સેવ લસણ ની સબ્જી (sev lasan ni sabji recipe in Gujarati)

Arpita Kushal Thakkar @cook_20058896
સેવ લસણ ની સબ્જી (sev lasan ni sabji recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેનમાં તેલ ગરમ કરો તેમાં જીરું નાખો જીરું થઇ જાય એટલે તેમાં સૂકા લાલ મરચા આદુ મરચા લસણની પેસ્ટ નાખી સાંતળી લો પછી તેમાં ડુંગળી અને ટામેટાની પેસ્ટ નાખી થોડીવાર સાંતળી લો પછી તેમાં લાલ મરચું પાઉડર ધાણા પાઉડર ગરમ મસાલો હળદર મેથિયાનો મસાલો અને મીઠુ નાખી મિક્સ કરી લો પછી મસાલા મિક્સ થઇ જાય એટલે થોડું પાણી રેડો અને થોડું ઉકળવા દો થોડું ઘટ થાય એટલે તેમાં સાંતળેલુ લસણ નાખો અને થોડી સેવ પણ નાખો અને મિક્સ કરી લો અને 5મિનિટ રહેવા દો થઇ જાય એટલે એક બાઉલમાં કાઢી લો અને ડુંગળી સાથે સર્વ કરો
- 2
- 3
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચીઝ કોર્ન સબ્જી (ચીઝ corn sabji recipe in Gujarati)
સુપરસેફ1#માઇઇબુક#ચીઝ કોર્ન કેપ્સિકમ સબ્જી Arpita Kushal Thakkar -
-
-
-
-
-
-
-
મસાલા રોટલા (masala rotlo recipe in Gujarati)
#ફ્લોર-લોટ#માઇઇબુકકાઠિયાવાડી મેનુ #વઘારેલી ખીચડી દહીં અને મસાલા રોટલા Arpita Kushal Thakkar -
-
-
-
-
દૂધીના મુઠીયા (dudhi na muthiya recipe in gujarati)
વિક્મીલ 3 મોન્સૂન સ્પેશલસુપરસેફ 3#માઇઇબુક Arpita Kushal Thakkar -
ધૂસ્કા ની સબ્જી(dhuska ni sabji recipe in gujarati)
#ઈસ્ટઝારખંડની સ્પેશ્યલ બ્રેકફાસ્ટ રેસીપી છે. ગરમ ગરમ ખાવામાં ખૂબ જ મજા આવે છે. થોડા ધુસ્કા બચ્ચા હતા મેં તેના પીસ કરી ને તેલ રાઈ અને લીમડા થી વઘાર કર્યો તો એક નવી સ્વાદિષ્ટ બીજી રેસીપી તૈયાર થઈ ગઈ. Nirali Dudhat -
-
-
-
-
-
-
-
-
બેસન સોજી ઢોકળા (besan soji dhokala recipe in Gujarati,)
#સુપરસેફ 2ફ્લોર /લોટ#માઇઇબુક#બેસન સોજીના ઢોકળા Arpita Kushal Thakkar -
-
-
આલૂ ફ્લાવર સબ્જી (Aloo Cauliflower Sabji Recipe in Gujarati)
#GA4#week24# coliflawer Arpita Kushal Thakkar -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13115420
ટિપ્પણીઓ