હળદર કિચન કિંગ મસાલો સમારેલા બટાકા વટાણા મીઠુ નાખી મિક્સ કરી લો પછી 4-5 વિસલ વગાડી લો થઇ જાય એટલે એક બાઉલમાં કાઢી લો પછી એક પેનમાં તેલ ગરમ કરો તેમાં જીણું સમારેલું લસણ લાલ મરચું પાઉડર મેથિયાનો મસાલો નાખી થોડીવાર પછી સબ્જી નાખી મિક્સ કરી લો
- 2
પછી તેમાં કસૂરીમેથી અને પનીર નાખી મિક્સ કરી લો હવે એક સર્વિંગ બાઉલ લઇ સબ્જી કાઢી પરાઠા સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ચીઝ કોર્ન સબ્જી (ચીઝ corn sabji recipe in Gujarati)
સુપરસેફ1#માઇઇબુક#ચીઝ કોર્ન કેપ્સિકમ સબ્જી Arpita Kushal Thakkar -
-
-
આલૂ ફ્લાવર સબ્જી (Aloo Cauliflower Sabji Recipe in Gujarati)
#GA4#week24# coliflawer Arpita Kushal Thakkar -
તુવેર,રીંગણ અને બટાકાનું શાક(Tuver,ringan,bataka nu shak recipe in Gujarati)
#GA4#Week13#તુવેર Arpita Kushal Thakkar -
મસાલા દાલ ખીચડી(MASALA Dal khichdi recipe in Gujarati)
#GA4#week7#ખીચડી#મસાલા ખીચડી Arpita Kushal Thakkar -
-
મસાલા કાજુ પનીર કરી (Masala Kaju Paneer Curry Recipe In Gujarati)
#ATW3#TheChefStory Arpita Kushal Thakkar -
મસાલા રોટલા (masala rotlo recipe in Gujarati)
#ફ્લોર-લોટ#માઇઇબુકકાઠિયાવાડી મેનુ #વઘારેલી ખીચડી દહીં અને મસાલા રોટલા Arpita Kushal Thakkar -
-
-
-
-
-
પનીર બટર મસાલા (Paneer butter masala recipe in Gujarati)
#GA4#week19#પનીર બટર મસાલા Arpita Kushal Thakkar -
-
-
-
-
-
-
-
-
-
-
આલુ કટલેસ (Potato cutlets Recipe In Gujarati)
#potetoPoteto katlet#સ્નેક્સ#આલુ#માય ઇબુક Arpita Kushal Thakkar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12735385
ટિપ્પણીઓ